Amazon Work Form Home: Amazon કંપનીમાં ઘરેથી કામ કરો, આ રીતે કરો અરજી
| |

Amazon Work Form Home: Amazon કંપનીમાં ઘરેથી કામ કરો, આ રીતે કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Amazon Work Form Home: Amazon કંપનીમાં ઘરેથી કામ કરો, આ રીતે કરો અરજી : આ અર્તીક્લમાં આપણે Amazon Work Form Home: Amazon કંપનીમાં ઘરેથી કામ કરો, આ રીતે કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Amazon Work Form Home: નમસ્કાર મિત્રો, એમેઝોન કસ્ટમર સર્વિસ દ્વારા વર્ક ફ્રોમ હોમ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસે નોટિફિકેશનની ઓફિસિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલ છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ amazon માં વર્ચ્યુઅલ કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. ભરતીમાં ઉમેરવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. 

આ કામ કરવાનુ રહેશે 

ભરતીમાં ઉમેદવારને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે તેના પછી કોલ ચેટ અને ઇમેલ દ્વારા કસ્ટમરને તેમના દ્વારા જવાબ આપવાનું કાર્ય કરવાનું રહેશે. જેમાં કસ્ટમર રીવ્યુસ ને જોવા કસ્ટમર ને પરિણામ આપો કસ્ટમરની સમસ્યાઓનું સમાધાન કરવું વગેરે કાર્ય કરવાનું રહેશે. 

એમેઝોન વર્ક ફ્રોમ હોમ માટે પાત્રતા 

  • આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી વધારે હોવી જોઈએ.
  • તે વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ટેકનીકલ પરસ્પેકટીવ દ્વારા હાર્ડવેર ઇન્ટરનેટ કનેક્શન નો ઉપયોગ કરવાનું રહેશે. 
  • બ્રોડબેન્ડ કનેક્શન મિનિમમ 20 MBpS ડાઉનલોડ સ્પીડ અને 8  MBpS અપલોડ ઇન્ટરનેટ સુવિધા. 

પગાર ધોરણ અને નોકરીનું સ્થળ 

એમેઝોન વર્ક ફ્રોમ હોમ ભરતીમાં જે ઉમેદવાર ની પસંદગી થશે તેમને જુદા જુદા સેક્ટરમાં અલગ અલગ પગાર મળશે. 

  • એમેઝોન વર્ક ફ્રોમ હોમમા amazon વર્ચ્યુઅલ કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ નો પગાર ₹3.5 લાખ સુધી હોઈ શકે છે. 
  • અને આ એક વર્ક ફ્રોમ હોમ જોબ છે. જેને તમે સરળતાથી ઘરે બેઠા કરી શકો છો. 
  • તમારે ફક્ત સારા ઇન્ટરને કનેક્શનની જરૂર પડશે.

Read More- Bank Recruitment 2024: બેંકમાં એપ્રેન્ટરશીપના પદો માટે ભરતીની જાહેરાત, અહિ કરો અરજી 

અરજી કરવા આ સ્કીલ જરૂરી છે 

  • અરજી કરનાર વ્યક્તિ હાર્ડ વર્કિંગ અને ડીટેલ ઓરિએન્ટેડ હોવો જોઈએ. 
  • અરજી કરનાર વ્યક્તિ જલદી શીખી જાય તેવો હોવો જોઈએ અને કોઈ પણ સમસ્યામાં સમાધાન નીકળવા માટે એક્સપર્ટ હોવો જોઈએ. 
  • તેમજ તે હાર્ડ એનર્જી ધરાવતા વાતાવરણમાં મળતી ટસ્કી માટે તૈયાર હોવો જોઈએ. 
  • તેમજ તેને અઠવાડિયાની દરેક શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર હોવો જોઈએ. 
  • કોઈપણ પરિસ્થિતિમાં ફ્રેન્ડલી તેમ જ કસ્ટમર ફોકસ હોવો જોઈએ. 
  • તેને ઈંગ્લીશ આવડતું હોવું જોઈએ અને તેમાં સ્ટ્રોંગ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. 

એમેઝોન વર્ક ફ્રોમ હોમ માટે અરજી કરવાની પ્રક્રિયા 

  • આ ભરતીમાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની લિંક નીચે આપેલી છે. 
  • એપ્લિકેશન ફોર્મ ભરો. 
  • માંગવામાં આવેલી વ્યક્તિગત માહિતી અપલોડ કરો અને જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરો છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો. 

Amazon Work Form Home – Apply Now 

Read More- Gujarat Nrega Job Card List 2024: મનરેગા જોબ કાર્ડ ની નવી યાદી જાહેર, આ રીતે ચેક કરો લિસ્ટ માં પોતાનું નામ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Amazon Work Form Home: Amazon કંપનીમાં ઘરેથી કામ કરો, આ રીતે કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts