CBSE 12th Result 2024: વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો, આ તારીખે આવશે ધોરણ 12માનું પરિણામ
| |

CBSE 12th Result 2024: વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો, આ તારીખે આવશે ધોરણ 12માનું પરિણામ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

CBSE 12th Result 2024: વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો, આ તારીખે આવશે ધોરણ 12માનું પરિણામ : આ અર્તીક્લમાં આપણે CBSE 12th Result 2024: વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો, આ તારીખે આવશે ધોરણ 12માનું પરિણામ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


CBSE 12th Result 2024: ધોરણ 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે આપ સૌ જાણો છો કે ખુબ જ જલ્દી ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થવા જઈ રહ્યો છે ઘણા સમયથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓના મનમાં એક જ વિચાર આવે છે કે ધોરણ 12માંનું રીઝલ્ટ (CBSE 12th Result 2024) ક્યારે આવશે પરંતુ તમને જણાવી દઈએ પરીક્ષા પૂર્ણ થયા બાદ જ તુરંત પેપર ચકાસણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી હાલમાં માર્કશીટ ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે ખૂબ જ જલ્દી ધોરણ 12 માંના રીઝલ્ટની જાહેરાત કરી દેવામાં આવશે

CBSE 12th Result 2024 Result Date: ધોરણ 12માંના પરિણામની તારીખ

વધુમાં તમને જણાવી દઇએ શિક્ષણ બોર્ડ એટલે કે CBSE દ્વારા ગુજરાતની અલગ અલગ શાળાઓના ધોરણ 10 અને 12 માં ના પરિણામની પ્રક્રિયા શરૂ કરી દીધી છે ખૂબ જ જલ્દી પરિણામ જાહેર થઈ શકે તેમ છે મળતી વિગતો અનુસાર બોર્ડ પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર ચકાસણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી હાલમાં ડેટા એન્ટ્રીનું કામ ચાલુ હોવાની માહિતી મળી રહી છે

તમને જણાવી દઇએ ડેટા એન્ટ્રી દ્વારા માર્કશીટ તૈયાર કરવામાં આવતી હોય છે ત્યારબાદ રીઝલ્ટ ની જાહેરાત કરવામાં આવતી હોય છે બોર્ડની પરીક્ષા 11 માર્ચ થી લઈને 22 માર્ચ દરમિયાન યોજાઇ હતી ધોરણ 12માનું રીઝલ્ટની રાહ જોયેલા તમામ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે અને ખૂબ જ જલ્દી જાહેર કરવામાં આવશે નીચે અમે તમને રિઝલ્ટ સાથે જોડાયેલી અન્ય વિગતોની માહિતી આપી છે

GSEB 12th Results 2024: ગુજરાત બોર્ડ 12મા પરિણામની તારીખ, અહીંથી ચેક કરો રીઝલ્ટ 

CBSE બોર્ડ ધોરણ 12 ના પરિણામો ની તારીખ

  • તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે ધોરણ બારમાનું પરિણામ અલગ અલગ તબક્કામાં જાહેર કરવામાં આવશે
  • એપ્રિલ 2024 ના બીજા અઠવાડિયા દરમિયાન ધોરણ 10 માનું પરિણામ જાહેર થઈ શકે તેમ છે
  • ત્યારબાદ ધોરણ 12 ના કોમર્સ નું પરિણામ જાહેર કરવામાં આવશે આ સિવાય વધુમાં જણાવ્યું હતું.
  • ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના પરિણામ ની તારીખ એપ્રિલના અંત સુધીમાં એટલે કે ત્રીજા અઠવાડિયા દરમિયાન જાહેર થઈ શકે તેમ છે.

ધોરણ 12ના પરિણામની અન્ય વિગતો નીચે આપેલ છ

આપ સૌ જાણો છો કે દર વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં ધોરણ 12 નું પરિણામ જાહેર થતું હોય છે ત્યારે આ વર્ષે પણ બારમાનું પરિણામ મે મહિનાની શરૂઆત દિવસોમાં એટલે કે પહેલા અથવા ત્રીજા અઠવાડિયા અંદાજિત જાહેર થઈ શકે છે પરંતુ બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામને લઈને કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી મળતી વિગતો અનુસાર ધોરણ 12માનું પરિણામ એપ્રિલના ત્રીજા અઠવાડિયા અથવા મે મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે તેમ છે.

ધોરણ 12 નું પરિણામ તમે ઘરે બેઠા ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ ના માધ્યમથી ચેક કરી શકો છો પેપર રિલીઝ થયા બાદ તમે ઘરે બેઠા રોલ નંબરના માધ્યમથી ચેક કરી શકો છો આ સિવાય તમે પરિણામની ઓરીજનલ કોપી સ્કૂલથી મેળવી શકો છો.

આ રીતે ચેક કરો ધોરણ 12નું પરિણામ: CBSE 12th Result Date 2024

ખૂબ જ જલ્દી ધોરણ 12 અને 10 નું રિઝલ્ટ જાહેર થઈ જશે તમને જણાવી દઈએ ધોરણ 12માંનું પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ GSEB પર જવાનું રહેશે. ઓફિસિયલ વેબસાઈટ થી તમે રોલ નંબર દાખલ કરી તમારું પરિણામ ચેક કરી શકો છો ત્યારબાદ પરિણામની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો પરંતુ ઓરીજનલ રીઝલ્ટ ની કોપી તમને તમારી સ્કૂલ પર સરળતાથી મળી જશે.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CBSE 12th Result 2024: વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો, આ તારીખે આવશે ધોરણ 12માનું પરિણામ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts