સાવધાન ! વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી, ઓખા બંદર પર અતિ ભયંકર 10 નંબરનું સિગ્નલ લગાવાયું, જુઓ શું છે આ સિગ્નલ
| |

સાવધાન ! વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી, ઓખા બંદર પર અતિ ભયંકર 10 નંબરનું સિગ્નલ લગાવાયું, જુઓ શું છે આ સિગ્નલ

google news
4.8/5 - (5 votes)

ગુજરાત વાસીઓ સાવધાન ! આવી રહ્યું છે ખતરનાક વાવાઝોડું બીપજોર. વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એવી પૂરી શક્યતાને લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓખા બંદર પર 10 નંબરનું અતિ ભયંકર સિગ્નલ લગાવામાં આવ્યું. 10 નંબરનું સ્ટ્રોમ વોરનીંગ સિગ્નલ સૂચવે છે કે પવનની ઝડપ 120-220 કી.મી.ની છે અને વાવાઝોડું અતિ ભયંકર પરિસ્થિતમાં છે.

આ આર્ટિકલમાં આપણે ગુજરાત વાવઝોડું વિશે માહિતી મેળવીશું શું છે આજની સ્તિથી જુઓ સંપૂર્ણ માહિતી.

સાવધાન ! વાવાઝોડાની અતિ ભયંકર ચેતવણી, ઓખા બંદર પર અતિ ભયંકર 10 નંબરનું સિગ્નલ લગાવાયું, જુઓ શું છે આ સિગ્નલ

જોજો હો આ વાવાઝોડાને હળવાથી ન લેતા : અંબાલાલ પટેલ

આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડા અંગે જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડાને હળવાશથી લેવાની જરૂર નથી. પરંપરાગત મૃક્ષિક નક્ષત્રમાં આ વાવાઝોડું આવી રહ્યું છે.

બિપરજોય વાવાઝોડું વધુ ભયાનક રહેવાની શક્યતા છે. માંડવીની આસપાસ વાવાઝોડાના લેન્ડફોલ થવાની શક્યતા છે. વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

ખતરનાક ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે

અંબાલાલ પટેલે જણાવ્યું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે.

ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત આજના હવામાન સમાચાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts