9th Pass Recruitment: સહકારી બેંકમાં 9 પાસ પર ભરતી, પગાર ધોરણ ₹25,000, કરો અરજી
| |

9th Pass Recruitment: સહકારી બેંકમાં 9 પાસ પર ભરતી, પગાર ધોરણ ₹25,000, કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

9th Pass Recruitment: સહકારી બેંકમાં 9 પાસ પર ભરતી, પગાર ધોરણ ₹25,000, કરો અરજી : આ અર્તીક્લમાં આપણે 9th Pass Recruitment: સહકારી બેંકમાં 9 પાસ પર ભરતી, પગાર ધોરણ ₹25,000, કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


9th Pass Recruitment: નમસ્કાર મિત્રો, સહકારી બેંકમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસે નોટિફિકેશન બેંક દ્વારા સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવતા મુજબ બેંકમાં માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમ જ મહત્તમ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિસે નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ ના પદ માટે અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નવમું ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી નવમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે કોઈપણ અન્ય માધ્યમમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.

Read More- GERMI Recruitment 2024: ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ દ્વારા ભરતી ની જાહેરાત

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. પરંતુ અરજી કરેલું ઉમેદવાર ની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને માસિક ₹5,000 થી લઈને 25,000 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની શરૂઆત 31 મે 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 7 જુલાઈ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

સહકારી બેંક ભરતી અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ apprenticeship.gov.in ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહિ તમને ભરતી ની નોટિફિકેશન મળશે તેને ડાઉનલોડ કરો.
  • અહીં આપવામાં આવેલી તમામ જાણકારી સ્ટેપ બાય સ્ટેપ ચેક કરો.
  • તેના પછી એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો અને એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢો.

sahkari Bank microfinance Recruitment- Apply Now

Read More- VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકા માં વિવિધ પદો માટે ભરતીની જાહેરાત



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને 9th Pass Recruitment: સહકારી બેંકમાં 9 પાસ પર ભરતી, પગાર ધોરણ ₹25,000, કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts