CCC સર્ટિફિકેટ ફોર્મ ઘરે બેઠા મોબાઈલ થી ભરો, જાણો કયા ડોક્યુમેન્ટ જોઈએં અને અરજી ફી કેટલી હશે જાણો અહીં થી
| |

CCC સર્ટિફિકેટ ફોર્મ ઘરે બેઠા મોબાઈલ થી ભરો, જાણો કયા ડોક્યુમેન્ટ જોઈએં અને અરજી ફી કેટલી હશે જાણો અહીં થી

માહિતી ગમી હોય તો વોટ કરો post

CCC સર્ટિફિકેટ ફોર્મ ઘરે બેઠા મોબાઈલ થી ભરો, જાણો કયા ડોક્યુમેન્ટ જોઈએં અને અરજી ફી કેટલી હશે જાણો અહીં થી : આ અર્તીક્લમાં આપણે CCC સર્ટિફિકેટ ફોર્મ ઘરે બેઠા મોબાઈલ થી ભરો, જાણો કયા ડોક્યુમેન્ટ જોઈએં અને અરજી ફી કેટલી હશે જાણો અહીં થી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


CCC Registration Online Form 2024 gujarat:ccc ઓનલાઇન ફોર્મ 2024 ભરો આજે હું તમને CCC ઓનલાઈન ફોર્મ વિશે જણાવીશ, તમે કેવી રીતે ઘરે બેઠા CCC ઓનલાઈન ફોર્મ ભરીને ત્રણ મહિના પછી પરીક્ષા આપી શકો છો, જો તમે પણ ઘરે બેઠા ફોર્મ ભરીને પરીક્ષા આપવા માંગતા હોવ તો આ પોસ્ટ વાંચો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહીશ કે ફોર્મ કેવી રીતે ભરવું. ccc certificate 2024 gujarat

વિદ્યાધન શિષ્યવૃત્તિ 2024 અરજી કરો | ધોરણ 10 થી 12 પાસ માટે ₹15,000 શિષ્યવૃત્તિ મળશે અહીં થી અરજી કરો આજે જ

સીસીસી સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું? હાલમાં બધા વિદ્યાર્થી મિત્રો કે પછી નોકરી કરતા હોય તેમને સીસીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટ ની ખૂબ જ જરૂર હોય છે તો અમે તમને આજે સંપૂર્ણ માહિતી જણાવી શકે તમે ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં સીસીસી સર્ટિફિકેટ ફોર્મ ભરી શકો છો

CCC કોમ્પ્યુટર સર્ટિફિકેટ ઓનલાઇન ફોર્મ 2024 CCC Computer Certificate Online Form 2024

ભરતી બોર્ડનું નામCCC
અભ્યાસક્રમનું નામCCC (કોમ્પ્યુટર કન્સેપ્ટ પર કોર્સ)
એપ્લિકેશન મોડઓનલાઈન
શ્રેણીઓનલાઈન ફોર્મ
સત્તાવાર વેબસાઇટhttps://student.nielit.gov.in/

સીસીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટ ની જરૂર ક્યાં પડે

સીસીસી ની જરૂર જો તમે કોઈપણ સરકારી ભરતી હોય તો તેમાં સીસી સર્ટિફિકેટ માંગે છે રેલવેની ભરતી હોય કે પછી કોઈ પોસ્ટની ભરતી હોય તો તેમાં સીસીસી સર્ટિફિકેટ ફરજિયાત માંગે છે તો તમે સરકારી નોકરી કરતા હો તો તમારે કોઈ પણ પરીક્ષા બીજી આપવી હોય તો તમારે સીસીસી સર્ટીની ખૂબ જ જરૂર પડશે એટલે તમે ઘરે બેઠા કોમ્પ્યુટર કન્સેપ્ટ એન્ડ કોર્સ કેવી રીતે અરજી કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે

10 લાખની લોન પર 35% સબસિડી મળશે, અહીં સંપૂર્ણ માહિતી જાણો

CCC સર્ટિફિકેટ ઓનલાઇન ફોર્મ ભરવા ડોક્યુમેન્ટ CCC Online Form Filling Document 2024

  • આધાર કાર્ડ નંબર
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • ડાબા હાથના અંગૂઠાની છાપ

CCC માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:  CCC રજીસ્ટ્રેશન કેવી રીતે કરશો How to apply online for CCC

પગલું 1: NIELIT વેબસાઇટ ખોલો

  • પહેલા https://www.nielit.gov.in/index.php ની મુલાકાત લો.
  • જમણી બાજુએ, “Apply Online” બટન પર ક્લિક કરો.

પગલું 2: CCC કોર્સ પસંદ કરો

  • સીસીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટ સીસીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટઅભ્યાસક્રમોની યાદીમાંથી, “Course on Computer Concepts (CCC)” પસંદ કરો.
  • CCC પરીક્ષા ફોર્મ ભરવા માટેની સૂચનાઓ વાંચો અને “I Agree & Proceed” બટન પર ક્લિક કરો

પગલું 3: CCC ઑનલાઇન ફોર્મ ભરો

  • ઓળખની વિગતો: આધાર કાર્ડ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, હસ્તાક્ષર, ડાબા હાથના અંગૂઠાની છાપ.

પગલું 4: ફોર્મ સબમિટ કરો અને ચુકવણી કરો

  • ત્યાં “Submit” બટન પર ક્લિક કરો.
  • પછી “Final Submit” બટન પર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો.
  • આ “Online Payment” વિકલ્પ પસંદ કરો અને “Pay Online” પર ક્લિક કરો.
  • તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરો અને ચુકવણી પૂર્ણ કરો.

CCC ઓનલાઈન ફોર્મ ભરો

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CCC સર્ટિફિકેટ ફોર્મ ઘરે બેઠા મોબાઈલ થી ભરો, જાણો કયા ડોક્યુમેન્ટ જોઈએં અને અરજી ફી કેટલી હશે જાણો અહીં થી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts