કુંવરબાઈનું મામેરું યોજનામાં 12 હજાર રૂપિયાની સહાય અહીં થી ફોર્મ ભરો
| |

કુંવરબાઈનું મામેરું યોજનામાં 12 હજાર રૂપિયાની સહાય અહીં થી ફોર્મ ભરો

માહિતી ગમી હોય તો વોટ કરો post

કુંવરબાઈનું મામેરું યોજનામાં 12 હજાર રૂપિયાની સહાય અહીં થી ફોર્મ ભરો : આ અર્તીક્લમાં આપણે કુંવરબાઈનું મામેરું યોજનામાં 12 હજાર રૂપિયાની સહાય અહીં થી ફોર્મ ભરો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


ગુજરાત સરકાર દ્વારા ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ અને તેમને આર્થિક રીતે મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે કુંવરબાઈનું મામેરુ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ઘણા સમયથી ચાલુ છે અને અનુસૂચિત જાતિ અને જનજાતિ

કુંવરબાઈનું મામેરું યોજના Kuvarbai Nu Mameru Yojana 2024

પહેલા આ યોજનાની “મંગળસૂત્ર” યોજના તરીકે ઓળખવામાં આવતી હતી. આ યોજનામાં પહેલા 10000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. હવે તેને વધારીને 12000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યની આર્થિક રીતે નબળા પરિવાર ની દીકરી લગ્ન કરે તો ગુજરાત સરકાર દ્વારા દીકરીના બેન્ક ખાતામાં સીધા DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે 12 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું યોજના માટેની પાત્રતા અને માપદંડ

 • લાભાર્થી ગુજરાતનો રહેવાસી હોવું જોઈએ લગ્ન સમયે મહિલાની ઉંમર 18 વર્ષ અને પુરુષની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
 • લગ્નના બે વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
 • અરજી કરનાર સમાજના આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પસાર વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ હોવું જોઈએ.
 • કુટુંબની બે કન્યાના લગ્ન પ્રસંગ સુધી જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
 • જો કોઈ મહિલાના બીજીવાર લગ્ન થાય તો તે લાભ લઇ શકશે નહીં.
 • કુંવરબાઈનુ મામેરુ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 નક્કી કરવામાં આવેલ છે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ Kuvarbai Nu Mameru Yojana 2024

 • કન્યાનું આધાર કાર્ડ
 • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યા ની જાતિનો દાખલો
 • કન્યાના પિતા વાલીની વાર્ષિક આવકનો દાખલો
 • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
 • બેંક પાસબુક ની પ્રથમ પાનાની નકલ
 • રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા-વાલી નું નામ હોય તે)

કુંવરબાઈનું મામેરુ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

 • કુંવરબાઈનું મામેરુ યોજના અરજી કરતા તમારે સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • સૌપ્રથમ www.esamajkalyan.gujarat.gov.in પર તમારે તેમાં રજીસ્ટ્રેશન કરવું પડશે.
 • ત્યારબાદ આઈડી અને પાસવર્ડ તમારા ઇમેલ આઇડી માં મોકલવામાં આવશે.
 • રજીસ્ટ્રેશન કર્યા પછી આઈડી પાસવર્ડથી તમારે તેમાં લોગીન કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે કુવરબાઈનું મામેરુ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે તેમાં બધી વિગતો ભરવાની રહેશે.
 • ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના રહેશે.
 • ડાઉનલોડ કરીને તેમાં વિગતો ભરવાની રહેશે અને તેને અપલોડ કરવાનું રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ pdf કુંવરબાઈનું મામેરું યોજના 2024 Kuvarbai nu mameru yojana details in gujarati કુંવરબાઈનું મામેરું યોજના online કુંવરબાઈનું મામેરું યોજના status કુંવરબાઈનું મામેરું યોજના હેલ્પલાઇન નંબર કુંવરબાઈનું મામેરું યોજના pdf કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને કુંવરબાઈનું મામેરું યોજનામાં 12 હજાર રૂપિયાની સહાય અહીં થી ફોર્મ ભરો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts