Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલ ની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા કાઢશે
| |

Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલ ની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા કાઢશે

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલ ની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા કાઢશે : આ અર્તીક્લમાં આપણે Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલ ની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા કાઢશે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Ambalal Patel Rain Forecast: તમામ મિત્રોનું સ્વાગત છે આપ સૌને જણાવી દઈએ હાલ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે લોકોને ગરમીમાં પણ રાહત મળે છે આ સિવાય ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી સામે આવે છે અંબાલાલ પટેલે આગામી 14 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વાવાઝોડા સાથે અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી ચાલો તમને આ જિલ્લાઓ અંગે અને અંબાલાલ પટેલની આગાહી વિશે વિસ્તારથી માહિતી આપીએ 

ગુજરાતના જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ

Ambalal Patel Rain Forecast: ગુજરાત હવામાન વિભાગનું માનવું છે કે હાલમાં સમગ્ર ગુજરાતમાં ગરમીમાં થોડી રાહત મળી છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં આગામી 14 જૂન દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાલ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને ગરમીમાં પણ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે લોકોને ગરમીમાં પણ રાહત મળી છે 

આની વચ્ચે હવે સમગ્ર ગુજરાતમાં આ વર્ષે વહેલું ચોમાસુ બેસે તેવો હવામાન વિભાગનું માનવું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 14 જૂન દરમિયાન જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ,ભાવનગર, અમરેલી તેમજ અન્ય જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી હતી

અંબાલાલ પટેલની આગાહી અંગેની માહિતી | Ambalal Patel Rain Forecast

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી અઠવાડિયા દરમિયાન વરસાદ વરસે અને આ વર્ષે ગયા વર્ષે કરતા સારો એવો વરસાદ અને 100% વરસાદ પડે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી હતી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં આગામી 20 જૂન દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે ત્યારે લોકોને ગરમીમાં પણ રાહત મળશે તેમણે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ગરમીનો પારો નીચો જશે અને લોકોને ગરમીમાં રાહત મળશે તેવી શક્યતાઓ છે સાથેજ અંબાલાલ પટેલ એ પણ જણાવ્યું હતું કે આ વર્ષે મુંબઈમાં વહેલું ચોમાસુ બેસવાના કારણે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સારી થશે અને 100% સારો વરસાદ પડશે

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી

હાલ સમગ્ર ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં તાપમાનનો પારો હજુ પણ ઊંચો નોંધાઈ રહ્યો છે જેથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તો બીજી તરફ અમરેલી જિલ્લામાં હાલમાં સારો એવો વરસાદ અને ભારે વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લા નવસારી તેમજ અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. હાલમાં સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદની શરૂઆત થશે ત્યારબાદ 25 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય તેવી હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Ambalal Patel Rain Forecast: અંબાલાલ પટેલ ની વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા કાઢશે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts