AIIMS Rajkot Recruitment 2024: હેલ્થ કેર સેક્ટરમાં નોકરીની સારી તક
| |

AIIMS Rajkot Recruitment 2024: હેલ્થ કેર સેક્ટરમાં નોકરીની સારી તક

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

AIIMS Rajkot Recruitment 2024: હેલ્થ કેર સેક્ટરમાં નોકરીની સારી તક : આ અર્તીક્લમાં આપણે AIIMS Rajkot Recruitment 2024: હેલ્થ કેર સેક્ટરમાં નોકરીની સારી તક વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


AIIMS Rajkot Recruitment 2024: ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજ એટલે કે AIIMSમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે પણ ઉમેદવાર એમ્સમાં અરજી કરવાની છે તેઓ સરળતાથી અરજી કરીને નોકરી મેળવી શકે છે મેડિકલ સેક્ટરમાં નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરીને નોકરી મેળવી શકે છે આપ સૌને જણાવી દઈએ હેલ્થ કેર સેક્ટરમાં એમ્સ નું સૌથી મોટું યોગદાન હોય છે એવામાં હાલમાં જ એમ્સ રિક્વાયરમેન્ટ સામે આવી છે આ રિક્વાયરમેન્ટ રાજકોટમાં સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં નોકરીની સારી એવી તાકરૂપે સામે આવી છે ચલો તમને આ ભરતી અંગે તમામ વિગતો અરજી કરવાની પ્રક્રિયા તેમજ મહત્વપૂર્ણ માહિતી વિસ્તારથી જણાવીએ

રાજકોટ એમ્સ ભરતીમાં પદો વિશે માહિતી: AIIMS Rajkot Recruitment 2024

રાજકોટ થી એમ્સમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે કુલ 14 જેટલી ખાલી જગ્યાઓ અરજી કરીને હેલ્થ સેક્ટરમાં નોકરી મેળવી શકો છો પદો વિશે માહિતી જણાવ્યું હતું પ્રિન્સિપાલ એસોસિયેટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર અને ક્લિનિકલ પ્રશિક્ષણ સહિત વિવિધ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર આ ભરતી માટે રસ ધરાવે છે તેઓ સરળતાથી ઓનલાઈન નીચે આપેલી અરજી પ્રક્રિયા અને ધ્યાનથી વાંચીને અરજી કરી શકો છો

રાજકોટ એમ્સ ભરતી માટે અરજીની અગત્યની તારીખો

રાજકોટમાં AIIMSમાં હાલમાં જ ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 15મી મે 2024 જે આ તારીખ પહેલા તમામ ઉમેદવાર હોય અરજી કરીને નોકરી મેળવી શકે છે વધુમાં જણાવી દઈએ તો અરજી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં જ શરૂ કરી દેવામાં આવી હતી રસ ધરાવતા તમે ઉમેદવારે 15મી મે 2024 પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવી

રાજકોટ એમ્સમાં ભરતી અંગેની શૈક્ષણિક લાયકાત અને ઉમ્ર મર્યાદા

રાજકોટ સ્થિત એમ્સમાં અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં જરૂરી શૈક્ષણિક લાયકાત મુજબ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે વિવિધ પોસ્ટની ભરતી માટે અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે જ્યારે B.Sc ખૂબ જ જરૂરી છે આ સિવાય નર્સિંગ પોસ્ટમાં બીએસસી સામાન્ય સંસ્થામાં નર્સિંગ ડીગ્રી વધુમાં નર્સિંગનો અનુભવ હોવો જોઈએ નસીબમાં ત્રણ વર્ષનો અધ્યાપન અનુભવ ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરીને હેલ્થકેર સેક્ટરમાં નોકરી મેળવી શકે છે

Gujcet Result 2024: ગુજકેટ પરિણામને લઈને સૌથી મોટી અપડેટ આ તારીખે પરિણામ થશે જાહેર જાણો સંપૂર્ણ વિગતો

આ ભરતી માટે ઉમ્ર મર્યાદા ની વાત કરીએ તો અરજદારની ઉંમર 35 થી 55 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ આ સિવાય અમુક ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે

રાજકોટ એમ્સ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા અને અરજી ફીની વિગતો: AIIMS Rajkot Recruitment 2024

  • સૌથી પહેલા અરજી ફી ની વાત કરીએ તો જનરલ ઓબીસી ડબલ્યુ એસ ઉમેદવારો માટે રૂપિયા ૧૫૦૦ રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવી છે 
  • જ્યારે એસસી એસટી ઉમેદવારો માટે 800 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવેલી છે જ્યારે pdw bd કેટેગરીના ઉમેદવારો માટે મફતમાં અરજી કરી શકે છે 
  • હવે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો રાજકોટ એમ્સની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો 
  • અરજી માટે તમારે રાજકોટ એમ્સની ઓફિસર વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં તમને કરિયરનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ હાલમાં ચાલી રહેલી ભરતીની લીંક મળી જશે 
  • તેના પર ક્લિક કર્યા બાદ અરજી ફોર્મ ખુલશે અરજીમાં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને મહત્વપૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમીટ કરવાનો રહેશે ત્યારબાદ અરજી ફીસ ચૂકવીને રસીદ મેળવી શકો છો

ઉપર આપેલી તમામ અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચી સ્ટેપ ફોલો કરીને તમે AIIMS Rajkot Recruitment 2024 અરજી કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને AIIMS Rajkot Recruitment 2024: હેલ્થ કેર સેક્ટરમાં નોકરીની સારી તક જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts