Gargi Purushkar 2024: તમામ દીકરીઓને મળશે રૂ. 8000ની નાણાકીય સહાયતા અહીંયા કરો અરજી
| |

Gargi Purushkar 2024: તમામ દીકરીઓને મળશે રૂ. 8000ની નાણાકીય સહાયતા અહીંયા કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gargi Purushkar 2024: તમામ દીકરીઓને મળશે રૂ. 8000ની નાણાકીય સહાયતા અહીંયા કરો અરજી : આ અર્તીક્લમાં આપણે Gargi Purushkar 2024: તમામ દીકરીઓને મળશે રૂ. 8000ની નાણાકીય સહાયતા અહીંયા કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gargi Purushkar 2024: કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓને તેમજ મહિલાઓને લાભ પહોંચાડવા માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે તેમાની એક યોજના છે ગાર્ગી પુરસ્કાર યોજના આ યોજનાના માધ્યમથી દીકરીઓને શિક્ષણ ક્ષેત્રમાં વધુ પ્રેરિત કરવા માટે આર્થિક સહાયતા આપવામાં આવે છે આ યોજના માધ્યમથી ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલી તમામ દીકરીઓને નાણાકીય સહાયતા આપવામાં આવે છે આજના આર્ટીકલમાં મેં તમને Gargi Purushkar 2024 વિશે મહત્વપૂર્ણ માહિતી જણાવીશું આ સિવાય આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અરજી કરવાની પ્રક્રિયા તેમજ યોજના સાથે જોડાયેલી તમામ વિગતો આપીશું

ગાર્ગી પુરસ્કાર 2024 વિશે મહત્વની માહિતી: Gargi Purushkar 2024 details in Gujarati 

આર્થિક રૂપથી નબળા પરિવારની દીકરીઓને નાણાકીય સહાયતા આપવામાં આવે છે આ યોજનાના માધ્યમથી ધોરણ 10 અને 12 પાસ કરેલું તમામ દીકરીઓને ₹3,000 સુધીની આર્થિક સહાયતા મળે છે આ સિવાય અમે તમને અન્ય નાણાકીય સહાયતા વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું વધુમાં આ યોજના વિશે જણાવી દઈએ તો આ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરી શકો છો ધોરણ 10 પાસ અથવા 12 પાસ કર્યા બાદ 75 માર્ચ મેળવ્યા હોય તેવી દીકરીઓને આ યોજનાનો લાભ મળે છે ધોરણ 10 પાસ દીકરીઓને આ યોજના દ્વારા 3000 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે આ સિવાય ધોરણ 12 પાસ દીકરીઓને 5,000 ની આર્થિક સહાયતા આપવામાં આવે છે નીચે અમે તમને અરજી અંગે મહત્વની માહિતી આપી છે

NEET Cutt off 2024: મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે કેટેગરી પ્રમાણે Expected cut off, સંપૂર્ણ માહિતી જાણો

ધોરણ 10 અને 12ની  વિદ્યાર્થીનીઓને મળશે 8000 રૂપિયાની સહાય

 1. આપ સૌને જણાવી દઈએ ઘરગી પુરસ્કાર યોજના માધ્યમથી વંચિત રહી ગયેલી એટલે કે આર્થિક રૂપથી નબળા પરિવારની દીકરીઓ જેવો પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે
 2. પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ અભ્યાસથી વંચિત રહી જાય છે આવા પરિવારની દીકરીઓને ધોરણ 10 માં માં 3000 રૂપિયાની સહાય અને ધોરણ 12 મુ પાસ થતાં 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે કુલ 8000 રૂપિયાની આર્થિક સહાયતા આપવામાં આવે છે 
 3. તમામ દીકરીઓ ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે આપ સૌને જણાવી દઈએ તો આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાને જાણવી ખૂબ જ જરૂરી છે નીચે અમે તમને તમામ વિગતો આપી છે અરજી માટેના અગત્યના ડોક્યુમેન્ટો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિસ્તારથી જણાવ્યું છે 

ગાર્ગી પુરસ્કાર યોજના દ્વારા આપવામાં આવતા લાભની વિગતો: Gargi Purushkar 2024

 • આ યોજના વિશે લાભની વાત કરીએ તો ગાર્ગીય એવોર્ડ યોજના 2024 હેઠળ તમામ વિદ્યાર્થીનીઓને જેવો ધોરણ 10માં 75% માર્ચ મેળવ્યા છે તેમને આ યોજના દ્વારા કુલ 3000 રૂપિયાની સહાયતા આપવામાં આવે છે 
 • વધુમાં જણાવી દઈએ તો ધોરણ 12 પાસ વિદ્યાર્થીની જેમણે ધોરણ 12 માં માં 75% થી પણ વધુ માર્ક્સ મેળવ્યા હશે તેમને 5000 રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે 
 • વધુમાં આ યોજના વિશે જણાવી દઈએ તો આજના અભ્યાસક્રમ ખૂબ જ મોંઘો થયો છે પરંતુ આ પુરસ્કારના માધ્યમથી તમામ વિદ્યાર્થીને પ્રેરિત કરવામાં આવે છે તેઓ શિક્ષણ ક્ષેત્રમાં વધુ સારું એવું પ્રદર્શન કરે તેના માટે તેમને પ્રોત્સાહિત હેતુ નાણાકીય પુરસ્કાર આપવામાં આવે છે

ગાર્ગી પુરસ્કાર યોજનામાં અરજી કરવા અંગે મહત્વના ડોક્યુમેન્ટ: Important Documents to Apply for Gargi Award Scheme

 • આધાર કાર્ડ
 • નિવાસ પ્રમાણપત્ર
 • મોબાઇલ નંબર
 • આવક પ્રમાણપત્ર
 • શાળા દ્વારા પ્રમાણિત લેખિત દસ્તાવેજ
 • પાસપોર્ટ સાઇઝનો ફોટો
 • બેંક ખાતાની વિગતો
 • રહેઠાણનું પ્રમાણપત્ર
 • 10મા કે 12મા ધોરણની માર્કશીટ

ગાર્ગી પુરસ્કાર યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા: Application Process for Gargi Award Scheme

અરજી કરવાની પ્રક્રિયા ખુબ જ સરળ છે સૌથી પહેલા તમારે Google પર ગાર્ગી પુરસ્કાર યોજના 2024 સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે ઓફિસિયલ વેબસાઇટ ખુલી જશે ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ પર તમને Apply નામનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ અરજી ફોર્મ ખૂલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાનો રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે સરળતાથી તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો અને અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો વધુ વિગતો તમને ઓફિસિયલ વેબસાઈટ ઉપર સરળતાથી મળી જશેસમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gargi Purushkar 2024: તમામ દીકરીઓને મળશે રૂ. 8000ની નાણાકીય સહાયતા અહીંયા કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts