AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ડ્રાઈવર અને કન્ડક્ટર ના પદ પર ભરતીની જાહેરાત
| |

AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ડ્રાઈવર અને કન્ડક્ટર ના પદ પર ભરતીની જાહેરાત

માહિતી ગમી હોય તો વોટ કરો post

AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ડ્રાઈવર અને કન્ડક્ટર ના પદ પર ભરતીની જાહેરાત : આ અર્તીક્લમાં આપણે AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ડ્રાઈવર અને કન્ડક્ટર ના પદ પર ભરતીની જાહેરાત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


AMTS Bharti Mela Gujarat: નમસ્કાર મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની શરૂઆત 28 એપ્રિલ 2024 થી શરૂ થાય છે. જેમાં પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને આ ભરતી વિશે માહિતી આપીશું.

સંસ્થા નું નામઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ
પોસ્ટવિવિધ
પગાર ધોરણડ્રાઇવર- રૂપિયા 24000 થી 28000કંડકટર- રૂપિયા 21,000 થી 25000
અરજી ફી નિ શુલ્ક 
વય મર્યાદા 18 થી 50
અરજીની છેલ્લી તારીખ
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.amts.co.in/ 

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવવાનું કે ડ્રાઇવર અને કંડકટરના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતીમાં પાત્રતા ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ ભરતીમાં ડ્રાઇવર અને કંડકટર ના કુલ કેટલા પદો માટે ભરતી યોજાયેલી છે તેની માહિતી આપેલી નથી પરંતુ આ ભરતી મેળો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે જેમાં પદ પર ખાલી જગ્યાની સંખ્યા વધારે હોઈ શકે છે.

વય મર્યાદા | age limit

અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ડ્રાઇવર અને કંડકટર ના પદ માટે જે ભરતી યોજાઈ છે તેમાં અરજી કરવા ઉમેદવાર ની ઉંમર 18 વર્ષથી 25 વર્ષ વચ્ચે રાખવામાં આવેલી છે. આ વય મર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા એપ્લિકેશન ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તો તેમની લાયકાત આવડત ના આધારે મેરીટ બહાર પાડવામાં આવશે. આ રીતે અરજી કરીને ઉમેદવારને પસંદગી કરવામાં આવી શકે છે.

આ ભરતીમાં જે ઉમેદવારોની પસંદગી થશે તેમની ડ્રાઇવર અને કંડકટરના પદ મુજબ અલગ અલગ માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે જે નીચે મુજબ છે.

  • ડ્રાઇવર- રૂપિયા 24000 થી 28000
  • કંડકટર- રૂપિયા 21000 થી 25000

જરૂરી દસ્તાવેજ | important Documents

ડ્રાઇવર માટે દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • હેવી બેઝ ડ્રાઇવિંગ લાઇસન્સ
  • 4 પાસપોર્ટ સાઇઝ ફોટા 

કંડકટર માટે દસ્તાવેજ 

  • આધાર કાર્ડ
  •  કંડક્ટર લાઇસન્સ
  •  ફર્સ્ટ એડ સર્ટિફિકેટ
  •  10 પાસ ની માર્કશીટ
  •  સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  •  પાસપોર્ટ સાઇઝના 4 ફોટા 

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ભરતી અરજી પ્રક્રિયા

  • અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવા દ્વારા કંડકટર અને ડ્રાઇવર ના પદ માટે ભરતી ની જાહેરાત થઈ છે.
  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • જેનુ એપ્લિકેશન ફોર્મ તમને સત્તાવાર વેબસાઈટ થી મળી જશે.
  • તમે જાહેરાતમાં આપેલ નંબર પર પોતાના જરૂરી દસ્તાવેજો whatsapp કરીને પણ અરજી કરી શકો છો.
  • આપેલ મોબાઈલ નંબર પર ફોન કરીને અરજી પોતાની સબમીટ કરી શકો છો.

AMTS Bharti Mela Gujarat- Apply Now 

Read More- Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટ પર ધોરણ 10 પાસ પર ભરતી ની જાહેરાત, પગાર ધોરણ રૂપિયા 29000 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ડ્રાઈવર અને કન્ડક્ટર ના પદ પર ભરતીની જાહેરાત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts