Biometric Data Operator Recruitment: બાયોમેટ્રિક ડેટા ઓપરેટર ભરતી ની જાહેરાત, અહીં જુઓ અરજી કરવાની પ્રક્રિયા
Biometric Data Operator Recruitment: બાયોમેટ્રિક ડેટા ઓપરેટર ભરતી ની જાહેરાત, અહીં જુઓ અરજી કરવાની પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે Biometric Data Operator Recruitment: બાયોમેટ્રિક ડેટા ઓપરેટર ભરતી ની જાહેરાત, અહીં જુઓ અરજી કરવાની પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.
Biometric data operator Recruitment: નમસ્કાર મિત્રો, બાયોમેટ્રિક ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ બાયોમેટ્રિક ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.
Contents
વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારને ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 40 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. ઉમેદવારની ઉંમરની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશનના આધારે ગણવામાં આવે છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી દસમું ધોરણ પાસ કરેલો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.
Read More- District Court Group D Recruitment: જિલ્લા ન્યાયાલયમા ગ્રુપ ડી 10 મુ ધોરણ પાસ ભરતી ની જાહેરાત
અરજી ફી અને પગાર ધોરણ
ડોમેસ્ટિક બાયોમેટિક ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી બાદ તેમને માસિક રૂપિયા 6,000 થી લઈને રૂપિયા 25000 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ
બેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવા માટેની શરૂઆત છ જુન 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 17 જુલાઈ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
બાયોમેટ્રિક ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ પર અરજી કરવાની પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે apprenticeship.gov.in ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
- અહીં તમને ઓપર્ચ્યુનિટીઝ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
- તમને આ ભરતી ની તમામ માહિતી આપવામાં આવશે તે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરો.
- તેના પછી અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
- છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
- આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
Important Links
Apply Online- Click Here
Notification- Click Here
Read More- Bandhan Bank Recruitments 2024: બંધન બેન્કમાં જુદા જુદા 7100 પદ પર ભરતી ની જાહેરાત, અહીં કરો ઓનલાઇન અરજી
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને Biometric Data Operator Recruitment: બાયોમેટ્રિક ડેટા ઓપરેટર ભરતી ની જાહેરાત, અહીં જુઓ અરજી કરવાની પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.