Atomic Energy Recruitment: એટોમિક એનર્જી વિભાગમાં 12 પાસ માટે ભરતી, અહીંથી અરજી કરો
| |

Atomic Energy Recruitment: એટોમિક એનર્જી વિભાગમાં 12 પાસ માટે ભરતી, અહીંથી અરજી કરો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Atomic Energy Recruitment: એટોમિક એનર્જી વિભાગમાં 12 પાસ માટે ભરતી, અહીંથી અરજી કરો : આ અર્તીક્લમાં આપણે Atomic Energy Recruitment: એટોમિક એનર્જી વિભાગમાં 12 પાસ માટે ભરતી, અહીંથી અરજી કરો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Atomic Energy Recruitment: એટોમિક એનર્જી વિભાગમાં 12 પાસ માટે ભરતી, અહીંથી અરજી કરો: નમસ્કાર મિત્રો, પરમાણુ ઉર્જા વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્રમાં ઓફિસર અને ટેકનિકલ સાથે જુદા જુદા 91 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશે તમામ માહિતી આપીશું.

વય મર્યાદા

ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્રમાં ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા ઉમેદવારની મહત્તમ વય મર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમર મર્યાદા પોસ્ટ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ઉંમરની ગણતરી ઓફિસિયલ નોટિફિકેશનના આધારે 30 જુન 2024 મુજબ ગણવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. અરજી કરવા માટે ઉમેદવારને ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત 12મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 12મું ધોરણ પાસ કરેલું ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

Read More- SSC Exam Calendar Declared: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા પરીક્ષા તારીખ ન નવું કેલેન્ડર જાહેર

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે એપ્લિકેશન ફી કેટેગરી મુજબ અલગ અલગ રાખવામાં આવેલ છે. જનરલ ઓબીસી EWS વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹100 થી 300 રાખવામાં આવેલ છે. તેમજ એસસી એસટીપી ડબલ્યુ ડી તેમજ મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી તેઓ એકદમ મફતમાં અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 1 જુન 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 30 જૂન 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓનલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

પરમાણુ ઉર્જા વિભાગ ભરતી અરજી પ્રક્રિયા | Atomic energy department officer requirement

  • અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને કરિયર નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • ભરતી ની નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ જાણકારી ચેક કરો.
  • તેના પછી વન ટાઈમ રજીસ્ટ્રેશન કરો.
  • તમારી સામે હવે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

Important links

official Notification- click Here

Apply Online- Click Here

Read More- Banas Dairy Recruitment 2024: બનાસ ડેરી પાલનપુર માં ભરતી ની જાહેરાત, અહીં જુઓ અરજી પ્રક્રિયા



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Atomic Energy Recruitment: એટોમિક એનર્જી વિભાગમાં 12 પાસ માટે ભરતી, અહીંથી અરજી કરો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts