એર ઇન્ડિયા ભરતી 2023 : AIA bharti 2023: AIATSL ભરતી 2023: Air India Air Transport Services Limited એ વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટે ભરતી જાહેરાત બહાર પાડી છે. એર ઇન્ડીયા મા એરપોર્ટ મા કુલ 480 જગ્યાઓ પર ભરતી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી છે.
ત્રણ વર્ષ માટે નિયત ભરતી કરવાની હોવાથી. ભારતીય નાગરિકો (પુરુષ અને સ્ત્રી) જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલ ઉમેદવારો છત્રપતિ શિવાજી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કામ કરવાનુ રહેશે.
તો લાયકાત ધરાવતા ઉમેદવારો 25/05/2023 અને 30/05/2023 ની વચ્ચે નક્કી કરેલા સ્થાન પર ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે. આ ભરતીની સંપૂર્ન વિગતો નીચે મુજબ છે. જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

આ પણ જુઓ : gseb 10th result link : ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર, અહીંથી વાંચો ક્યારે આવશે રીઝલ્ટ
Contents
- 1 એર ઇન્ડિયા ભરતી 2023
- 2 જુઓ AIA ભરતી માટે અગત્યની તારીખ
- 3 એર ઇન્ડીયા ભરતી ખાલી કુલ જગ્યાઓ પર ભરતી
- 4 AIATSL ભરતી પગારધોરણ પોસ્ટ વાઈઝ શું ?
- 5 જરૂરી વય મર્યાદા AIA ભરતી2023
- 6 જુઓ AIATSL ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત
- 6.0.1 1. યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર:
- 6.0.2 2. ગ્રાહક સેવા કાર્યકારી / વરિષ્ઠ ગ્રાહક સેવા કાર્યકારી / ફરજ અધિકારી:
- 6.0.3 3. મેનેજર / ડેપ્યુટી મેનેજર / સુપરવાઈઝર:
- 6.0.4 4. રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ
- 6.0.5 5. જુનિયર ગ્રાહક સેવા કાર્યકારી:
- 6.0.6 6. પેરા મેડિકલ અને ગ્રાહક સેવા કાર્યકારી:
- 6.0.7 7. જુનિયર ઓફિસર/ડેપ્યુટી ટર્મિનલ મેનેજર/ટર્મિનલ મેનેજર:
- 7 AIA Recruitment 2023 પસંદગી પ્રક્રિયા શું છે?
- 8 એર ઇન્ડિયા ભરતી 2023 ઇન્ટરવ્યુ માહિતી
- 9 ઉપયોગી લીનક્સ
- 10 સમાપન
એર ઇન્ડિયા ભરતી 2023
સંસ્થાનું સંસ્થા | AI AIRPORT SERVICES LIMITED |
પોસ્ટનું નામ | વિવિધ |
જાહેરાત નોટીફીકેશન તારીખ | 11 જુન 2023 |
કુલ ખાલી જગ્યાઓ | 480 |
નોકરી સ્થળ | મુંબઈ (Mumbai) |
જુઓ AIA ભરતી માટે અગત્યની તારીખ
ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ, મેનેજર વરિષ્ઠ અધિકારી, ગ્રાહક સેવા એક્ઝિક્યુટિવ, રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ અને અન્ય હોદ્દાઓ માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આપેલી તારીખો અનુસાર ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે પાત્ર છે. આ માટે અગત્યની તારીખો નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે.
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ (જુનિયર ગ્રાહક સેવા કાર્યકારી ગ્રાહક સેવા કાર્યકારી વરિષ્ઠ ગ્રાહક સેવા કાર્યકારી ગ્રાહક સેવા કાર્યકારી | 28/05/2023 29/05/2023 30/05/2023 |
ઇન્ટરવ્યુ અન્ય પોસ્ટ | 25/05/2023 26/05/2023 27/05/2023 |
એર ઇન્ડીયા ભરતી ખાલી કુલ જગ્યાઓ પર ભરતી
પોસ્ટનુ નામ | ખાલી જગ્યા |
મેનેજર-રેમ્પ/મેન્ટેનન્સ | 3 |
ડેપ્યુટી મેનેજર-રેમ્પ/મેન્ટેનન્સ | 8 |
સિનિયર સુપરવાઇઝર રેમ્પ/મેન્ટેનન્સ | 24 |
જુનિયર સુપરવાઇઝર રેમ્પ/મેન્ટેનન્સ | 12 |
સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ | 15 |
રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ | 30 |
યુટીલીટી એજંટ અને | 30 |
ટર્મીનલ મેનેજર-પેસેન્જર | 1 |
ડેપ્યુટી ટર્મીનલ મેનેજર-પેસેન્જર | 3 |
ડ્યુટી ઓફીસર-પેસેન્જર | 5 |
ટર્મીનલ મેનેજર-કાર્ગો | 1 |
ડેપ્યુટી ટર્મીનલ મેનેજર-કાર્ગો | 2 |
ડયુટી મેનેજર-કાર્ગો | 7 |
ડયુટી ઓફીસર-કાર્ગો | 10 |
જુનીયર ઓફીસર-કાર્ગો | 9 |
સિનિયર કસ્ટમર સર્વિસ-એકઝીકયુટીવ | 50 |
કસ્ટમર સર્વિસ-એકઝીકયુટીવ | 165 |
જુનિયર કસ્ટમર સર્વિસ-એકઝીકયુટીવ | 100 |
પેરામેડીકલ અને કસ્ટમર સર્વિસએકઝીકયુટીવ | 5 |
કુલ જગ્યાઓ | 480 |
AIATSL ભરતી પગારધોરણ પોસ્ટ વાઈઝ શું ?
આ ભરતી માટે નીચે મુજબ પગારધોરણ મળવાપાત્ર છે.
Name of the Posts | Pay Scale |
મેનેજર-રેમ્પ/મેન્ટેનન્સ | 75,000/- |
ડેપ્યુટી મેનેજર-રેમ્પ/મેન્ટેનન્સ | 60,000/- |
સિનિયર સુપરવાઇઝર રેમ્પ/મેન્ટેનન્સ | 45,000/- |
જુનિયર સુપરવાઇઝર રેમ્પ/મેન્ટેનન્સ | 28,200/- |
સિનિયર રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ | 26,980/- |
રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ | 25,980/- |
યુટીલીટી એજંટ અને રેમ્પ ડ્રાઇવર | 23,640/- |
ટર્મીનલ મેનેજર-પેસેન્જર | 75,000/- |
ડેપ્યુટી ટર્મીનલ મેનેજર-પેસેન્જર | 60,000/- |
ડ્યુટી ઓફીસર-પેસેન્જર | 32,200/- |
ટર્મીનલ મેનેજર-કાર્ગો | 75,000/- |
ડેપ્યુટી ટર્મીનલ મેનેજર-કાર્ગો | 60,000/- |
ડયુટી મેનેજર-કાર્ગો | 45,000/- |
ડયુટી મેનેજર-કાર્ગો | 32,200/- |
જુનીયર ઓફીસર-કાર્ગો | 28,200/- |
સિનિયર કસ્ટમર સર્વિસ-એકઝીકયુટીવ | 26,980/- |
કસ્ટમર સર્વિસ-એકઝીકયુટીવ | 25,980/- |
જુનિયર કસ્ટમર સર્વિસ-એકઝીકયુટીવ | 23,640/- |
પેરામેડીકલ અને કસ્ટમર સર્વિસએકઝીકયુટીવ | 25,980/- |
જરૂરી વય મર્યાદા AIA ભરતી2023
ઉમેદવારો નીચે આપેલ કોષ્ટક જોઈને ઉચ્ચ વય મર્યાદા ચકાસી શકે છે. પદ માટે વિચારણા કરવા માટે લાયક બનવા માટે ઉમેદવારો કરતાં વધુ હોવા જોઈએ. સરકારના નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે.
વરિષ્ઠ સુપરવાઇઝર-રેમ્પ/મેન્ટેનન્સ | |
જુનિયર સુપરવાઈઝર-રેમ્પ/મેન્ટેનન્સ | 28 વર્ષ |
વરિષ્ઠ રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ | 35 વર્ષ |
રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ | 28 વર્ષ |
ઉપયોગિતા એજન્ટ અને રેમ્પ ડ્રાઈવર | 30 વર્ષ |
ટર્મિનલ મેનેજર – પેસેન્જર | 55 વર્ષ |
ડેપ્યુટી ટર્મિનલ મેનેજર – પેસેન્જર | |
ડ્યુટી ઓફિસર – પેસેન્જર | 50 વર્ષ |
ટર્મિનલ મેનેજર – કાર્ગો | 55 વર્ષ |
ડેપ્યુટી ટર્મિનલ મેનેજર – કાર્ગો | |
ડ્યુટી મેનેજર – કાર્ગો | |
ફરજ અધિકારી – કાર્ગો | 50 વર્ષ |
જુનિયર ઓફિસર – કાર્ગો | 35 વર્ષ |
વરિષ્ઠ ગ્રાહક સેવા કાર્યકારી | |
ગ્રાહક સેવા કાર્યકારી | 28 વર્ષ |
જુનિયર ગ્રાહક સેવા કાર્યકારી | |
પેરા મેડિકલ અને કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ |
જુઓ AIATSL ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત
1. યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર:
ઉમેદવારો ધોરણ 10 પાસ હોવા જોઇએ અને તેની પાસે ઓરીજનલ HMV ડ્રાઇવીંગ લાયસન્સ હોવુ જોઇએ.
2. ગ્રાહક સેવા કાર્યકારી / વરિષ્ઠ ગ્રાહક સેવા કાર્યકારી / ફરજ અધિકારી:
ઉમેદવાર આ જગ્યા માટે ગ્રેજયુએટ ની લાયકાત ધરાવતા હોવા જોઇએ.
3. મેનેજર / ડેપ્યુટી મેનેજર / સુપરવાઈઝર:
ઉમેદવાર ગ્રેજયુએટ હોવા જોઇએ અને તેની પાસે આ ફીલ્ડ નો અનુભવ હોવો જોઇએ.
4. રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ
ઉમેદવાર લાગુ પડતા ફીલ્ડમા ITI કરેલા હોવા જોઇએ. અને તેની પાસે Heavy Motor Vehicle (HMV) લાયસન્સ હોવુ જોઇએ.
5. જુનિયર ગ્રાહક સેવા કાર્યકારી:
આ જગ્યા માટે અરજી કરવા ઉમેદવાર ધોરણ 12 પાસ હોવા જોઇએ.
6. પેરા મેડિકલ અને ગ્રાહક સેવા કાર્યકારી:
આ જગ્યા માટે અરજી કરવા માટે B.Sc Nursing. ગ્રેજયુએટ Degree with a Diploma in Nursing હોવા જોઇએ.
7. જુનિયર ઓફિસર/ડેપ્યુટી ટર્મિનલ મેનેજર/ટર્મિનલ મેનેજર:
ઉમેદવારોએ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા MBA પૂર્ણ કર્યું હોવું જોઈએ.
AIA Recruitment 2023 પસંદગી પ્રક્રિયા શું છે?
એર ઇન્ડીયાની આ ભરતી માટે ઇન્ટરવ્યુ આધારીત પસંદગી કરવામા આવશે.
એર ઇન્ડિયા ભરતી 2023 ઇન્ટરવ્યુ માહિતી
ઇન્ટરવ્યુ તારીખ | 25/05/2023 થી 30/05/2023 |
ઇન્ટરવ્યુ સમય | 9:30 AM થી 12:30 PM |
ઇન્ટરવ્યુ સ્થળ | જીએસડી કોમ્પ્લેક્સ, સહાર પોલીસ સ્ટેશન પાસે, સીએસએમઆઈ એરપોર્ટ, ટર્મિનલ-2, ગેટ નંબર 5, સહાર, અંધેરીઈસ્ટ, મુંબઈ 400099 |
આ પણ જુઓ : BARC ભરતી 2023, 10 પાસથી લઇ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી ભરતી, આવેદન કરો અહીંથી
ઉપયોગી લીનક્સ
AIATSL ભરતી 2023 ઓફિસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
ઓફિસીયલ સૂચના | અહીં ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને એર ઇન્ડિયા ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.