Cibil Score: CIBIL સ્કોર સુધારવા માટેના નિયમોમાં મોટો ફેરફાર, આ રીતે તમે તમારો CIBIL સ્કોર વધારી શકો છો
| |

Cibil Score: CIBIL સ્કોર સુધારવા માટેના નિયમોમાં મોટો ફેરફાર, આ રીતે તમે તમારો CIBIL સ્કોર વધારી શકો છો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Cibil Score: CIBIL સ્કોર સુધારવા માટેના નિયમોમાં મોટો ફેરફાર, આ રીતે તમે તમારો CIBIL સ્કોર વધારી શકો છો : આ અર્તીક્લમાં આપણે Cibil Score: CIBIL સ્કોર સુધારવા માટેના નિયમોમાં મોટો ફેરફાર, આ રીતે તમે તમારો CIBIL સ્કોર વધારી શકો છો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Cibil Score: નમસ્કાર મિત્રો, તમને જણાવીએ કે ક્રેડિટ કાર્ડ લિમિટેડ કોઈપણ વિશિષ્ટ પ્રકારના ક્રેડિટ કાર્ડ પર તે ક્રેડિટ કાર્ડ કંપની દ્વારા અથવા તો બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ મેક્સિમમ લિમિટ હોય છે. અને આ લિમિટેડ પૈસા ને નિર્દેશિત કરે છે એટલે કે આ મેક્સિમમ રકમ સુધી ક્રેડિટ કાર્ડ લેનાર વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે છે અને પોતાનો ખર્ચો કરી શકે છે. 

ઉદાહરણ તરીકે તમારી બેન તમને મહત્તમ રૂપિયા 50,000 ની લિમિટ સુધી ક્રેડિટ કાર્ડ આપે છે. તો તમે તે ક્રેડિટ કાર્ડ પર આપેલ રકમ સુધી ખર્ચ કરી શકો છો તેના ઉપર ખર્ચ કરી શકતા નથી. અને આ ક્રેડિટ કાર્ડ ની લિમિટ જુદા જુદા પ્રકારના ક્રેડિટ કાર્ડ પર આધાર રાખે છે અને જે તે ગ્રાહકની પાત્રતા પર પણ તે આધાર રાખે છે. બેંક તમારા ક્રેડિટ કાર્ડ ની લિમિટ વધારી શકે છે અને તેના માટે કેટલાક કારણો પર વિચાર કરીને તે નિર્ણય લે છે.

બેંક દ્વારા કરવામાં આવે છે આ કાર્ય 

જ્યારે તમે કોઈ બેંકમાં ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરો છો. પોતે સમય બેંક તમારી ક્રેડિટ લિમિટેડ નક્કી કરે છે. તે સમયે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે જેમાં તમારી વાર્ષિક આવક તમારી ઉંમર અને અત્યારનો સમયમાં તમારા પર કેટલું ખર્ચ છે તે પણ ધ્યાનમાં રાખે છે. 

તમારા નંબર અત્યારે કેટલું ક્રેડિટ છે તમારા રોજગારની સ્થિતિ કેવી છે તે પણ મહત્વની બાબત છે તમારો ક્રેડિટ ઇતિહાસ કેવો છે અને તમારો ક્રેડિટ સ્કોર કેવો છે તે પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે બેંક દ્વારા એવી ખાતરી થાય છે કે આ પાત્રતા તમે ધરાવો છો તો તમારે ક્રેડિટ કાર્ડ ની લિમિટમાં વધારો થઈ શકે છે. અને બેંકને એમ લાગે કે તમે આ પાત્રતા માપદંડ પૂરા કરી શકતા નથી તો તમારા ક્રેડિટ કાર્ડ ની લિમિટમાં વધારો થઈ શકશે નહીં. 

આ બાબત ધ્યાનમાં રાખો 

બેન્કિંગ બજાર મુજબ જો તમે કોઈપણ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો અને આ તમારો પહેલો ક્રેડિટ કાર્ડ છે અને તમારા નામ પર અન્ય કોઈ બીજું ક્રેડિટ કાર્ડ નથી તો સૌ પ્રથમ તમારી ક્રેડિટ લિમિટ ઓછી હશે. એનું કારણ એ છે કે બેંક દ્વારા તમારી કોઈ માહિતી નથી અને બેન તમારા પર કોઈ જોખમ લઈ શકે કે નહીં. અને આ ઓછી ક્રેડિટ લિમિટેડ એ લાંબા સમય સુધી રહેતી નથી જો તમે પોતાના ક્રેડિટ કાર્ડનું સારી રીતે ઉપયોગ કરો છો અને તેની ચુકવણી સમયસર કરો છો તો બેંક દ્વારા તમારા ક્રેડિટ કાર્ડ ની લિમિટ માં વધારો થઈ શકે છે. 

ક્રેડિટ કાર્ડ ની લિમિટ વધારતા મળશે આ ફાયદા 

જો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટમાં વધારો થાય છે તો તમને ઘણા બધા ફાયદા થાય છે. સૌપ્રથમ તો તમારા ખરીદીમાં વધારો થાય છે એટલે કે તમે વધારે પડતી ખરીદી કરી શકો છો. તમે પોતાને નવી ક્રેડિટ કાર્ડ લિમિટ સુધી ખરીદી કરી શકો છો. અને તેની સાથે કોઈપણ આપાતકાળની સ્થિતિમાં તમને મદદ પણ મળી રહે છે.

કોઈપણ નાણાકીય પરિસ્થિતિમાં અથવા આકસ્મિક ઘટનાઓમાં તમને વધારે ક્રેડિટ લિમિટ હશે તો મદદ મળે છે. અને આવી પરિસ્થિતિમાં લોન સ્વીકાર કરાવી ઘણી સરળ બની જાય છે. અને વધારે ક્રેડિટ લિમિટ ધરાવતા ક્રેડિટ કાર્ડ મોટાભાગે ઘણી બધી સુવિધાઓ આપે છે જેનો તમે લાભ લઈ શકો છો. જેમકે એરપોર્ટ સુધી પહોંચવું હોટલના મેમ્બર બનવું વગેરે.

Read More- Loan by pan card: ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરી મેળવો લોન 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Cibil Score: CIBIL સ્કોર સુધારવા માટેના નિયમોમાં મોટો ફેરફાર, આ રીતે તમે તમારો CIBIL સ્કોર વધારી શકો છો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts