Gold Price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા વિસ્તારમા સોનાનો ભાવ 
| |

Gold Price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા વિસ્તારમા સોનાનો ભાવ 

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gold Price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા વિસ્તારમા સોનાનો ભાવ  : આ અર્તીક્લમાં આપણે Gold Price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા વિસ્તારમા સોનાનો ભાવ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gold price today: નમસ્કાર મિત્રો, પાછળના સાત દિવસમાં સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે સોનુ ખરીદનાર વ્યક્તિઓ માટે એક સારી તક છે. કારણકે થોડા સમય પહેલા સોનાના ભાવમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે અને તેઓ આસમાન સુધી પહોંચી ગયા હતા પરંતુ હવે અચાનક જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જો તમે અત્યારે સોનુ ખરીદવાનું વિચારી રહ્યો છે તો અત્યારે તેની સારી તક છે. સોનાનો ભાવ આના પહેલા આટલો ઓછો થયો નથી જેના માટે એક મોકાનો અવસર છે. અહીં તમે સોનું ખરીદો પરંતુ તેને કવિતા પહેલા તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. જેના વિશે આજના આ લેખમાં અમે તમને જણાવીશું.

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા 

મુખ્યત્વે સોનુ 22 કેરેટમાં વેચવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. અને 24 કેરેટ પણ હોય છે તેનાથી વધારે ઊંચો સોનું હોતું નથી જેમ જેમ કેરેટ ઊંચું હોય છે તેમ તેમ તેની શોધતા પણ વધતી જાય છે. તમને જણાવી દઈએ કે 24 કેરેટ સોનું 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરેટ સોનું એ 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 9 ટકા અન્ય ધાતુઓ જેમકે તાંબુ ચાંદી જસત વગેરે પણ ભેળવવામાં આવે છે. જોકે 24 કેરેટ સોનું જોરદાર હોય છે પરંતુ તેને આભૂષણ તરીકે ઉપયોગ કરી શકાતો નથી. જેના કારણે દુકાનદાર વ્યક્તિઓ 22 કેરેટ સોનાનો સૌથી વધારે વેપાર કરે છે. અને લોકો તને સૌથી વધારે ખરીદે છે.

22 carat gold price today and yesterday

ગ્રામઆજનો ભાવગઈકાલનો ભાવ
1 ગ્રામ રૂપિયા 6,845રૂપિયા 6,825
8 ગ્રામરૂપિયા 54,760રૂપિયા 54,600
10 ગ્રામરૂપિયા 68,450રૂપિયા 68,250

Read More- Gujarat Tar fencing Yojana 2024: ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024, ખેતરની ફરતે તારની વાડ કરવા માટે ખેડૂતોને મળશે સહાય

24 Carat gold price today and yesterday

ગ્રામઆજનો ભાવગઈકાલ નો ભાવ
1 ગ્રામરૂપિયા 7,187રૂપિયા 7,166
8 ગ્રામરૂપિયા 37,495રૂપિયા 57,328
10 ગ્રામરૂપિયા 71,870રૂપિયા 71, 660

ગુજરાતના મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ 

  • અમદાવાદ- રૂપિયા 70, 96
  • મહેસાણા-રૂપિયા 72,270
  • વડોદરા- રૂપિયા 70,930
  • રાજકોટ- રૂપિયા 72,270
  • સુરત- રૂપિયા 70,880
  • ગાંધીનગર- રૂપિયા 70,650

આ રીતે ચેક કરો અસલી સોનું 

આજના સમયમાં ટેકનોલોજી વધી રહી છે જેના કારણે એકદમ સરળતાથી સોનાની ઓળખ કરી શકાય છે. પહેલા ના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ સોનું પારખી શકતા નથી જેના કારણે આજના સમયમાં પણ તેઓ જ્યારે સોનું ખરીદવા જાય છે ત્યારે પોતાના સાથે એક વ્યક્તિને લઈ જાય છે જે સોનું પારખવામાં હોશિયાર હોય. પરંતુ તમારે હવે સોનુ ખરીદવા જતી વખતે તેમ કરવાની જરૂર નથી.

હવે તમે પોતાના મોબાઈલ ફોન દ્વારા જ સરળતાથી સોનાની ઓળખ કરી શકો છો. કારણકે હવે સોના પર એક કોડ આવે છે. જેનું નામ BIS CODE છે. જેના દ્વારા તમે સોનાની પારખ કરી શકો છો. જેના માટે ફક્ત તમારે પોતાના સ્માર્ટ ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આ એપ્લિકેશનનું નામ BIS કેયર એપ્લિકેશન છે. આ એપ્લિકેશનને ઓપન કરો અને પછી સોના પર જે કોડ આપેલો છે તેને દાખલ કરો. હવે તમારી સામે સોનાની ઓળખ આવી જશે. આ સોનુ અસલી છે કે નકલી કઈ વસ્તુનું બનેલું છે કેટલા કેરેટનું છે તે વસ્તુનું નામ શું છે તેની માહિતી તમને મળી જશે.

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gold Price today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો તમારા વિસ્તારમા સોનાનો ભાવ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts