12th result 2023 gujarat board link
| | |

12th result 2024 gujarat board link : ધોરણ 12 નું પરિણામ જુઓ માત્ર 2 સેકંડમાં, અહીંથી @gseb.org

google news
4.1/5 - (70 votes)

12th result 2024 gujarat board link : ધોરણ 12 નું પરિણામ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 નું રીઝલ્ટ બોર્ડ ની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ ચેક કરી શકે છે. આ અર્તીક્લમાં 3 પ્રકારથી પરિણામ વિગતો આપવામાં આવી છે.

12th result 2024 gujarat board link : ધોરણ 12 નું પરિણામ જુઓ માત્ર 2 સેકંડમાં, અહીંથી @gseb.org

12th result 2024 gujarat board link

સંસ્થા બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પોસ્ટનું નામGSEB Std 10th Result 2023 Declared @ gseb.org
જાહેર થનાર પરિણામનું નામધોરણ 12 આર્ટસ/કોમર્સ રિઝલ્ટ 2023
પરિણામ જાહેર તારીખજલ્દી
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામની તારીખ અને સમયજલ્દી આવશે
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાયgseb.org વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા, sms દ્વારા
GSEB Full FormGujarat Secondary and Higher Secondary Education Board
સત્તાવાર વેબસાઈટgseb.org

મોબાઇલમાં gseb.org વેબસાઈટ પર ધોરણ 12 નું પરિણામ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યાર બાદ બેઠક નુંમ્બર દ્દાખલ કરો.
  • પછી બાજુમાં આપેલ go ટેબ પર ક્લિક કરો.
  • ધોરણ 12 નું પરિણામ screen પર આવી જશે.

આ રીતે ધોરણ 12 નું રીઝલ્ટ WhatsApp પણ જોઈ શકાશે

ગુજરાત રાજ્યમાં ધોરણ 12નું પરિણામ ટૂંક સમયમાં એટલે કે મેં મહિનાના ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આબી શકે છે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર 6357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

મોબાઇલમાં SMS દ્વારા મેળવો ધોરણ 12 નુ પરિણામ

વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ12 નું રીઝલ્ટ 2024 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ HSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.એટેલે SMS દ્વારા પરિણામ મોબાઈલ પર આવી જશે.

GSEB std 12th Result 2024 જાહેર

GSEB std 12th Result 2024 25 મેં સવારે 8 કલાકે ઓફિસિઅલ વેબસાઈટ gseb.org પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. પરિણામ જાહેર થશે એટલે નીચે આપેલ લિંક પર થી માત્ર 2 સેકંડ માં પરિણામ જાની શકાશે.

ઉપયોગી લીનક્સ

ધોરણ 12 નું રીઝલ્ટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 12 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts