વૈશ્વિક ખેલ મહોત્સવ 2024, વિશ્વ ઉમિયા ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, Global Sports Festival 2024, Vishwa Umiya Dham, Vishwa Umiya Dham Sports Festival 2024
| |

Global Sports Festival 2024, વૈશ્વિક ખેલ મહોત્સવ 2024, વિશ્વ ઉમિયા ધામ & ફાઉન્ડેશન દ્વારા આયોજિત

google news
5/5 - (1 vote)

વૈશ્વિક ખેલ મહોત્સવ 2024, વિશ્વ ઉમિયા ધામ & ફાઉન્ડેશન : Global Sports Festival 2024, Vishwa Umiya Dham & Foundation ; વિશ્વ ઉમિયા ધામ દ્વારા આયોજિત વૈશ્વિક ખેલ મહોત્સવ (ફેબ્રુઆરી ૨૦૨૪) માં દરેક જ્ઞાતિ ના ભાઈઓ – બેહનો પોતે અને પોતાની ટીમ સાથે જોડાઈ રૂપિયા 1.5 કરોડ સુધી ના ઇનામો જીતવાની તક મેળવશે.

વૈશ્વિક ખેલ મહોત્સવ 2024, વિશ્વ ઉમિયા ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, Global Sports Festival 2024, Vishwa Umiya Dham, Vishwa Umiya Dham Sports Festival 2024

આ આર્ટીકલમાં આપણે  વૈશ્વિક ખેલ મહોત્સવ 2024 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Global Sports Festival 2024, વૈશ્વિક ખેલ મહોત્સવ 2024, વિશ્વ ઉમિયા ધામ & ફાઉન્ડેશન દ્વારા આયોજિત

વૈશ્વિક ખેલ મહોત્સવ 2024 Global Sports Festival 2024, Vishwa Umiya Dham & Foundation

ફેબ્રુઆરી ૨૦૨૪ મા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – યુવા સંગઠન દ્વારા, સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત ના સહયોગ થી વૈશ્વિક ખેલ મહોત્સવ નું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. જેમાં 1 લાખ થી વધુ રમતવીરો દુનિયા ભરમાથી ભાગ લેશે. તો તમે પણ તમારી ટીમ સાથે અને પોતે હમણા જ રજીસ્ટ્રેશન કરો અને 1.5 કરોડ સુધી ના ઇનામો જીતવા ની તક મેળવો. રજીસ્ટ્રેશન ની શરૂઆત થઇ ગઇ છે. મર્યાદિત ટીમો જ દરેક રમત માં ભાગ લઈ શકશે.

વૈશ્વિક ખેલ મહોત્સવ 2024 હાઈલાઈટ્સ

  • વિશ્વ ઉમિયા ધામ દ્વારા આયોજિત વૈશ્વિક ખેલ મહોત્સવ ૨૦૨૪
  • ગુજરાત ની સાથે 6 થી વધારે રાજ્યો 4થી વધારે દેશ માંથી ખેલાડીઓ ભાગ લેશે
  • સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સહયોગ કરી રહી છે
  • દરેક જ્ઞાતિ માંથી અંદાજે 1 લાખ ખેલાડીઓ ભાગ લેશે
  • દરેક ખેલાડીઓ ને જિલ્લા કે ઝોન માં સ્પર્ધા માં ભાગ લઇ વિજેતા ટીમ અમદાવાદ -ગાંધીનગર ભાગ લેશે
  • સરકારી આયોજન ને બાદ કરીયે તો કોઈ સામાજિક સંસ્થા દ્વારા સૌથી મોટું આયોજન હશે
  • 11 થી વધારે રમતો નું આયોજન (ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ તથા અન્ય )
  • ખેલ મહોત્સવ ના અંતે સારા ખેલાડી પસંદ કરી સંસ્થા દ્વારા ટ્રેનિંગ આપી પ્રતિભા મુજબ ખેલાડી ને યોગ્ય પ્લેટફોર્મ સંસ્થા દ્વારા પૂરું પાડી 2036 ના ઓલોમ્પિક માં ગુજરાત ના વધારે ખેલાડીઓ ભાગ લે તેના માટે સંસ્થા પ્રયાસ કરશે .

સંપર્ક સૂત્ર : વૈશ્વિક ખેલ મહોત્સવ 2024

વધુ માહિતી માટે ફોન કરો + ૯૧ ૮૭૮૦૨ ૭૧૪૯૧

કુલ કેટલી રમતો : વૈશ્વિક ખેલ મહોત્સવ 2024

વૈશ્વિક ખેલ મહોત્સવ 2024

ઉપયોગી લીનક્સ

જનરલ નિયમો અને શરતોઅહી ક્લિક કરો
ઓનલાઈન નોંધણી કરોઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  વૈશ્વિક ખેલ મહોત્સવ 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts