BSNL Recharge Plan: બીએસએનએલ ગ્રાહકો માટે સારા સમાચાર, એક વખત રિચાર્જ કરવા પર મળશે 12 મહીના લભ 
| |

BSNL Recharge Plan: બીએસએનએલ ગ્રાહકો માટે સારા સમાચાર, એક વખત રિચાર્જ કરવા પર મળશે 12 મહીના લભ 

માહિતી ગમી હોય તો વોટ કરો post

BSNL Recharge Plan: બીએસએનએલ ગ્રાહકો માટે સારા સમાચાર, એક વખત રિચાર્જ કરવા પર મળશે 12 મહીના લભ  : આ અર્તીક્લમાં આપણે BSNL Recharge Plan: બીએસએનએલ ગ્રાહકો માટે સારા સમાચાર, એક વખત રિચાર્જ કરવા પર મળશે 12 મહીના લભ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


BSNL Recharge Plan : નમસ્કાર મિત્રો, જો તમે પણ પોતાના મોબાઈલ ફોનમાં bsnl કાર્ડનો ઉપયોગ કરો છો એટલે કે તમે જો bsnl ના ગ્રાહક છો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમને અત્યારે બીએસએનએલ દ્વારા માસિક 166 રૂપિયાના ખર્ચમાં 1 મહિનાનું રિચાર્જ મળી રહ્યું છે.

1,999 રૂપિયા બીએસએનએલ રિચાર્જ પ્લાન | BSNL Recharge Plan

જો તમે પણ bsnl ના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે ઓછાં ખર્ચામાં તમે એક મહિના સુધી તમારો મોબાઈલ ડેટા સાથે ચલવી શકો છો. જો તમે bsnl માં રૂપિયા 1, 999 રિચાર્જ પ્લાન કરાવો છો તેને એક્ટિવ કરો છો તો તમે 12 મહિના સુધી ની વેલીડીટી મેળવો છો. એટલે કે આ પ્લાનમાં તમારે માસિક રૂપિયા ૧૬૬ નો ખર્ચ આવે છે. અને આ 166 રૂપિયાના ખર્ચમાં મહિનામાં ગ્રાહકને અનલિમિટેડ કોલ અને તેની સાથે ડેટાનો ફાયદો મળે છે.

Read More- Pm aawas Yojana Gramin list 2024: પીએમ આવાસ યોજના ગ્રામીણ યાદી 2024 જાહેર, આ રીતે ચેક કરો યાદીમાં પોતાનું નામ

Bsnl કસ્ટમર ને તેમના રિચાર્જ પ્લાન માંથી રૂપિયા 1, 999 નો રિચાર્જ પ્લાન સૌથી સસ્તો હોય છે. કેમકે આ રિચાર્જ પ્લાન સમગ્ર વર્ષનો એટલે કે 365 દિવસનો હોય છે. એટલે કે આ રિચાર્જ પ્લાન કરાવવા પર સમગ્ર વર્ષ દરમિયાન એટલે કે 12 મહિના તમારું સીમ એક્ટિવ રહેશે. અને તેની સાથે ગ્રાહકોને આ રિચાર્જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ નો પણ ફાયદો મળશે. આ રિચાર્જ પ્લાનમાં ગ્રાહકને 3GB ડેટા મળે છે. આ રિચાર્જ એવા વિચાર માટે છે કે જેઓ રોજનો વધારેમાં વધારે ડેટાનો ઉપયોગ કરે છે.

આ રિચાર્જ પ્લાનમાં માસિક ખર્ચ રૂપિયા 166

Bsnl સીમકાર્ડ ના આ રિચાર્જ પ્લાન માં જો આપણે માસિક આવનારા ખર્ચની વાત કરીએ તો આ ખર્ચ ફક્ત રૂપિયા 166 નો છે. ફક્ત 166 રૂપિયામાં તમે 12 વર્ષ માટે એટલે કે એક વર્ષમાં પોતાના પરિવાર મિત્ર ઘર અને કામકાજ માં ઈચ્છા મુજબ વાતચીત કરી શકો છો. તમારો ફોનમાં રિચાર્જ ન હોય તેમ છતાં અથવા પૈસા ન હોય ત્યારે પણ તે કટ થશે નહીં.

રિચાર્જ પ્લાન એવા ગ્રાહકો માટે સારો છે જે સમગ્ર વર્ષ દરમિયાન રિચાર્જ કરવા માટે ચિંતામાં રહેતા હોય છે. પરંતુ તેમની હવે ચિંતા કરવાની નથી તેઓ ફક્ત એક વખત જ ખર્ચ કરીને 12 મહિના સુધી મોબાઇલમાં ડેટા અને અનલિમિટેડ કોલ મેળવી શકે છે. 

Read More- Gujarat Tar fencing Yojana 2024: ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024, ખેતરની ફરતે તારની વાડ કરવા માટે ખેડૂતોને મળશે સહાય



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને BSNL Recharge Plan: બીએસએનએલ ગ્રાહકો માટે સારા સમાચાર, એક વખત રિચાર્જ કરવા પર મળશે 12 મહીના લભ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts