After 12th Science Courses List: ધોરણ 12 સાયન્સ બાદ ઉત્તમ કારકિર્દી માટેના વિકલ્પો, જાણો સમગ્ર માહિતી 
| |

After 12th Science Courses List: ધોરણ 12 સાયન્સ બાદ ઉત્તમ કારકિર્દી માટેના વિકલ્પો, જાણો સમગ્ર માહિતી 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

After 12th Science Courses List: ધોરણ 12 સાયન્સ બાદ ઉત્તમ કારકિર્દી માટેના વિકલ્પો, જાણો સમગ્ર માહિતી  : આ અર્તીક્લમાં આપણે After 12th Science Courses List: ધોરણ 12 સાયન્સ બાદ ઉત્તમ કારકિર્દી માટેના વિકલ્પો, જાણો સમગ્ર માહિતી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


After 12th science courses list:ગુજરાત બોર્ડ દ્વારા ગઈકાલે ધોરણ 12માનું સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા પરિણામ આવ્યું છે તો બીજી તરફ સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 91.93 ટકા પરિણામ આવ્યું હતું. તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે આ પરીક્ષામાં સારા ગુણ મેળવ્યા છે તેમના માટે હવે કારકિર્દી માટેના રસ્તાઓ ખુલી ગયા છે પરંતુ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે જેમણે ખબર નથી હોતી કે ધોરણ 12 માં બાદ કયા અભ્યાસ તરફ આગળ વધવું તેમ જ સારી એવી કારકિર્દી મેળવવા માટે કઈ ડિગ્રી સૌથી ઉત્તમ રહેશે 

ચલો તમને આજના આર્ટીકલમાં તમામ મહત્વપૂર્ણ માહિતી આપીએ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી કારકિર્દી માર્ગદર્શક પુસ્તિકા ના આધારે આપ સૌને તમામ માહિતી આપવા જઈ રહ્યા છીએ 12 સાયન્સમાં ગ્રુપ એ ગ્રુપ બી તથા ગ્રુપ એબી સાથે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમારા માટે કોસ માટેના કયા વિકલ્પો સારા રહેશે તેના વિશે વિગતવાર માહિતી આપી છે 

ધોરણ 12 સાયન્સ બાદ કારકિર્દીના રસ્તાઓ : After 12th science courses list

ધોરણ 12 સામાન્ય વિજ્ઞાનના પ્રવાહના પરિમાણ બાદ તમામ વિદ્યાર્થી મિત્રો માટે ઘણા બધા રસ્તાઓ હોય છે પરંતુ ઘણી બધી મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ આપતી અન્ય સંસ્થાની પ્રવેશ પરીક્ષાઓ તેમજ મેરીટ લીસ્ટ ના આધારે પ્રવેશ આપવામાં આવતો હોય છે 12 સાયન્સ બાદ તમે એન્જિનિયરિંગ કોમર્સ મેડિકલ પેરામેડિકલ ડીગ્રી નર્સિંગ કૃષિ ક્ષેત્રની ડીગ્રી શિક્ષણ ક્ષેત્રની ઘણી બધી ડિગ્રીઓ પણ મેળવી શકો છો ગ્રુપ એ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેની વાત કરીએ તો B. Tech એટલે કે (એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ)  B. Tech એન્જિનિયરિંગ એન્ડ એડવાઈઝર  & એન્વાયરમેન્ટલમાં અભ્યાસ કરી શકો છો, આ સિવાય બીટેક ફૂડ ટેકનોલોજીસમાં અભ્યાસ કરી શકો છોB. Tech (એગ્રીકલ્ચરલ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) માં પણ અભ્યાસ કરી શકો છો 

એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે ટીપ્સ

ધોરણ 12 સાયન્સ બાદ ઘણી બધી એન્જિનિયરિંગ ક્ષેત્રની કારકિર્દી માટે ના રસ્તાઓ હોય છે જેમકે કેમિસ્ટ્રી મેથ્સ અંગ્રેજી સાથે પાસ ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે આ સિવાય રાજ્યમાં આવેલી વિવિધ એન્જિનિયરિંગ કોલેજમાં જુદા જુદા વિષયો ઉપર એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી શકો છો વધુમાં વિગતવાર વાત કરીએ તો બાયોમેડિકલ ફાયર ટેકનોલોજી તેમજ ઇલેક્ટ્રોનિકલ એન્ડ કોમ્યુનિકેશન્સ વધુમાં જણાવ્યું હતું ટેક્સટાઇલ ટેકનોલોજી એન્વાયરમેન્ટ, કોમ્પ્યૂટર મેટલર્જી ઇરિગેશન એન્ડ વોટર મેનેજમેન્ટ,આ સિવાય ઘણા બધા કોર્સ છે જેમાં તમે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી શકો છો એન્જિનિયરિંગ પ્રોડક્શનસ ડિગ્રી મેળવી શકો છો એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ આ સિવાય પાવર ઇલેક્ટ્રોનિક ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ની પણ ડિગ્રી તમે મેળવી શકો છો વધુ વિગતો પણ નીચે આપેલી છે જેને ધ્યાનથી જરૂર વાંચો 

Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ થયું જાહેર આ રીતે ઘરે બેઠા મેરીટ લીસ્ટમાં ચેક કરો નામ

મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો

ધોરણ 12 સાયન્સમાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓ માટે મેડિકલ ક્ષેત્રમાં ઘણા બધા કારકિર્દીના વિકલ્પો હોય છે જેના માધ્યમથી ડીગ્રી મેળવીને મેડિકલ ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી મેળવી શકે છે ત્યારે બેચરોલ ઓફ મેડિસિન્સ એન્ડ સર્જરીંગ એટલે કે MBBSનું પણ વિકલ્પ છે આ સિવાય બેચલ ઓફ ડેન્ટલ સર્જરી માટે એટલે BDS  બેચર ઓફ આયુર્વેદિક મેડી સીન્સ એન્ડ સર્જરી એટલે કે BAMS  આ સિવાય બેચરોલ ઓફ હોમિયો પૈકી મેડી સર્જરી એટલે કે BHMSની ડિગ્રી પણ મેળવી શકો છો 

શિક્ષણ ક્ષેત્રમાં 12 સાયન્સ પાસ કારકિર્દીના વિકલ્પો

પ્રાથમિક વિવાહ મા શિક્ષણ બનવા માટે પીટીસી ડિપ્લોમા એલિમિટેડ એજ્યુકેશન તથા સીપીએડ નો કોર્સ પણ ઉપલબ્ધ છે જેના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી મેળવી શકો છો આ સિવાય 12 સાયન્સ બાદ શિક્ષણ ક્ષેત્રમાં ઘણા બધા કોષો છે જેના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને After 12th Science Courses List: ધોરણ 12 સાયન્સ બાદ ઉત્તમ કારકિર્દી માટેના વિકલ્પો, જાણો સમગ્ર માહિતી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts