CBSE 10th and 12th Result 2024: સીબીએસઈ ધોરણ 10 અને 12માંનુ પરિણામ જાહેર, અહીંયા કરવા ચેક
| |

CBSE 10th and 12th Result 2024: સીબીએસઈ ધોરણ 10 અને 12માંનુ પરિણામ જાહેર, અહીંયા કરવા ચેક

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

CBSE 10th and 12th Result 2024: સીબીએસઈ ધોરણ 10 અને 12માંનુ પરિણામ જાહેર, અહીંયા કરવા ચેક : આ અર્તીક્લમાં આપણે CBSE 10th and 12th Result 2024: સીબીએસઈ ધોરણ 10 અને 12માંનુ પરિણામ જાહેર, અહીંયા કરવા ચેક વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


CBSE 10th and 12th Result 2024 : CBSE ધોરણ 10 અને 12 માની પરીક્ષાનું આયોજન માર્ચ મહિનામાં કરવામાં આવ્યો હતો હવે પરિણામને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે જે પણ વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 તેમજ ધોરણ 12 માની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી બે એપ્રિલ 2024 દરમિયાન યોજવામાં આવી હતી તેમનું પરિણામ હવે ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહ્યો છે 

આપ સૌને જણાવી દઈએ CBSE બોર્ડની પરીક્ષામાં લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી વિદ્યાર્થીઓએ કુલ 33% માર્કસ મેળવવાના હોય છે ત્યારબાદ તેમણે પાસિંગ આપવામાં આવતું હોય છે આજના આર્ટીકલમાં અમે તમે પરિણામને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે આર્ટીકલને અંત સુધી વાંચ્યું જેથી તમે CBSE પરિણામ અંગે તમામ વિગતો મેળવી શકો

સીબીએસઈ પરિણામ તારીખ અંગે મહત્વની માહિતી: CBSE 10th and 12th Result 2024 Date 

  • થોડા સમય પહેલા જ એટલે કે 9 મે 2024 તેમજ 11 મે 2024 દરમિયાન ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે 
  • હવે તમામ વિદ્યાર્થી મિત્રો સીબીએસઈનું પરિણામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે જે પણ વિદ્યાર્થી મિત્રો કુલ 39 લાખ વિદ્યાર્થીઓએ CBSEની પરીક્ષા આપતી હતી. 
  • મળતી માહિતી અનુસાર તમામ વિદ્યાર્થી મિત્રોએ હવે લાંબો સમય રાહ નહીં જોઈ શકો કારણ કે ટૂંક સમયમાં જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. 
  • પરિણામની સંભવિત અને તારીખ ની વાત કરીએ તો આગામી 20 મે બાદ પરિણામ અંદાજિત બપોરે એક વાગ્યાથી લઈને ચાર વાગ્યાની વચ્ચે જાહેર થવા જઈ રહ્યો છે
  • પરંતુ હજુ સુધી બોર્ડ દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી 
  • આગામી બે ત્રણ દિવસ દરમિયાન પરિણામને લઈને મોટી અપડેટ આવી શકે છે નીચે અમે તમને પરિણામ ચેક કરવાની તેમજ CBSE પરિણામ અંગે મહત્વની માહિતી આપી છે

After 12th Science Courses List: ધોરણ 12 સાયન્સ બાદ ઉત્તમ કારકિર્દી માટેના વિકલ્પો, જાણો સમગ્ર માહિતી 

ગયા વર્ષે બંને વર્ગના પરિણામો ક્યારે જાહેર થયા? જાણો વધુ વિગતો

  • ગયા વર્ષની સીબીએસઈ ધોરણ 10 અને 12 માં ના પરિણામ ની વાત કરીએ તો 4 ઓગસ્ટ અને એક ઓગસ્ટ 2023ના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું
  • જ્યારે 10મી 12મી કમ્પાર્ટમેન્ટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી પાંચ ફેબ્રુઆરી 2023 દરમિયાન ઓફલાઈન યોજવામાં આવી હતી 
  • આ વર્ષે પણ  સીબીએસઈ નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થઈ જશે મે મહિનામાં જાહેર થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે 
  • આગામી 20 તારીખ બાદ પરિણામ જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે 
  • વધુમાં જણાવી દઈએ તો એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે બોર્ડના પરિણામો મોડા જાહેર કરવામાં આવ્યા હતા 

નીચે અમે તમને પરિણામ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી છે

સીબીએસઈ ધોરણ 10 અને 12 માં નું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા: How to check CBSE 10th and 12th Result 2024

પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ cbse.gov.in પર જવાનું રહેશે ત્યારબાદ ધોરણ 10 અને ધોરણ 12 માં ના પરિણામ ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારો સીટ નંબર અથવા રોલ નંબર દાખલ કરવાનો રહેશે બોક્સમાં તમારો રોલ નંબર દાખલ કર્યા બાદ ગોપટન પર અથવા સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું પરિણામ તમને જોવા મળશે આ પરિણામને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો પરંતુ સૌથી મહત્વની વાત જણાવી દઈએ તો વેબસાઈટના માધ્યમથી માત્ર તમે પરિણામની ચકાસણી કરી શકો છો ઓરિજનલ કોપી તમે તમારી શૈક્ષણિક સંસ્થા માંથી સરળતાથી મળી જાશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CBSE 10th and 12th Result 2024: સીબીએસઈ ધોરણ 10 અને 12માંનુ પરિણામ જાહેર, અહીંયા કરવા ચેક જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts