ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસના આવ્યા મોટા સમાચાર: Bhavnagar-Sabarmati Intercity Express
| |

ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસના આવ્યા મોટા સમાચાર: Bhavnagar-Sabarmati Intercity Express

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસના આવ્યા મોટા સમાચાર: Bhavnagar-Sabarmati Intercity Express : આ અર્તીક્લમાં આપણે ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસના આવ્યા મોટા સમાચાર: Bhavnagar-Sabarmati Intercity Express વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Bhavnagar-Sabarmati Intercity Express: ભાવનગરથી સાબરમતીની સફર કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન (નંબર 20965/20966) આગામી છ મહિના માટે સાબરમતી સ્ટેશન સુધી પહોંચી શકશે નહીં. ટેકનિકલ કારણોસર આ ટ્રેન 16 જૂનથી 15 ડિસેમ્બર 2024 દરમિયાન ભાવનગરથી ગાંધીગ્રામ સુધી જ ચાલશે. આ નિર્ણયથી મુસાફરોને થોડી અસુવિધા થઈ શકે છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.

ટેકનિકલ કારણોસર લેવાયેલ નિર્ણય (Bhavnagar-Sabarmati Intercity Express)

આ નિર્ણય પાછળ સાબરમતી અને ગાંધીગ્રામ સ્ટેશનો વચ્ચેના ટ્રેકના સમારકામ અને જાળવણીની કામગીરી જવાબદાર છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર આ કામગીરી મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે અનિવાર્ય છે. ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ અહમદે આ જાણકારી આપતાં જણાવ્યું કે, “અમે મુસાફરોને થતી અસુવિધા બદલ દિલગીર છીએ, પરંતુ આ કામગીરી ટ્રેન સેવાને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે જરૂરી છે.”

આ પણ વાંચો: સોનાના ભાવમાં ધીમે ધીમે વધારો થવા લાગ્યો, જાણો નવીનતમ ભાવ અહીંથી

અગાઉ પણ રદ થઈ ચૂકી છે ટ્રેન

આ પહેલી વાર નથી જ્યારે આ ટ્રેક પર ટેકનિકલ કારણોસર ટ્રેન સેવાને અસર થઈ હોય. 16 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 2024 દરમિયાન પણ આ જ કારણસર ટ્રેન સેવા રદ કરવામાં આવી હતી.

મુસાફરોને અપીલ

રેલવે વિભાગ મુસાફરોને અપીલ કરે છે કે તેઓ મુસાફરીની યોજના કરતા પહેલા ટ્રેનના સમયપત્રકમાં થયેલ આ ફેરફારને ધ્યાનમાં લે અને વધુ માહિતી માટે ભાવનગર રેલવે ડિવિઝનનો સંપર્ક કરે. રેલવે વિભાગ આ કામગીરીને વહેલી તકે પૂર્ણ કરીને સાબરમતી સુધી ટ્રેન સેવા પુનઃ શરૂ કરવા માટે પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો:



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસના આવ્યા મોટા સમાચાર: Bhavnagar-Sabarmati Intercity Express જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts