EPFO New Rules 2024: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ, વધારવામાં આવશે આટલો પગાર
| |

EPFO New Rules 2024: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ, વધારવામાં આવશે આટલો પગાર

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

EPFO New Rules 2024: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ, વધારવામાં આવશે આટલો પગાર : આ અર્તીક્લમાં આપણે EPFO New Rules 2024: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ, વધારવામાં આવશે આટલો પગાર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


EPFO New Rules 2024: કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝર (EPFO) દ્વારા ગ્રુપ એન્ડ સુરેશ સ્કીમ હેઠળ (GIS) તત્કાલીક કપાતની જાહેરાત કરવામાં આવી છે જેથી તમામ કર્મચારીઓના પગારમાં વધારો થશે ગ્રુપ ઇન્સ્યોર સ્કીમ હેઠળની કપાસ તાત્કાલિક અસર બંધ કરવાથી હવે તમામ કેન્દ્રી કર્મચારીઓનો પગાર વધશે હાલમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે મુજબ તમામ કર્મચારીઓના પગાર વધારાથી ઘણો બધો ફાયદો થશે

EPFO New Rules 2024 આ કર્મચારીઓનો વધશે પગાર 

કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારા અને EPFOએ લઈને હાલમાં ઝેર મુજબની અપડેટ સામે આવી છે એટલે કે કપાતની જે વિગતો સામે આવી છે તે મુજબ તમામ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારો નહીં થાય પરંતુ એક સપ્ટેમ્બર 2013 પછી જેવો સેવા માટે જોડાયા છે તેવા કર્મચારીઓને જ આ સ્કીમ હેઠળ પગાર વધારો કરવામાં આવશે હાલમાં જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે એક સપ્ટેમ્બર 2013 પછી સેવામાં જોડાયેલા તમામ કર્મચારીઓના પગાર વધારવામાં આવશે ગ્રુપ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ કપાત બંધ કરવામાં આવશે જેથી તમામ કર્મચારીઓના પગાર વધશે નીચે અન્ય પણ વધુ વિગતો આપી છે

કપાયેલા તમામ પૈસા કર્મચારીઓને પરત મળશે

EPFOએ કપાયેલા પૈસા લઈને મહત્વનો ખુલાસો કર્યો છે તેમના જણાવ્યું છે કે તમામ કેન્દ્રીય કર્મચારીઓ કે ગ્રુપ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ જે પણ કર્મચારી આવે છે તેમના પૈસા પરત મળશે. ગ્રુપ ઇન્સ્યોરન્સ હેઠળ કપાત બંધ કરવાથી જે પણ પૈસા કપાણા છે તે પૈસા તમામ કેન્દ્રીય કર્મચારીઓને પરત મળશે ટેક-હોમ સેલરીમાં વધારો થતા તમામ કર્મચારીઓને મોટો ફાયદો થશે 2024 ના બજેટ પહેલા મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે

શું છે GIS? જાણો વિગતવાર માહિતી

ઘણા બધા કર્મચારીઓ જૂથ વીમા યોજના (GIS) વિશે અજાણા છે પરંતુ આપ સૌને જણાવી દઈએ ભારત સરકારે 1 જાન્યુઆરી 1982 ના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે આ યોજના લાગુ કરી હતી જેમને એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝર (EPFO) હેઠળની એક સામાજિક કલ્યાણ યોજના છે. 

વધુમાં જણાવી દઈએ તો શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ ઓર્ગેનાઇઝર ચલાવવામાં આવી રહ્યુ છે. આ સાથે જ આશ્રમિકોના અકસ્માતોના કિસ્સામાં સામાજિક આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પણ આ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને અમુક ટકા રકમ આ સ્કીમ માં જતા હતા પરંતુ હવે તેની કપાત બંધ કરી દેવામાં આવી છે જેથી તમામ કેન્દ્ર કર્મચારીઓ માટે સારા સમાચાર છે

મળતી માહિતી અનુસાર 2024 ના વર્ષના પહેલા બજેટ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે પગાર વધારાથી લઈને ભથ્થાઓ વિશે પણ મહત્વના નિર્ણયો લેવા છે. આગામી દિવસોમાં ઘણા બધા મહત્વના નિર્ણયો લેવા છે આ સાથે જ આપ સૌને જણાવી દઈએ હાલમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે જીઆઇએસ કપાતને લઈને જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ તમામ કર્મચારીઓનો પગાર વધશે પરંતુ આ પગારનો લાભ 1 સપ્ટેમ્બર 2013 બાદ સેવામાં જોડાયેલા તમામ કર્મચારીઓને મળશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને EPFO New Rules 2024: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ, વધારવામાં આવશે આટલો પગાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts