Air Force Canteen Group C Recruitment ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં નોકરીની સુવર્ણ તક
| |

Air Force Canteen Group C Recruitment ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં નોકરીની સુવર્ણ તક

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Air Force Canteen Group C Recruitment ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં નોકરીની સુવર્ણ તક : આ અર્તીક્લમાં આપણે Air Force Canteen Group C Recruitment ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં નોકરીની સુવર્ણ તક વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Air Force Canteen Group C Recruitment: એરફોર્સ ક્ષેત્રમાં નોકરી કરવા રસ ધરાવતા તમામ યુવાનો માટે ગ્રુપ સી ની જગ્યા ઉપર ભરતી કરવામાં આવી રહી છે એરફોર્સ પર નોકરી કરવાનો સારો એવો મોકો છે ધોરણ 12 પાસ અને શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોના ભરતી માટે અરજી કરી શકે છે આ ખાલી જગ્યાની હાલમાં છે દિલ્હી એરફોર્સ દ્વારા ઓફિસિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જારી કરી દેવામાં આવી છે નીચે અમે તમને નોટિફિકેશનની ડાઉનલોડ લિંક તેમજ અરજી પ્રક્રિયા અને તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચીને તમે અરજી કરી શકો છો અને એરફોર્સ ક્ષેત્રમાં કેન્ટીનમાં નોકરી મેળવી શકો છો અને હજારો રૂપિયાનું પગાર રમાઈ શકો છો નીચે સંપૂર્ણ માહિતી અને વિગતો આપી છે

એર ફોર્સ કેન્ટીન ખાલી જગ્યા માટે વય મર્યાદા : Air Force Canteen Group C Recruitment

એરફોર્સ દ્વારા હાલમાં જ ગ્રુપ સી ની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં અલગ અલગ પદો પર અલગ અલગ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે જ્યારે લઘુત્તમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવે છે જે પણ અરજદાર આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ સરળતાથી અરજી કરી છે શકે છે મહત્તમ 32 વર્ષ ઉંમર નક્કી કરવામાં આવી છે વધુમાં નીચે તમામ નિયમો અને નોટિફિકેશનની લીંક આપી છે જેના માધ્યમથી તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને વધુ વિગતો અને માહિતી મેળવી શકો છો

દિલ્હી એરફોર્સ કેન્ટીન ખાલી જગ્યા માટે અરજી ફી

દિલ્હી એરફોર્સ કેન્ટીન ખાલી જગ્યા માટે અરજી ફી ની વાત કરીએ તો હજુ સુધી નોટિફિકેશનના આધારે અરજી ફી નક્કી કરવા નથી આવી પરંતુ અરજી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને તમે સરળતાથી ફી ચૂકવણી કરી શકો છો જે પણ અરજી પ્રક્રિયા માં વિગતો આપી છે નીચે નોટિફિકેશનમાં તમને સંપૂર્ણ આ અંગે પણ માહિતી અને વિગતો મળી જશે

એરફોર્સ કેન્ટીન ગ્રુપ સી પોસ્ટ્સ પર ખાલી જગ્યા માટે શૈક્ષણિક લાયકાત : Air Force Canteen Group C Recruitment

દિલ્હી એરફોર્સ કેન્ટીન પોસ્ટ માટે અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ લાયકાત નક્કી કરવામાં આવી છે જ્યારે સફાઈ વાલા માટે સફાઈ કામદારનું જ્ઞાન હોવું જોઈએ હેલ્પર માટે ધોરણ 10 પાસ તમામ ઉમેદવાર આ પદ પર અરજી કરી શકે છે અને ૫૫ કિલો સુધીનું વજન ઉપાડી શકે તેવો અનુભવ ધરાવતા હોવા જોઈએ બીલીંગ ક્લાર્ક માટે ધોરણ 12 પાસ હોવું જોઈએ અને કોમ્પ્યુટર ગ્રાન્ડ હોવું જોઈએ અને વધુમાં ટાઈપિંગ કરી શકતા હોવા જોઈએ એકાઉન્ટટર માટે કોમ્પ્યુટર ટાઈપિંગ અને અન્ય ગ્રેજ્યુએશન્સ તથા સોફ્ટવેર નું જ્ઞાન હોવું જોઈએ

દિલ્હી એરફોર્સ કેન્ટીનની ખાલી જગ્યા કેવી રીતે અરજી કરવી?

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે નીચે મેં તમને નોટિફિકેશનની લીંક આપી છે નોટિફિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારી સામે નોટિફિકેશનમાં આપેલ અરજી પ્રક્રિયા અને અન્ય વિગતો મળી જશે જે તમે નોટિફિકેશનમાં વાંચી શકો છો આ સિવાય અરજી ફોર્મ પણ આપેલું છે અરજી ફોર્મ ડાઉનલોડ કરીને નોટિફિકેશનમાં જે રીતની પ્રક્રિયા અરજી પ્રક્રિયા આપી છે તે મુજબ તમે ઘરે બેઠા અરજી કરી શકો છો અને એરફોર્સ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો વધુ વિગતો તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને તમે મેળવી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Air Force Canteen Group C Recruitment ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં નોકરીની સુવર્ણ તક જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts