GCERT Textbook 2023, ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF ફ્રી માં ડાઉનલોડ કરો, અહીંથી
| |

GCERT Textbook 2024, ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF ફ્રી માં ડાઉનલોડ કરો, અહીંથી

google news
4/5 - (21 votes)

GCERT Textbook 2023 : ગુજરાત ધોરણ 1 થી 12 પાઠ્ય પુસ્તક | ધોરણ 1 થી 12 ની નવી પાઠયપુસ્તક ગુજરાતમાં શિક્ષણના ધોરણોને વધારવાના પ્રયાસરૂપે, રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2023-24 ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ પાઠ્યપુસ્તકે ગુજરાત ઓનલાઈન પાઠ્યપુસ્તક ઇન્ડેન્ટ સિસ્ટમ પર ઓનલાઈન પાઠ્યપુસ્તકો બહાર પાડી છે.

જે તમે http://gujarat-education.gov.in/TextBook/textbook/index.htm પર સત્તાવાર વેબસાઇટ પરથી પાઠયપુસ્તક PDF ડાઉનલોડ કરી શકે છે. ધોરણ 1 થી ધોરણ 12 માટે વિષય મુજબ પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ 2023.

GCERT Textbook 2024, ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF ફ્રી માં ડાઉનલોડ કરો, અહીંથી

ગુજરાત ધોરણ 1 થી 12 પાઠયપુસ્તક (GCERT Textbook 2023)

બહાર પાડનાર વિભાગનું નામશિક્ષણ વિભાગ, ગુજરાત
આ પોસ્ટનું નામGCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકો
ધોરણધોરણ 1 થી 12
પોસ્ટ પ્રકારધોરણ 1 થી 12 ના પુસ્તકો ડાઉનલોડ કરો
ઓફિસીયલ વેબસાઇટgujarat-education.gov.in

ધોરણ 1 થી 12 પાઠયપુસ્તકો નુ પ્રકાશન ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા કરવામા આવે છે. જેમા સરકારી શાળાઓમા વિદ્યાર્થીઓને ફ્રી મા Textbook આપવામા આવે છે. જ્યારે ખાનગી શાળાના વિદ્યાર્થીઓને આ Textbook બજારમાથી વેચાતી લેવાની હોય છે.

આ પોસ્ટમા ધોરણ 1 થી 12 ની Textbook આપેલી છે. જે તમે ફ્રી મા PDF ડાઉનલોડ કરી શકસો. અને વેકેશનથી જ અભ્યાસ શરૂ કરી શકસો. ઘણા વિદ્યાર્થીઓને તેના આગળના ધોરણમા કયા કયા પાઠ આવશે ભણવાના તે જોવાની ઉત્સુકતા હોય છે.

ગુજરાત બોર્ડના પુસ્તકો PDF ડાઉનલોડ 2023

ગુજરાતમાં ધોરણ 1 થી 12 (STD 1 to STD 12) માટે ગુજરાત બોર્ડ ઉપરાંત ગણિત વિજ્ઞાન જેવા વિષયો માટે NCERT based પણ ઘણા પાઠયપુસ્તકોનો અભ્યાસક્ર્મ ચાલુ છે. આ પોસ્ટમા નવા અપડેટ થયેલ NCERT 2023 ની Textbook પણ ઉમેરેલ છે.

ધોરણ 1 થી 10 પુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આપેલા છે. ધોરણ 11 અને 12 વિજ્ઞાનપ્રવાહ , આર્ટ્સ અને કોમર્સ પ્રવાહની બુક્સ પણ તેમની ઉપલબ્ધ છે.GCERT પાઠ્યપુસ્તક 2023 ડાઉનલોડ લિંક.

ધોરણ 1 થી 12 માટે GCERT પાઠ્ય પુસ્તકો ઑનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • પગલું 1: GCERT ની અધિકૃત વેબસાઇટ http://gujarat-education.gov.in/ ની મુલાકાત લો
  • પગલું 2: ઑનલાઇન પાઠ્યપુસ્તક Textbooksની લિંક ખોલો.
  • પગલું 3: આપેલ લિંકમાંથી વર્ગ 1 થી 12 પસંદ કરો.
  • પગલું 4: વિષયનું નામ પસંદ કરો અને પુસ્તક PDF ડાઉનલોડ કરો

ધોરણ 1 થી 12 ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની Textbook ડાઉનલોડ કરવાની લીંક નીચે આપેલી છે.

GCERT પાઠ્યપુસ્તક 2023 ગુજરાતી માધ્યમ ડાઉનલોડ કરો

ધોરણડાઉનલોડ લીંક
ધોરણ 1 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 2 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 3 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 4 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 5 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 6 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 7 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 8 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 9 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 10 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 11 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો
ધોરણ 12 પાઠયપુસ્તક pdf Downloadઅહિં ક્લીક કરો

GCERT પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ ડાઉનલોડ કરો

ધોરણડાઉનલોડ લીંક
ધોરણ 1 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 2 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 3 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 4 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 5 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 6 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 7 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 8 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 9 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 10 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 11 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો
ધોરણ 12 પાઠ્યપુસ્તક અંગ્રેજી માધ્યમ pdfઅહિં ક્લીક કરો

ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકો ડાઉનલોડ કરવાની આ લીંક તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરો. જેથી વિદ્યાર્થીઓ વેકેશનમા જ અભ્યાસ શરૂ કરી શકે.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  ધોરણ 1 થી 12 ના પાઠયપુસ્તકો ડાઉનલોડ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts