Education Foundation Gujarat Recruitment: એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતીમાં કુલ 27 પદો પર અરજી પ્રક્રિયા શરૂ જાણો વધુ વિગતો
| |

Education Foundation Gujarat Recruitment: એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતીમાં કુલ 27 પદો પર અરજી પ્રક્રિયા શરૂ જાણો વધુ વિગતો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Education Foundation Gujarat Recruitment: એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતીમાં કુલ 27 પદો પર અરજી પ્રક્રિયા શરૂ જાણો વધુ વિગતો : આ અર્તીક્લમાં આપણે Education Foundation Gujarat Recruitment: એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતીમાં કુલ 27 પદો પર અરજી પ્રક્રિયા શરૂ જાણો વધુ વિગતો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Education Foundation Gujarat Recruitment: ગુજરાત શિક્ષણ સંસ્થામાં શિક્ષક ગૃહપતિ તથા ગૃહમાતા પદ પર ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર શૈક્ષણિક ક્ષેત્રમાં સારી એવી નોકરી મેળવાઈ છે જે તેમના માટે ગોલ્ડન પર્ચ્યુનિટી છે આજના આર્ટીકલમાં અમે તમને આ વેકેન્સી માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા પદોના નામ તેમજ માહિતી લાયકાત શૈક્ષણિક લાયકાત તેમજ પગાર ધોરણ અંગેની તમામ વિગતો વિગતવાર માહિતી આપીશું આર્ટીકલ ને અંત સુધી વાંચો જેથી તમને આ ભરતી અંગેની તમામ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય

એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતી 2024 : Education Foundation Gujarat Recruitment

એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે નીચે હું તમને અરજી પ્રક્રિયા વિશે તમામ વિગતો આપી છે આ સિવાય વધુમાં જણાવી દઈએ તો આ ભરતી માટે યોગ્યતા અને શૈક્ષણિક લાયકાત વિશેની પણ માહિતી આપી છે જે પણ ઉમેદવાર શૈક્ષણિક ક્ષેત્રમાં ગૃહ માતા તેમ જ સંસ્થામાં શિક્ષક ગૃહપતિ તરીકેની નોકરી કરવાની ઈચ્છા છે અથવા રસ ધરાવે છે તેઓ સરળતાથી આ ભરતીમાં અરજી કરીને નોકરી મેળવી શકે છે નીચે શૈક્ષણિક લાયકાત સિવાય અન્ય વિગતો આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચજો

Big Breaking News Std 10 and 12 Result: ધોરણ 10 અને 12 માના પરિણામ ની તારીખ ને લઈને સૌથી મોટી અપડેટ, આ તારીખે થશે જાહેર

એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતીમાં અરજી કરવાની મહત્વની તારીખોની વિગત

  • આ ભરતી માટે 27 એપ્રિલ 2024 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી ઓનલાઈન નોટિફિકેશન બહાર પાડ્યા બાદ અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે
  • વધુમાં અગત્યની તારીખો વિશે વાત કરીએ તો હજુ સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખની કોઈ પણ માહિતી નોટિફિકેશનમાં આપવા મને નથી આવી 
  • પરંતુ વહેલી તકે જે પણ ઉમેદવાર  આ વેકેન્સીમાં અરજી કરવાની છે તેઓએ સમય મર્યાદા પ્રમાણે વહેલી તકે અરજી કરી દેવી અરજી પ્રક્રિયા અને પોસ્ટ ની વિગતો નીચે વાંચી શકો છો

એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતીમાં પદોની વિગતો અને અરજી ફીસ

આપ સૌને જણાવી દે એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા શિક્ષક એન્કાઉન્ટર મુખ્ય ગૃહપતિ મદદની ગૃહપતિ તથા ગૃહ માતાના પદ પર મહત્વની ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર આપદો પર રસ ધરાવે છે તેઓ ઓનલાઇન અરજી કરીને નોકરી મેળવી શકે છે નીચે શૈક્ષણિક લાયકાત જીવંત ઉમ્ર મર્યાદા ની વિગતો આપી છે અરજી ફી ની વાત કરીએ તો આ ભરતીમાં તમે નિશુલ્ક અરજી કરી શકો છો ઓનલાઇન અરજી કરવા માટેની તમામ પ્રક્રિયાની છે આપી છે

એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતી માટે પગાર ધોરણ અને શૈક્ષણિક લાયકાત ની વિગતો

  • પગાર ધોરણની વાત કરીએ તો નોટિફિકેશનમાં પગાર વિશેની કોઈપણ જાતની માહિતી આપવામાં નથી આવી 
  • પરંતુ સિલેક્શન પામ્યા બાદ યોગ્ય અનુસાર પગાર આપવામાં આવશે જે પણ લાયકાત ધરાવે છે 
  • તેમને તેમને લાયકાત મુજબ પગાર આપવામાં આવશે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ-અલગ માંગવામાં આવી છે 
  • લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે નોટિફિકેશન વાંચી શકો છો ઓનલાઈન તમને નોટિફિકેશન મળી જશે આ સિવાયની છે
  • અરજી પ્રક્રિયા આપી છે તે વેબસાઈટ પર જઈને તમે નોટિફિકેશન અને અન્ય વધુ વિગતો મેળવી શકો છો.

એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતી માટેઆ રીતે ઘરે બેઠા અરજી કરો

આ ભરતી માટે અરજી કરવાની ઓનલાઈન પ્રક્રિયા પણ છે અને ઓફલાઈન પ્રક્રિયા પર છે સ્થળ પર જઈને પણ ઇન્ટરવ્યૂ આપી શકો છો એડ્રેસ ની વાત કરે તો અમે સહિત શ્રી ધાનાભાઈ બારડ કેળવણી સંકુલ મૂળ ઘુસિયા ગીર તાલુકો તાલાલા ગીર જિલ્લો સોમનાથ ઇન્ટરવ્યૂ તારીખ ત્રણ મે 2024 શુક્રવાર અને સવારે 11:00 વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો આ સિવાય ઓનલાઇન અરજી માટેની આ લિંક પર ક્લિક કરીને તમે ઓનલાઇન અરજી કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Education Foundation Gujarat Recruitment: એજ્યુકેશન ફાઉન્ડેશન ગુજરાત ભરતીમાં કુલ 27 પદો પર અરજી પ્રક્રિયા શરૂ જાણો વધુ વિગતો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts