આજે જ ઈ-કેવાયસી કરો આ રીતે , નહીં તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે.
| |

આજે જ ઈ-કેવાયસી કરો આ રીતે , નહીં તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે.

માહિતી ગમી હોય તો વોટ કરો post

આજે જ ઈ-કેવાયસી કરો આ રીતે , નહીં તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. : આ અર્તીક્લમાં આપણે આજે જ ઈ-કેવાયસી કરો આ રીતે , નહીં તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


PM KISAN EKYC Scheme 2024 gujarat:આજે જ ઇ-કેવાયસી કરો આ રીતે , નહીં તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. આજે જ ઈ-કેવાયસી કરો, તમે પણ 2000 રૂપિયાનો હપ્તો લેવા માગો છો તો કરી લો આ કામ કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનામાં ખેડૂતોની દર ચાર મહિને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એક વર્ષમાં 6000 રૂપિયા આપવામાં આવે છે જો તમને પણ 2000 રૂપિયા નામ મળતા હોય તો તમારે ઇ-કેવાયસી કરવું પડશે જેને હું તમને માહિતી નીચે આપેલ છે તે પ્રમાણે તમે કરી શકો છો

માત્ર આ લોકોને જ મળશે 5 લાખ રૂપિયાની મફત સારવાર, આયુષ્માન કાર્ડની નવી યાદી બહાર પડી

પીએમ કિસાન યોજના શું છે ?

ખેડૂતોને મહિને ₹2,000 આપવામાં આવે છે પીએમ કિસાન યોજના પીએમ કિસાન યોજનાનો મુખ્ય હેતુ છે કે ખેડૂતોને તેમની આવકમાં વધારો થાય અને દર 4 000 રૂપિયા તેમના ખાતામાં જમા થાય છે ખાતર વગેરે લેવા માટે ના થાય તે માટે ખેડૂતો વર્ષે જ ₹6,000 આપવામાં આવે છે ઇ-કેવાયસી

પીએમ કિસાન કેવાયસી અપડેટ 2024

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM-KISAN હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. જો કે, આ માટે ખેડૂતોનું ઇ-કેવાયસી અપડેટ કરવું પડશે. જે ઓનલાઈન ઘરે બેસીને કરી શકાય છે. જો KYC અપડેટ કરવામાં નહિ આવે તો તમારો 2000 રૂપિયાનો હપ્તો નહિ આવે KYC કરવું પડશે

હવે વિદ્યાર્થીઓને ગણવેશ સહાય મળશે, બધા વિદ્યાર્થીઓને મળશે ₹900 ની સહાય, ફટાફટ આવેદન કરો

આજે જ ઈ-કેવાયસી કરો, નહીં તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે!

પીએમ કિસાન વેબસાઈટ અનુસાર, પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા ખેડૂતો માટે ઈ-કેવાયસી ફરજિયાત છે. આ OTP આધારિત e-KYC PM કિસાન પોર્ટલ પર  છે. ઉપરાંત, નજીકના CSC કેન્દ્ર પર બાયોમેટ્રિક આધારિત KYC કરી શકાય છે. જો કે, અમે તમને ઘરે બેઠા e-KYC કેવી રીતે કરવું તેની માહિતી આપીશું.

પીએમ કિસાન યોજના ઇ-કેવાયસી કેવી રીતે કરવું

  • સૌથી પહેલા તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  • આ પછી, તમને પેજની જમણી બાજુએ e-KYCનું અપડેટ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે આધાર કાર્ડ નંબર, કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. આ પછી તમારે સર્ચ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. જો તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી, તો
  • તમારે આધારની સત્તાવાર વેબસાઈટ પર જઈને તેને અપડેટ કરવું પડશે.
  • ત્યારબાદ તમારે ગેટ OTP વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે OTP દાખલ કરવો પડશે.
  • આ રીતે તમારું eKYC પૂર્ણ થઈ જશે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને આજે જ ઈ-કેવાયસી કરો આ રીતે , નહીં તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts