મે મહિના ની મોટી આગાહી, વાતાવરણ બદલાતા અંબાલાલ પટેલ દ્વારા ૭ મોટી આગાહી, જુઓ ક્યારે આવશે વરસાદ
| |

મે મહિના ની મોટી આગાહી, વાતાવરણ બદલાતા અંબાલાલ પટેલ દ્વારા ૭ મોટી આગાહી, જુઓ ક્યારે આવશે વરસાદ

google news
5/5 - (1 vote)

મે મહિના ની મોટી આગાહી, વાતાવરણ બદલાતા અંબાલાલ પટેલ દ્વારા ૭ મોટી આગાહી, જુઓ ક્યારે આવશે વરસાદ : ઉનાળાની શરૂઆતથી જ અવારનવાર કમોસમી વરસાદ પડી રહ્યો છે અને અંબાલાલ કાકાએ કરેલી આગાહીઓ વારંવાર સાચી પડી છે.

આ અર્તીક્લમાં આપણે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગઈ વિશે જાણીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરજો.

મે મહિના ની મોટી આગાહી, વાતાવરણ બદલાતા અંબાલાલ પટેલ દ્વારા ૭ મોટી આગાહી, જુઓ ક્યારે આવશે વરસાદ
મે મહિના ની મોટી આગાહી, વાતાવરણ બદલાતા અંબાલાલ પટેલ દ્વારા ૭ મોટી આગાહી, જુઓ ક્યારે આવશે વરસાદ

આ પણ જુઓ : TAT માધ્યમિક પરીક્ષા 2023, અરજી પ્રક્રિયા, ઠરાવ, સિલેબસ, સૈક્ષણિક લાયકાત, નવી પરીક્ષા પદ્ધતિ, જાણો સંપૂર્ણ માહિતી

અઅંબાલાલ પટેલની ૭ આગાહીઓ (મે મહિના ની મોટી આગાહી)

  • 1) મે પ્રીમોન્સૂન પ્રવૃત્તિનો મહિનો હશે.
  • 2) આજથી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને 3 મે સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.
  • 3) મે મહિનામાં ઘણા ભાગોમાં ભારે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થશે. જેમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી 2 મે થી 8 મે અને 15 મે થી 20 મે દરમિયાન વરસાદ પડશે. કેટલાક ભાગોમાં ચક્રવાતી તોફાન સાથે ભારે વરસાદ પણ પડી શકે છે.
  • 4) ઉપરાંત, 25 મેથી જૂનની શરૂઆત સુધી વાવાઝોડા સાથે વરસાદની શક્યતાઓ રહેશે.
  • 5) મે મહિનામાં બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે, જેના કારણે ચક્રવાત બનવાની શક્યતા છે. મે મહિનામાં અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. દક્ષિણ ભારતમાં ચક્રવાતને કારણે વરસાદની સંભાવના છે. 
  • 6) પ્રિ-મોન્સુન એક્ટિવિટી વાવાઝોડા સાથે રહેશે. પરંતુ મે મહિનામાં ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ સાથે હવામાન બદલાશે. આથી ગરમી એકસરખી રહેતી નથી.
  • 7) ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે, 10મી જૂન અને 15થી 30મી જૂનની આસપાસ સારા વરસાદની શક્યતા છે. – મીડિયા અહેવાલો અનુસાર આગાહી.

જુઓ ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં હજુ આગામી પાંચ દિવસ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે તથા શનિવારે સવારે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદી માહોલ છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે સૌથી વધુ કફોડી હાલત ખેડૂતોની થઈ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે આગામી પાંચ દિવસ પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

જાણો મોબાઈલમાં હવામાન વિભાગની આગાહી

 જાઓ લાઈવ વેધર રિપોર્ટ મોબાઈલમાં

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને મે મહિના ની મોટી આગાહી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts