વૃદ્ધ પેન્શન યોજના 2024: વૃદ્ધોને દર મહિને 1250 ની રકમ આપવામા આવશે.
| |

વૃદ્ધ પેન્શન યોજના 2024: વૃદ્ધોને દર મહિને 1250 ની રકમ આપવામા આવશે.

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

વૃદ્ધ પેન્શન યોજના 2024: વૃદ્ધોને દર મહિને 1250 ની રકમ આપવામા આવશે. : આ અર્તીક્લમાં આપણે વૃદ્ધ પેન્શન યોજના 2024: વૃદ્ધોને દર મહિને 1250 ની રકમ આપવામા આવશે. વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


વૃદ્ધ પેન્શન યોજના 2024: ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના સામાજિકતા ન્યાય અને આધિકારિકતા વિભાગ ગુજરાત દ્વારા ગુજરાતના વૃદ્ધો માટે શરુ કરેલ છે. જેના અંતર્ગત ગરીબ વૃદ્ધને દર મહિને 1250 ની રકમ આપવામા આવશે..

આ યોજના ની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલી છે તો આપ આ લેખ અંત સુધી અવશ્ય વાંચજો.

ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના 2024

તાજેતરમા ગુજરાત સરકાર દ્વારા દરેક વર્ગ માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામા આવી છે.જેમા  ગુજરાતના ગરીબ વૃદ્ધો માટે આવી વિવિધ યોજનાઓ લોંચ કરવામા આવી છે. ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજનામા ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબના સભ્યને લાભ આપવામા આવે છે. આ યોજના સરકાર એવા વૃદ્ધ લોકો માટે ચલાવવામાં આવી છે, જેઓ નિરાધાર છે, જેમની પાસે રોજગારીનું કોઈ સાધન નથી, જે ગરીબ છે, આ લોકોને આર્થિક સહાય આપવા રાજ્ય સરકારની આ ખૂબ જ સારી પહેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે sje.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024

વૃદ્ધ પેન્શન યોજના 2024

યોજનાનુ નામઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના
લાભાર્થી જૂથ60 વર્ષ કે તેથી વધુ
મળતી સહાયરૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
અમલીકરણમામલતદાર કચેરી
ઓફીસિયલ સાઇટsje.gujarat.gov.in

 

કોને લાભ મળી શકે?

  • ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્વ.
  • ગરીબી રેખાની યાદીમાં 0 થી ૨૦ સ્કોરમાં નામ નોધાયેલ કુટુંબનો સભ્ય

અરજી આપવાનુ સ્થળ

  • સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરી શકાય https://www.digitalgujarat.gov.in/

વૃદ્ધ પેન્શન યોજના document

  • ઉંમરનું પ્રમાણપત્ર / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.
  • ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ
  • બેન્ક/પોસ્ટ ઓફીસ એકાઉન્ટ

Indira gandhi vrudh pension yojana હેઠળ મળવાપાત્ર લાભ

  • ૬૦ થી ૭૯ વર્ષનાં લાભાર્થીને રૂ. રૂ. ૧૦૦૦/- માસિક
  •  ૮૦ કે તેથી વધુ વયનાં લાભાર્થીને રૂ. ૧૨૫૦/- માસિક

સહાયની ચુકવણી

  • ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચુકવવામાં આવે છે.

 અરજી પત્રક ક્યાંથી મળશે.

  • જિલ્લા કલેકટર કચેરી.
  • મામલતદાર કચેરીથી આ અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકાશે.
  • ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે.
  • નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોમ ડાઉનલોડ કરી શકાશે.
  • https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
  • મંજુર/નામંજુર કરવાની સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે.

યોજનાનું અમલીકરણ

  • સબંધીત મામલતદાર કચેરી.

અરજી ના-મંજુર થતા અપીલ અરજી અંગે

  • નામંજુર કરવામાં આવેલ અરજી અંગે ૬૦ દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે.

સહાય ક્યારે બંધ થાય ?

  • લાભાર્થીનું નામ ૦ થી ૨૦ ની બી.પી.એલ યાદીમાંથી દુર થતાં
  • લાભાર્થીઓનું અવસાન થવાથી

સારાંશ

આ આર્ટીકલ માં અમે તમને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી આપી છે તમે કઈ રીતે આવેદન કરી શકો અને તમને કેટલા રૂપિયાનો લાભ મળશે તેની સંપૂર્ણ જાણકારી નો સમાવેશ કરેલ છે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અને તમારા ફેમિલી સુધી આ આર્ટિકલ શેર જરૂર કરજો.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને વૃદ્ધ પેન્શન યોજના 2024: વૃદ્ધોને દર મહિને 1250 ની રકમ આપવામા આવશે. જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts