AMC ભરતી 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (અમદાવાદ) મહાનગર સેવા સદન દ્વારા ગાયનેકોલોજિસ્ટ પીડિયાટ્રિશિયન ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન સ્ટાફ નર્સ ફિમેલ હેલ્થ વર્કર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર એક્સ-રે ટેકનિશિયન અને મેડિકલ ઓફિસરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
જે ભરતીમાં અરજી કરવાની સંપૂર્ણ વિગતો, શૈક્ષણિક લાયકાત શું જરૂરીછે પે સ્કેલ આવી બધી માહિતી આ આર્ટીકલમાં આપવામાં આવેલ છે.

Contents
- 1 AMC ભરતી 2023
- 2 AMC ભરતી 2023 પોસ્ટ વાઈઝ માહિતી
- 2.1 AMC ગાયનેકોલોજિસ્ટની ખાલી જગ્યા 2023
- 2.2 AMC બાળરોગ નિષ્ણાતની ખાલી જગ્યા 2023
- 2.3 AMC મેડિકલ ઓફિસરની ખાલી જગ્યા 2023
- 2.4 AMC એક્સ રે ટેકનિશિયનની ખાલી જગ્યા 2023
- 2.5 AMC લેબ ટેકનિશિયનની ખાલી જગ્યા 2023
- 2.6 AMC ફાર્માસિસ્ટની ખાલી જગ્યા 2023
- 2.7 AMC સ્ટાફ નર્સની ખાલી જગ્યા 2023
- 2.8 AMC FHW ખાલી જગ્યા 2023
- 2.9 AMC MPHW Vacancy 2023
- 3 જુઓ AMC ભરતી 203 મહત્વની તારીખો
- 4 જાણો AMC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી
- 5 ઉપયોગી લીનક્સ
- 6 ભરતી નોટિફિકેશન
- 7 સમાપન
AMC ભરતી 2023
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
જાહેરાત નંબર | 08 થી 16/2023-24 |
કુલ જગ્યાઓ | 368 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/06/2023 |
ઓફિસીયલ વેબસાઈટ | http://www.ahmedabadcity.gov.in |
AMC ભરતી 2023 પોસ્ટ વાઈઝ માહિતી
AMC ગાયનેકોલોજિસ્ટની ખાલી જગ્યા 2023
- પોસ્ટનું નામ :ગાયનેકોલોજિસ્ટ
- જાહેરાત નંબર :– 08
- કુલ ખાલી જગ્યા : 11
AMC બાળરોગ નિષ્ણાતની ખાલી જગ્યા 2023
- જાહેરાત નં : 09
- પોસ્ટનું નામ : બાળરોગ ચિકિત્સક
- કુલ ખાલી જગ્યા : 12
AMC મેડિકલ ઓફિસરની ખાલી જગ્યા 2023
AMC એક્સ રે ટેકનિશિયનની ખાલી જગ્યા 2023
- જાહેરાત નંબર : 11
- પોસ્ટનું નામ : એક્સ રે ટેકનિશિયન
- કુલ ખાલી જગ્યા : 02
AMC લેબ ટેકનિશિયનની ખાલી જગ્યા 2023
- જાહેરાત નંબર : 12
- પોસ્ટનું નામ : લેબ ટેકનિશિયન
- કુલ ખાલી જગ્યા : 34
AMC ફાર્માસિસ્ટની ખાલી જગ્યા 2023
- જાહેરાત નંબર : 13
- પોસ્ટનું નામ : ફાર્માસિસ્ટ
- કુલ ખાલી જગ્યા : 33
AMC સ્ટાફ નર્સની ખાલી જગ્યા 2023
- જાહેરાત નંબર :14
- પોસ્ટનું નામ :કર્મચારીઓ
- કુલ ખાલી જગ્યા :09
AMC FHW ખાલી જગ્યા 2023
- જાહેરાત નંબર : 15
- પોસ્ટનું નામ : ફિમેલ હેલ્થ વર્કર (ફક્ત મહિલાઓ માટે)
- કુલ ખાલી જગ્યા : 55
AMC MPHW Vacancy 2023
- જાહેરાત નંબર : 16
- પોસ્ટનું નામ : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW)
- કુલ ખાલી જગ્યા :166
જુઓ AMC ભરતી 203 મહત્વની તારીખો
- ઓનલાઈન અરજીની શરૂઆત
- 15/05/2023 ના રોજ સવારે 09:30 વાગ્યે
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ
- તારીખ 05/06/203 સાંજે 05:30 સુધી
જાણો AMC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી
તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ http://www.ahmedabadcity.gov.in પર અરજી કરવાની રહેશે.
ઉપયોગી લીનક્સ
ઓફિસીયલ નોટિફિકેશન | અહી ક્લિક કરો |
ઓનલાઈન આવેદન કરો | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
ભરતી નોટિફિકેશન

સમાપન
આ લેખ દ્વારા, અમે તમને AMC ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.