Education Loan: આ વિદ્યાર્થીઓને મળશે શૈક્ષણિક લોનનો લાભ, તેમણે આ રીતે અરજી કરવાની રહેશે
| |

Education Loan: આ વિદ્યાર્થીઓને મળશે શૈક્ષણિક લોનનો લાભ, તેમણે આ રીતે અરજી કરવાની રહેશે

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Education Loan: આ વિદ્યાર્થીઓને મળશે શૈક્ષણિક લોનનો લાભ, તેમણે આ રીતે અરજી કરવાની રહેશે : આ અર્તીક્લમાં આપણે Education Loan: આ વિદ્યાર્થીઓને મળશે શૈક્ષણિક લોનનો લાભ, તેમણે આ રીતે અરજી કરવાની રહેશે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Education Loan: નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે અને પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની તીવ્રચાઓ ધરાવે છે પરંતુ પોતાની નાણાકીય સ્થિતિ સારી ન હોવાના કારણે પડી શકતા નથી તો તેમના માટે એજ્યુકેશન લોન મદદ કરે છે. એજ્યુકેશન લોન એ વિદ્યાર્થીને નાણાકીય બોર્ડની ચિંતા કર્યા વગર પોતાના શિક્ષણમાં આગળ વધવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે.

શું હોય છે આ શૈક્ષણિક લોન ? Education Loan

વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા એજ્યુકેશન લોન ઓફર કરવામાં આવે છે. એજ્યુકેશન લોન એ લોન નો પ્રકાર છે જે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય કરી મદદરૂપ બને છે આ લોન દ્વારા વિદ્યાર્થીઓના જુદા જુદા ખર્ચા પૂરા થાય છે જેમકે તેમનું રહેવાનું ટ્યુશન ફી પુસ્તકો ખરીદવા વગેરે.

કયા વિદ્યાર્થીને મળશે આ શૈક્ષણિક લોન ? 

જે વિદ્યાર્થી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરી હવે ભારતમાં અથવા તો વિદેશના કોઈ માન્યતા પ્રાપ્ત કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું છે અને અભ્યાસ કરી રહ્યો છે તેઓ આ શૈક્ષણિક લોન લેવા માટે પાત્રતા ધરાવે છે. જે કોઈ વિદ્યાર્થીઓ સ્નાતકની,અનુસ્નાતક, મેડિકલ અથવા બિઝનેસના કોઈપણ અભ્યાસક્રમ કરતા હોય તેઓ આ શૈક્ષણિક લોન લઈ શકે છે.

શૈક્ષણિક લોન લેવા માટે પાત્રતા 

  • રોનીના વિદ્યાર્થી ભારતનો નાગરિક હોવો જરૂરી છે.
  • અરજદાર વિદ્યાર્થી ભારતમાં અથવા તો વિદેશમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત કોલેજે અથવા યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું હોવું જરૂરી છે.
  • વિદ્યાર્થીનો શૈક્ષણિક રેકોર્ડ હોવો જરૂરી છે.
  • વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક લોન આપનારના પાત્રતા માપદંડોને પૂરતા કરતી હોવી જોઈએ છે.

લોન લેવા માટેના દસ્તાવેજ

  • વિદ્યાર્થીનું આધારકાર્ડ પાસપોર્ટ વોટર આઇડી કાર્ડ જેવા ઓળખના પુરાવા.
  • વિદ્યાર્થીના રહેઠાણનો પુરાવો
  • કુટુંબના વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો છે તેનું પ્રવેશપત્ર
  • વિદ્યાર્થીનો શૈક્ષણિક રેકોર્ડ
  • જે કોઈપણ કોર્સ કરતા હોય તેની ફીની પાવતી

એજ્યુકેશન લોનમાં મળતા લાભ 

  • એજ્યુકેશન લોન લીધા પછી વિદ્યાર્થીના તમામ ખર્ચા જેમકે ટ્યુશન ફી,રહેવાનું,પુસ્તકો અને અન્ય જુદા જુદા ખર્ચા પૂરા થઈ શકે છે.
  • શૈક્ષણિક લોન લીધા પછી જ્યાં સુધી વિદ્યાર્થીનો અભ્યાસક્રમ પૂર્ણ ના થાય અથવા તો તેને નોકરીને મળે ત્યાં સુધી લોનની ચુકવણી મોકુફ રાખવામાં આવે છે.
  • શૈક્ષણિક લોન એ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની નાણાકીય બોજ વિના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મદદ કરે છે.

એજ્યુકેશન લોન(Loan) ના જુદા જુદા પ્રકાર

  • સ્નાતકની એજ્યુકેશન લોન: જે કોઈ વિદ્યાર્થી અત્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે અને હવે અંદર ગ્રેજ્યુએટ કોર્સ કરે છે તેવો આ લોન લઈ શકે છે.
  • પોસ્ટ ગ્રેજ્યુએટ એજ્યુકેશન લોન: જે કોઈ વિદ્યાર્થી સ્નાતકની ડિગ્રી મેળવેલી છે અને હવે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક અભ્યાસક્રમ કરી રહ્યા છે તેઓ આ લોન લઈ શકે છે.
  • કારકિર્દી શૈક્ષણિક લોન: જે કોઈ વિદ્યાર્થી ભારતમાં અથવા વિદેશમાં બિઝનેસ કરતા હોય અથવા બિઝનેસ નો અભ્યાસ કરતા હોય તેઓ આ લોન લેવા પાત્રતા ધરાવે છે.
  • પેરેન્ટસ લોન: જે કોઈપણ માતા-પિતા પોતાના બાળકના શિક્ષણ માટે ફાઇનાન્સ કરવા માંગતા હોય છે તેઓ આ લોન લઈ શકે છે.

Read More- SBI Sishu Mudra Loan Yojana: એસબીઆઈ શિશુ મુદ્રા લોન યોજના, રૂપિયા 50,000 ની લોન, આ રીતે કરો અરજી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Education Loan: આ વિદ્યાર્થીઓને મળશે શૈક્ષણિક લોનનો લાભ, તેમણે આ રીતે અરજી કરવાની રહેશે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts