Clat 2025 Notification: LLB, LLM કોર્સમાં પ્રવેશ માટેની નોટિફિકેશન જાહેર, જાણો પરીક્ષા તારીખ અને અરજી પ્રક્રિયા
| |

Clat 2025 Notification: LLB, LLM કોર્સમાં પ્રવેશ માટેની નોટિફિકેશન જાહેર, જાણો પરીક્ષા તારીખ અને અરજી પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Clat 2025 Notification: LLB, LLM કોર્સમાં પ્રવેશ માટેની નોટિફિકેશન જાહેર, જાણો પરીક્ષા તારીખ અને અરજી પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે Clat 2025 Notification: LLB, LLM કોર્સમાં પ્રવેશ માટેની નોટિફિકેશન જાહેર, જાણો પરીક્ષા તારીખ અને અરજી પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Clat 2025 notification: નેશનલ લો યુનિવર્સિટીઝના કન્સોર્ટિયમેને તેમની ઓફિસિયલ વેબસાઈટ પર ક્લેટ 2024  નું નોટિફિકેશન (Clat 2024 notification) બહાર પાડી દેવામાં આવ્યું છે આપ સૌને જણાવી દઈએ જે પણ વિદ્યાર્થી LLB LLM તેમજ નેશનલ લો યુનિવર્સિટી (NLUs)માં અભ્યાસક્રમો માટે પ્રવેશ મેળવવાની છે તેમના માટે સૌથી મોટી અપડેટ છે 

આજના આર્ટીકલમાં મેં તમને નોટિફિકેશન તેમજ પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે જો તમે કલેટના માધ્યમથી LLB, LLM તેમજ નેશનલ લો ઇન્વર્સિટીઝમાં અભ્યાસક્રમ માટે પ્રવેશ મેવવા ઈચ્છતા હોવ, તો આર્ટીકલને અંત સુધી વાંચજો અમે તમને પરીક્ષા અંગે તેમ જ પરીક્ષાની તારીખો પ્રવેશ પ્રક્રિયા તેમજ અન્ય મહત્વપૂર્ણ બાબતો વિશે માહિતી આપીશું

કલેટ 2025 નોટિફિકેશન લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે જે પણ વિદ્યાર્થી ઇન્વર્સિટી તેમજ ભારતની ટોચની કોલેજોમાં LLB, LLM જેવા અભ્યાસક્રમો માટે પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેમના માટે પરીક્ષાને લઈને નોટિફિકેશન સામે આવી છે આપ સૌને જણાવી દઈએ આજના આર્ટિકલમાં તમને CLAT 2025ની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે

CLAT 2025 પરીક્ષા તારીખ વિશે માહિતી

જે પણ વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપવા બેસવાના છે તેમને જણાવી દઈએ હાલમાં ફ્લેટ 2025ની પરીક્ષા ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે તમામ વિદ્યાર્થીઓ માટે આ અપડેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે કન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટી (CNLUs) દ્વારા સૂચના આપવામાં આવી છે કે તારીખ અને સમય વિશે પણ માહિતી આપવામાં આવી છે કોમન લો એડમિશન ટેસ્ટ રવિવારે એટલે કે 1 ડિસેમ્બર 2024ના રોજ લેવામાં આવશે પરીક્ષાનો સમય બપોરે 2 થી લઈને ચાર વાગ્યા સુધીનો હશે

જાણો શું હશે CLAT 2025 પ્રવેશ પ્રક્રિયા 

આપ સૌને જણાવી દઈએ કન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કમિટી અને ગવર્નિંગ બોડીએ 26 એપ્રિલની બેઠક બાદ પરીક્ષાની તારીખ અને સમય નક્કી કર્યા હતા. આ સિવાય નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે સિલેબલ એપ્લિકેશન અને કાઉન્સલિંગ પ્રક્રિયા વિશે ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે પ્રવેશને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી નથી આવી પરંતુ નોટિફિકેશનમાં તમને તમામ વિગતો અને માહિતી મળી જશે જે તમે વાંચી શકો છો

GSEB Gujarat Board SSC 10th Result: ધોરણ 10 માનુ પરિણામ અંતે થયું જાહેર, Links માધ્યમથી ફટાફટ કરો ચેક

પ્રવેશ પરીક્ષાને લઈને અરજી પ્રક્રિયા

આપ સૌને જણાવી દઈએ ઓનલાઇન અરજી પ્રક્રિયા જુલાઈમાં શરૂ થવાની સંભાવનાઓ છે મીડિયા રિપોર્ટની માન્ય હતો જુલાઈ ના પહેલા અઠવાડિયા દરમિયાન ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે વિન્ડો ખુલી જશે જેના માધ્યમથી તમે ઓનલાઇન અરજી કરી શકો છો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો આ સિવાય નોટિફિકેશન તમને આ વેબસાઈટ consortiumofnlus.ac.in પર સરળતાથી મળી જશે

આપ સૌ જાણો છો કે ભારતમાં 22 નેશનલ લો યુનિવર્સિટી (NLUs) છે આ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કેન્દ્રીય રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે આ પરીક્ષાના કોમન લો એડમિશન ટેસ્ટ કહેવામાં આવે છે જેના માધ્યમથી તમે પ્રવેશ પરીક્ષા આપી શકો છો અને પ્રવેશ મેળવી શકો છો આપ પ્રવેશ પરીક્ષાનું આયોજન રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓના કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવે છે જેને ધ્યાનથી રાખો ખૂબ જ જરૂરી છે આ સિવાય 3% થી ઓછા શ્રી કુદર સાથે ભારતની સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાં ની એક માનવામાં આવે છે

Clat 2025 notification આ રીતે ચેક કરો જાણો સંપૂર્ણ પ્રક્રિયા

નોટિફિકેશન ચેક કરવાની પ્રક્રિયા ખુબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસર વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ consortiumofnlus.ac.in પર તમને પ્રવેશ પરીક્ષાને લઈને નોટિફિકેશન મળી જશે નોટિફિકેશન ની લીંક આપેલી હશે તેના પર ક્લિક કર્યા બાદ તમે નોટિફિકેશનને ડાઉનલોડ કરી શકો છો નોટિફિકેશન માં તમને પરીક્ષા ને લઈને તમામ વિગતો તારીખ તેમજ પ્રવેશ પરીક્ષા સાથે જોડાયેલી તમામ વિગતો તમને જોવા મળશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Clat 2025 Notification: LLB, LLM કોર્સમાં પ્રવેશ માટેની નોટિફિકેશન જાહેર, જાણો પરીક્ષા તારીખ અને અરજી પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts