17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL 2024 ભરતી જાહેર ; પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ, પગાર જાણો અહીં થી
| |

17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL 2024 ભરતી જાહેર ; પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ, પગાર જાણો અહીં થી

માહિતી ગમી હોય તો વોટ કરો post

17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL 2024 ભરતી જાહેર ; પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ, પગાર જાણો અહીં થી : આ અર્તીક્લમાં આપણે 17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL 2024 ભરતી જાહેર ; પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ, પગાર જાણો અહીં થી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


SSC CGL 2024:17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL 2024 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું; પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ, પગાર જાણો અહીં થી કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તો 17727 જગ્યા ઉપર સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ભરવામાં આવશે જેમાં ગ્રુપ બી અને ગ્રુપ સી માટે અલગ અલગ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 ઉમેદવારો એસ.એસ.સી.એલ ભરતીમાં ફોર્મ ભરવા માંગે છે તેમના માટે 24 જૂન 2024 થી 24 જુલાઈ 2024 સુધી અરજી કરી શકશે અને અરજી ભરવાની છેલ્લી તારીખ છે 25 જુલાઈ 2024 તો તમે પણ પ્રતાપ સિલેક્શનમાં ફોર્મ ભરવા માગતા હો તો આ તારીખ પહેલા પહેલા ફોર્મ ભરી લેવું જેથી સાઇડ હેંગ થવાના ચાન્સીસ ઓછા રહે છે

 3 કલાકમાં અંબાલાલ ની વરસાદ ની આગાહી પડી સાચી, અમદાવાદ માં મોડી રાતે ભુક્કા કાઢી નાખે એવો પડયો વરસાદ

SSC CGL 2024 સારાંશ

પરીક્ષાનું નામ

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024

સંપૂર્ણ સ્વરૂપ

સ્ટાફ સિલેક્શન કમિશન કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ

કંડક્ટીંગ બોડી

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)

ખાલી જગ્યાઓ

જાણ કરવી

શ્રેણી

પરીક્ષાનો પ્રકાર

રાષ્ટ્રીય કક્ષા

એપ્લિકેશન મોડ

ઓનલાઈન

ઓનલાઈન તારીખ 

24 જૂન થી 24 જુલાઈ

પરીક્ષા પદ્ધતિ

ઓનલાઈન

પસંદગી પ્રક્રિયા

ટાયર 1 (લાયકાત)

ટાયર 2

સત્તાવાર વેબસાઇટ

ssc.gov.in

સ્ટાફ સિલેક્શન કમિશનર ભરતી 2024 માટે પગાર

એસએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ પગાર રાખવામાં આવેલ છે જેમાં ગ્રુપ એ પોસ્ટ માટે શરૂઆતનો પગાર 56000 થી 1,77,000 મહિને આપવામાં આવશે અને ગ્રુપ માટે પણ અલગ પગાર કે જેમાં 35,000 થી 1,12000 રૂપિયા આપવામાં આવશે અને ગ્રુપ c માટે પણ અલગ પગાર રાખવામાં આવેલ છે જેમાં 25,000 થી 81,000 પગાર આપવામાં આવશે જે તમે પણ આ ભરતીમાં લાભ લઇ અને સારો પગાર મેળવી શકો છો

ખાણદાણ સહાય યોજના 2024 પશુ પાલન માટે માટે 50 કિલો ખાણદાણ મળશે.

SSC CGL 2024 પરીક્ષાની તારીખ

SSC CGL 2024 પરીક્ષાની તારીખ

ઘટનાઓ

મહત્વપૂર્ણ તારીખો

સૂચના પ્રકાશન તારીખ

24 જૂન 2024

નોંધણી તારીખો

24 જૂન 2024

SSC CGL ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ

24 જુલાઈ 2024

અરજી ફી ભરવાની છેલ્લી તારીખ

25 જુલાઈ 2024

SSC CGL ટાયર 1 પરીક્ષાની તારીખો

સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024

સ્ટાફ સિલેક્શન કમિશન પરીક્ષા માટે પાત્રતા જાણો

જો તમે પણ સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માં ફોર્મ ભરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે શૈક્ષણિક લાયકાત જાણવી જોઈએ જેમાં ફોર્મ ભરવા ઈચ્છે છે તેમને કોઇપણ યુનિવર્સિટી કોલેજના ડિગ્રી કરેલ હોવું જોઈએ અને કેટલીક અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાકાત પણ અલગ રાખવામાં આવેલ છે અને ઉમેદવારને ઓછી કરવા માટે ઉંમર વર્ષ 18 થી 32 વર્ષ વચ્ચે હોવી જોઈએ

SSC CGL ખાલી જગ્યા 2023 SSC CGL 2024

ઉપરના કોષ્ટકમાં જણાવ્યા મુજબ, પંચે વર્ષ 2023માં 8415 ખાલી જગ્યાઓની જાહેરાત કરી હતી. તેમાંથી 3829 UR કેટેગરી માટે, 1273 SC માટે, 618 ST માટે, 1900 OBC માટે, અને 795 EWS માટે બહાર પાડવામાં આવી હતી.

SSC CGL 2022 કુલ ખાલી જગ્યા SSC CGL 2024

છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ખાલી જગ્યાઓ નાણાકીય વર્ષ 2022 માં બહાર પાડવામાં આવી હતી. કુલ 37,409 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી. તેમાંથી, 15982 જનરલ કેટેગરી માટે, 5776 એસસી માટે, 2995 એસટી માટે, 8719 ઓબીસી માટે અને 3937 EWS માટે આરક્ષિત હતા.

SSC CGL 2024 અરજી ફોર્મની સીધી લિંક

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને 17727 ખાલી જગ્યાઓ માટે SSC CGL 2024 ભરતી જાહેર ; પરીક્ષાની તારીખ, ઓનલાઈન ફોર્મ, પગાર જાણો અહીં થી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts