Bandhan Bank Recruitments 2024: બંધન બેન્કમાં જુદા જુદા 7100 પદ પર ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી
| |

Bandhan Bank Recruitments 2024: બંધન બેન્કમાં જુદા જુદા 7100 પદ પર ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Bandhan Bank Recruitments 2024: બંધન બેન્કમાં જુદા જુદા 7100 પદ પર ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી : આ અર્તીક્લમાં આપણે Bandhan Bank Recruitments 2024: બંધન બેન્કમાં જુદા જુદા 7100 પદ પર ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Bandhan Bank Recruitments 2024: નમસ્કાર મિત્રો, બંધન બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન બંધન બેન્ક ની સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ 7, 100 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આ ભરતીમાં ઉમેરવાની પસંદગી પરીક્ષા વગર ઇન્ટરવ્યૂના આધારે લેવામાં આવશે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. 

વય મર્યાદા

બંધન બેન્કમાં ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે અરજી કરવા ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિસે નોટિફિકેશનના આધારે ગણવામાં આવશે. સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારને આ ભરતીમાં અરજી કરવા ઉમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે. 

Read More- Warehouse Recruitment: વેરહાઉસમાં ગુણવત્તા ચેકર ના પદ માટે 10 પાસ ભરતી ની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત 10 અને 12 મુ ધોરણ પાસ તેમજ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોડ અથવા સંસ્થામાંથી દસમો અને 12 ધોરણ પાસ કરેલું હોય અને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોય તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો. 

મહત્વપૂર્ણ તારીખ 

આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની શરૂઆત 18 એપ્રિલ 2024 થી શરૂ થઈ ગઈ છે. અને તેની છેલ્લી તારીખ 29 મે 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓનલાઈન માધ્યમ માં અરજી કરવાની રહેશે. 

બંધન બેન્ક ભરતી અરજી પ્રક્રિયા

  • અરજી કરવા સૌપ્રથમ તમારે બધાને બેંકની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • તમને હોમપેજ પર કરિયર નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. 
  • અહીં તમને વેકેન્સીમાં તમામ જાણકારી આપવામાં આવશે તેને સારી રીતે ચેક કરો. 
  • તેના પછી અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને તેની સાથે દસ્તાવેજો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અપલોડ કરો. 
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી સબમીટ બટન પર ક્લિક કરો. 
  • ભવિષ્યના ઉપયોગ માટે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો. 

Bandhan Bank Recruitments 2024- Apply Now 

Read More- Indian Air Force Recruitment: ઇન્ડિયન એરફોર્સમાં ભરતી ની જાહેરાત, 10 પાસ ઉમેદવાર કરી શકશે અરજી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Bandhan Bank Recruitments 2024: બંધન બેન્કમાં જુદા જુદા 7100 પદ પર ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts