After 10th Courses List: ધોરણ 10 પછી કારકિર્દી બનાવવા શું કરવું ? કયા નિર્ણય લેવા ? અહિ જાણો થોડી માહીતિ 
| |

After 10th Courses List: ધોરણ 10 પછી કારકિર્દી બનાવવા શું કરવું ? કયા નિર્ણય લેવા ? અહિ જાણો થોડી માહીતિ 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

After 10th Courses List: ધોરણ 10 પછી કારકિર્દી બનાવવા શું કરવું ? કયા નિર્ણય લેવા ? અહિ જાણો થોડી માહીતિ  : આ અર્તીક્લમાં આપણે After 10th Courses List: ધોરણ 10 પછી કારકિર્દી બનાવવા શું કરવું ? કયા નિર્ણય લેવા ? અહિ જાણો થોડી માહીતિ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


After 10th Courses List: નમસ્કાર મિત્રો, ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 નુ પરીણામ જાહેર કરવામાં આવ્યુ. હવે વિદ્યાર્થીઓએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય છે જેવું તેમના ભવિષ્યમાં કારકિર્દી અને શિક્ષણમાં આગળ વધવા માટે શું કરવું તેના વિશેનો છે. અત્યારે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવા માટે ઘણા બધા વિકલ્પો અને વિષયો હાજર છે તેના કારણે વિદ્યાર્થીઓને યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. 

અત્યારે ધોરણ 10 ના પરિણામ પછી વિદ્યાર્થીઓ વિચારતા હશે કે હવે શું કરવું કયા રસ્તા પર જવું તેવી તેમના મગજમાં મૂંઝવણ ચાલતી હોય છે. આજના આ લેખમાં અમે તમને ધોરણ 10 પછી વિજ્ઞાન, કોમર્સ, આર્ટસ ડિપ્લોમા કે આઈ.ટી.આઈ શું કરવું ?  તેના વિશે તમને સરળતાથી, તમારી કુશળતા અને રૂચી પ્રમાણે કયા રસ્તા પર જવું ?  અને શિક્ષણ અને કારકિર્દીમાં આગળ વધવા શું ? કરવું તે જણાવીશું.

Read More- Government Yojana: ખેડૂતો માટે સારા સમાચાર ! ફક્ત 1000ના રોકાણ પર 4000 નો ફાયદો, જાણો આ સરકારી યોજના

ધોરણ 10 પછી શૈક્ષણિક કાર્યક્રમમાં આગળ વધવા માટેના કેટલાક વિકલ્પો | After 10th Courses List

ધોરણ 10 પરિણામ આવી ગયું છે અને વિદ્યાર્થીઓ હવે ચિંતામાં છે કે આગળ કયા વિભાગ અથવા શૈક્ષણિક ક્ષેત્રમાં અભ્યાસ કરવો તો તેઓ નીચે મુજબ પોતાની રુચિ અને લાયકાત પ્રમાણે અભ્યાસ કરી શકે છે.

આર્ટસ

  • જે વિદ્યાર્થીઓ ભાષા સામાજિક વિજ્ઞાન અથવા મનોવિજ્ઞાન કે કલામાં રસ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આર્ટસ પ્રવાહમાં અભ્યાસ કરવો સરળ રહે છે.
  • આર્ટસ પ્રવાહમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઇતિહાસ, મનોવિજ્ઞાન, રાજકારણ અને સમાજશાસ્ત્ર વગેરે વિષયો આવે છે.

કોમર્સ 

  • કોમર્સ પ્રવાહમાં તમે હિસાબ નાણા વ્યવસાય વહીવટ વગેરેમાં અભ્યાસ કરી શકો છો. જો તમે તેમાં વધારે રસ ધરાવો છો તો આગળ પણ વધી શકો છો.
  • કોમર્સ પ્રવાહમાં ઇકોનોમિક્સ, એકાઉન્ટન્ટ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કોમ્પ્યુટર એપ્લીકેશન, ઓફિસ મેનેજમેન્ટ વગેરે વિષયોનો સમાવેશ થાય છે.

વિજ્ઞાન 

  • ધોરણ 10 પછી વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ વધી એક મહત્વપૂર્ણ વિકલ્પ બન્યો છે.
  • વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વગેરે વિષયો આવે છે.
  • જો વિદ્યાર્થી તમે મેડિકલ ક્ષેત્રમાં એટલે કે ફાર્મસી ઇજનેરી તબીબી સંશોધન અને ટેકનોલોજી ક્ષેત્રમાં પોતાનું જીવનકાળ કેવી રીતે બનાવવા માંગતા હોય તો તમે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકો છો તેની પસંદગી કરી શકો છો.

Read More- Gujarat Board 10th Result 2024 : ધોરણ 10 નું પરિણામ જાહેર,11 મે સવારે 8:00 વાગે ચેક કરો પોતાનું પરિણામ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને After 10th Courses List: ધોરણ 10 પછી કારકિર્દી બનાવવા શું કરવું ? કયા નિર્ણય લેવા ? અહિ જાણો થોડી માહીતિ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts