CBSE 10th Marks Verification –Direct link : ઘરે બેઠા ધોરણ 10માંના પરિણામની ચકાસણી માટે કરો અરજી
| |

CBSE 10th Marks Verification –Direct link : ઘરે બેઠા ધોરણ 10માંના પરિણામની ચકાસણી માટે કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

CBSE 10th Marks Verification –Direct link : ઘરે બેઠા ધોરણ 10માંના પરિણામની ચકાસણી માટે કરો અરજી : આ અર્તીક્લમાં આપણે CBSE 10th Marks Verification –Direct link : ઘરે બેઠા ધોરણ 10માંના પરિણામની ચકાસણી માટે કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


CBSE 10th Marks Verification: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા જે વિદ્યાર્થી પરિણામથી સંતુષ્ટ નથી તેઓ ફરીથી ગુણની ચકાસણી કરી શકે છે સીબીએસસી બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 માની પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ વિદ્યાર્થીઓ માર્કસ વેરિફિકેશન્સ કરવા રસ ધરાવે છે તેમણે તારીખ 24 મે પહેલા વેરિફિકેશન પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી વેરીફિકેશન કરી શકો છો વધુમાં આપ સૌને જણાવીએ તો વિષય દીઠ તમારે ₹500 ફી ચૂકવવાની રહેશે એટલે કે માર્કસ વેરિફિકેશન માટે તમારે 500 રૂપિયાની ચુકવણી કરવી પડશે નીચે અમે તમને આ અંગે તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચો

જાણો આ વર્ષે ધોરણ 10માં માં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા : CBSE 10th Marks Verification

CBSE ધોરણ દસમાનુ પરિણામ 13 મે ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું હતું જેમાં 93.60% નો આંકડો જોવા મળ્યો હતો. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 0.48% થી વધુ સારું રિઝલ્ટ જોવા મળ્યું હતું 2023 ની વાત કરીએ તો 2023 માં ટકાવારી 93.12 ટકા રહ્યું હતું વર્ષ 2024 માં ધોરણ 10 માની પરીક્ષાનું પરિણામ વિશે વાત કરીએ તો 22,51,812 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કુલ પાસ થયેલા વિદ્યાર્થીઓના આંકડાની વાત કરીએ તો 20,95,467 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી

NEET UG Result 2024: Direct link – નીટ યુજી પરીક્ષાનું પરિણામ જાહેર, અહિયાં કરો ચેક 

માર્કસ વેરિફિકેશન બાદ નવી માર્કશીટ આપવામાં આવશે : CBSE 10th Marks Verification

બોર્ડ દ્વારા મળતી માહિતી અનુસાર ફીની ચૂકવણી સહિતની તમામ પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવશે વિદ્યાર્થીઓના માર્ક્સમાં ફેરફાર થશે તો વિદ્યાર્થીની જૂની માર્કશીટ મુલતવી રાખવામાં આવશે અને નવી માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે યાદ રાખો કે વેરિફિકેશનમાં માત્ર માર્ક્સ અને માર્કશીટની ચકાસણી કરવામાં આવશે અન્ય કોઈપણ પ્રકારની પુનઃમૂલ્યાંકનમાં સમગ્ર નકલની પુણ્ય તપાસ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી અસંતુષ્ટ છે તેવો ફરીથી માર્કસ વેરિફિકેશન કરાવીને ફરીથી નવી માર્કશીટ મેળવી શકે છે નીચે તમામ પ્રક્રિયા આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચો

માર્કસ વેરિફિકેશન માટે અરજી પ્રક્રિયા: CBSE 10th Marks Verification

ધોરણ 10 માનુ માર્ચ વેરીફીકેશન માટે પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ cbse.gov.in  પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને પરીક્ષા વિદ્યાર્થીઓ વિભાગ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ પૂર્ણ મૂલ્યાંકન માટે અરજી કરો લિંક પણ ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો ભરવાની રહેશે ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે ફીની ચૂકવણી પણ કરવાની રહેશે ફીની ચૂકવણીની વાત કરીએ તો વેરિફિકેશન માટે વિદ્યાર્થીઓએ વિષય દીઠ 500 રૂપિયા ફી ચૂકવવી પડશે તે જ સમયે ફોટો કોપી માટે વિશે ડીટ 500 રૂપિયા જમા કરવાના રહેશે વધુમાં જણાવી દે તો ચાર જૂનથી પાંચ જૂન 2024 સુધીમાં વિદ્યાર્થીઓ પુસ્તિકાઓની ફોટો કોપી માટે અરજી કરી શકશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CBSE 10th Marks Verification –Direct link : ઘરે બેઠા ધોરણ 10માંના પરિણામની ચકાસણી માટે કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts