CBSE Board Exam: સીબીએસસી બોર્ડની પરીક્ષાના નિયમો બદલાયા, જાણો નવા નિયમો
| |

CBSE Board Exam: સીબીએસસી બોર્ડની પરીક્ષાના નિયમો બદલાયા, જાણો નવા નિયમો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

CBSE Board Exam: સીબીએસસી બોર્ડની પરીક્ષાના નિયમો બદલાયા, જાણો નવા નિયમો : આ અર્તીક્લમાં આપણે CBSE Board Exam: સીબીએસસી બોર્ડની પરીક્ષાના નિયમો બદલાયા, જાણો નવા નિયમો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


CBSE Board Exam: તમામ વિદ્યાર્થીઓ માટે જેવો સીબીએસઈ (CBSE) ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સૌથી મોટી અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ નેશનલ એજ્યુકેશન પોલીસી (National Education Policy 2020 ની આગામી સત્ર 2025-26 થી બોર્ડની પરીક્ષાઓમાં સંપૂર્ણ રીતે ફેરફાર જોવા મળશે 

મળતી માહિતી અનુસાર આ વખતે વર્ષમાં બે બોર્ડ પરીક્ષાઓ લેવામાં આવશે શિક્ષણ મંત્રાલય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન્સ ની આગામી શૈક્ષણિક સત્ર 2025-26 થી વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષાઓ યોજવાની વ્યવસ્થા માટે સૂચના આપી દેવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ સીબીએસસી ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે સૌથી મોટી અપડેટ છે આજના આર્ટીકલમાં મેં તમને અંડર ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષા ના સમય પત્ર અને બોર્ડ દ્વારા મળેલી અપડેટ વિશે મહત્વની માહિતી આપીશું

વર્ષમાં બે વખત સીબીએસઈ બોર્ડની પરીક્ષાનું આયોજન થશે

CBSE Board  દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓને વધુ તક અને લાભ મળે તેવી શક્યતાઓ છે શિક્ષણ મંત્રીએ આ અંગે માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ ઘણી વાર ટેન્શનમાં રહીને તેમનું એક વર્ષ વેડફાઈ જતું હોય છે પરંતુ હવે બે વાર પરીક્ષા લેવામાં આવશે જેથી તેમને ઘણો ફાયદો થશે વર્ષમાં બે વખત બોર્ડની(CBSE Board Exam) પરીક્ષાનો વિકલ્પ દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવશે આ સિવાય વધુમાં જણાવી દઈએ તો બોર્ડ દ્વારા એ પણ માહિતી સામે આવી છે કે સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની યોજનાઓને સગાઈ દેવામાં આવી છે અને હવે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષા લેવામાં આવશે આ અંગે વધુ વિગતો નીચે ધ્યાનથી વાંચી શકો છો 

CBSE Class 10 Result 2024: સીબીએસઈ ધોરણ 10માં પરિણામને લઈને મોટી અપડેટ, જાણો તારીખ અને રિઝલ્ટ ચેક કરવાની પ્રક્રિયા

વર્ષમાં બે વખત પરીક્ષા ફરજિયાત આપી શકાશે?  જાણો આ અંગે વધુમાં માહિતી :CBSE Board Exam 2025-26

મીડિયા રિપોર્ટ તેમજ મળતી માહિતી અનુસાર મંત્રાલય દ્વારા ગયા વર્ષે ઓગસ્ટમાં નવા રાષ્ટ્રીય અભ્યાસ તેમજ નવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. વર્ષમાં બે વખત પરીક્ષા આયોજન થવાથી તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ મોટો લાભ થશે પરંતુ જોવાનું એ રહ્યું કે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપવાનું વિકલ્પ વિદ્યાર્થીઓ માટે કેટલો સારો સાબિત થાય છે વધુમાં જણાવીએ તો વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સ્કોર જાળવવા માટે પરવાનગી આપવા માટે કહેવામાં આવ્યું છે 

આ સિવાય ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓએ બે ભાષાઓનો અભ્યાસ કરવો જોઈએ તેવું પણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાંથી એક ભારતીય ભાષા હોઈ જોઈએ શિક્ષણ પ્રધાને આ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પાસે વર્ષમાં બે વાર જી જેવી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા માટે બેસવાનો વિકલ્પ હોવો જોઈએ જેથી વિદ્યાર્થીઓને સૌથી મોટો ફાયદો થશે તેઓ સ્કોર પસંદ કરી શકે છે અને મજબૂત તૈયારીઓ પણ કરી શકે છે

જાણો CBSEને શિક્ષણ મંત્રાલય શું કહ્યું વધુ વિગત નીચે આપેલી છે

મીડિયા રિપોર્ટ મુજબ સીબીએસસીને શિક્ષણ મંત્ર એ લઈ દ્વારા સૂચના આપવામાં આવી છે કે વર્ષમાં બે વખત બોર્ડની પરીક્ષાઓ કેવી રીતે યોજવી તે અંગે કામ કરી રહ્યું છે આ સિવાય આવતા મહિને શાળાના આચાર્યો તેમજ કાઉન્સલિંગ બેઠક યોજવામાં આવશે જેમાં વધુ નિર્ણય લેવામાં આવશે આચારસંહિતા હટાવ્યા બાદ વર્ષમાં બે વાર પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું શાળાઓ તેમજ અન્ય શિક્ષા ક્ષેત્ર પર સીબીએસસી બોર્ડની પરીક્ષાઓ બે વાર આયોજિત કરવા અંગે મહત્વના નિર્ણયો લેવાશે હાલમાં સીબીએસસી અથવા શિક્ષણ મંત્રાલય દ્વારા આ નિર્ણય પર નિયમો ક્યારે લાગુ કરવામાં આવશે તેની હાલમાં કોઈપણ પ્રકારની સર્ટિક માહિતી સામે નથી આવી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CBSE Board Exam: સીબીએસસી બોર્ડની પરીક્ષાના નિયમો બદલાયા, જાણો નવા નિયમો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts