DA Hike News 2024: તમામ કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર હવે 50% DAના કારણે સરકારી કર્મચારીઓને મળશે વધુ ભથ્થુ
| |

DA Hike News 2024: તમામ કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર હવે 50% DAના કારણે સરકારી કર્મચારીઓને મળશે વધુ ભથ્થુ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

DA Hike News 2024: તમામ કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર હવે 50% DAના કારણે સરકારી કર્મચારીઓને મળશે વધુ ભથ્થુ : આ અર્તીક્લમાં આપણે DA Hike News 2024: તમામ કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર હવે 50% DAના કારણે સરકારી કર્મચારીઓને મળશે વધુ ભથ્થુ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


DA Hike News 2024: ITBP-CRPFમાં ભથ્થાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તમામ કર્મચારી માટે સૌથી મોટી અપડેટ છે આપ સૌને જણાવી દઈએ તો કપડાં, સાબુ અને હેરકટ સહિતના ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે જેથી કર્મચારીનો સૌથી મોટો ફાયદો થશે DA Hike News 2024 વિશે અમે તમને મહત્વની માહિતી આપીશું મોંઘવારીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મોંઘવારી ભથ્થા (DA)માં 50% જેવો વધારો કરવામાં આવ્યો છે ભથ્થાઓમાં નોંધપાત્ર વધારાથી કર્મચારીઓનો સૌથી મોટો ફાયદો થશે કેન્દ્રીય દડો ભથ્થામાં નોંધપાત્ર 25% જેટલો વધારો કરવામાં આવ્યો છે ચલો તમને  DA Hike News 2024 વિશે મહત્વની માહિતી આપીએ

કેન્દ્રીય અર્ધલક્ષણ દળો તેમજ સૈનિકોના પથ્થરમાં નોંધપાત્ર વધારો: DA Hike News 2024 

કેન્દ્રીય સરકાર દ્વારા પેલી એપ્રિલથી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ભથ્થામાં ચાર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે જે કેન્દ્ર સરકારના ભથ્થામાં વધારાની માહિતી છે આ સિવાય  CRPF અને ITBP જેવા કેન્દ્રીય અર્ધલશ્કર દળોમાં પણ 25% જેટલો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું હતું બાળકોનું શિક્ષણ, છાત્રાલય સબસીડી, હેર કટ, ડ્રેસ ,સાબુ ,નર્સિંગ વાર્ષિક અને ડેમ્યુનેશન્સ બધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ચલો તમને આ બાબતે વધુ વિગત આપીએ આ ભથ્થાને લઈને મહત્વની માહિતી નીચે આપી છે જેને ધ્યાનથી વાંચજો 

New PAN Card Apply 2024: ઘરે બેઠા માત્ર દસ મિનિટમાં પાનકાર્ડ માટે અરજી કરો, જાણો સંપૂર્ણ પ્રોસેસ અને વધુ માહિતી

ભથ્થામાં વધારા લઈને લઈને વિગતવાર માહિતી – DA Hike News 2024

  • વિકલાંગ બાળકો માટે પથાની વાત કરીએ તો દર મહિને 4,500 થી લઈને 2026 પથુ આપવામાં આવશે 
  • આ સિવાય વિકલાંગ બાળકોના માતા-પિતાને હવે રૂપિયા તેમના શિક્ષણ માટે દર મહિને 2650 રૂપિયા 4,500 રકમ આપવામાં આવશે.
  • વધીને રકમ હવે 54000 થી 67,500 પ્રતિ બાળક કરી દેવામાં આવી છે અન્ય હોસ્ટેલ સબસિડીની વાત કરીએ તો હોસ્ટેલ સબસિડીમાં 25% જેટલો વધારો થયો છે 
  • અગાઉ 6,700 દર મહિને આપવામાં આવતો હતો હવે હવે 8437 રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે વાર્ષિક ધોરણે કુલ વધીને 1,0250 આપવામાં આવશે 
  • જેવી માહિતી મળી રહી છે.સામાન્ય બાળકોના માસિક ભથ્થાની વાત કરીએ તો વાર્ષિક વધીને 27,000 થી 33,750 પ્રતિ બાળક હતું છે 
  • માતા-પિતાને હવે દરેક બાળકના શિક્ષણ માટે દર મહિને 2,812 આપવામાં આવશે જે અગાઉ 2250 હતા 

સાબુ ભથ્થુ અને હેર કટ વિશે વધુ માહિતી –  ITBP-CRPF DA DA Hike News 2024

કર્મચારીઓને જણાવી દઈએ તો સાબુ માટે માસિક ભથ્થામાં રૂપિયા 45 થી 56.25 નું વધારો થયો છે જોખમ અને હાર્ડ મારી પથું ઓ જ સક્રિય ક્ષેત્ર એટલે કે વધુ મહેનત ધરાવતું પશુની વાત કરીએ તો દર મહિને 25% નો વધારો થયો છે કાઉન્ટર ઈનચરસી ઓફ એલાઉન્સ ફિલ્ડ એરિયામાં કર્મચારીઓ માટે હવે 25% નો વધારો થયો છે નર્સિંગ ભથ્થું વધીને રૂપિયા 7200 થી 9000 રૂપિયા થયું છે વધુ વિગતવાર માટે તમે લગતા વળગતા ડિપાર્ટમેન્ટ માં સંપર્ક કરી શકો છો અને પથા અંગેની વધુ માહિતી મેળવી શકો છો .

આર્ટીકલ માં અમે તમને આઈટીબીપી સીઆરપીએફ ડીએ બધાને લઈને મહત્વની માહિતી આપી વધુ માહિતી માટે તમારે લખતા ઓળખતા ડિપાર્ટમેન્ટમાં સંપર્ક કરવો પડશે જે તમને આ વિશે વધુ માહિતી આપશે હાલમાં સ્રોત અથવા શ્રુતોના માધ્યમથી અને ઇન્ટરનેટના માધ્યમથી જે માહિતી મળી છે એ તમને આર્ટીકલ ના માધ્યમથી જણાવી વધુ માહિતી માટે તમે સ્થાનિક ડિપાર્ટમેન્ટ એટલે કે તમારા લગતા વળગતા ડિપાર્ટમેન્ટમાં સંપર્ક કરીને પથા અંગેની વધુ માહિતી મેળવી શકો છો આ બધાના કારણે તમામ કર્મચારીઓ માટે ખૂબ જ મોટા સમાચાર છે અને કર્મચારીઓને સારો એવો ફાયદો થશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને DA Hike News 2024: તમામ કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર હવે 50% DAના કારણે સરકારી કર્મચારીઓને મળશે વધુ ભથ્થુ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts