Gold Silver Price today: સોનુ ખરીદવાનું ખરીદવાનો શાનદાર મોકો, અચાનક સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ
| |

Gold Silver Price today: સોનુ ખરીદવાનું ખરીદવાનો શાનદાર મોકો, અચાનક સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gold Silver Price today: સોનુ ખરીદવાનું ખરીદવાનો શાનદાર મોકો, અચાનક સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ : આ અર્તીક્લમાં આપણે Gold Silver Price today: સોનુ ખરીદવાનું ખરીદવાનો શાનદાર મોકો, અચાનક સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gold Silver Price today: છેલ્લા કેટલાય સમયથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહ્યો છે ત્યારે આજે અચાનક સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. તમામ સામાન્ય નાગરિકો માટે જેવો સોના ખરીદવાનો પ્લાન બન્યા હોય રહ્યા છે તેમના માટે હવે સારા સમાચાર છે અને ફટાફટ સોનુ ખરીદી શકો છો 

એક જ સમયે સોનાનો ભાવ 74 હજાર અને પાર પહોંચી ગયો હતો પરંતુ હાલમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો સોનાને ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે આ સિવાય જેવો સોનાની ખરીદી કરવા પ્લાન બનાવી રહ્યા છે તેમના માટે પણ સારા સમાચાર છે ચલો તમને સોનાના લેટેસ્ટ ભાવ અંગે મહત્વની માહિતી આપીએ

રાજકોટ અમદાવાદ સોના ચાંદીના ભાવ : Rajkot Ahmedabad Gold Silver Price

હાલના સોના ચાંદીના ભાવની સૌથી પહેલા રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં સોનાના ભાવ 71,000 નોંધાયો હતો જ્યારે ચાંદીના ભાવમાં 89770 રૂપિયા જેવો ભાવ નોંધાયો હતો. વધુમાં જણાવી દઈએ તો છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી હતી ત્યારે આજે અચાનક સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. 

રાજકોટ બાદ હવે અમદાવાદ શહેરની વાત કરીએ તો રાજકોટમાં જે સોનાનો ભાવ નોંધાયો છે તે જ ભાવ હવે અમદાવાદમાં પણ નોંધાયો છે અમદાવાદમાં સોનાનો ભાવ 71,670 નોંધાયો હતો ત્યારે ચાંદીનો ભાવ 89,770 ને આસપાસ પહોંચ્યો હતો

આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારના કારણે ભારતીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે ત્યારે હાલમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો જેથી સામાન્ય નાગરિકો માટે હવે સોની ખરીદવું ખૂબ જ સસ્તું બન્યું છે અને જે પણ સોનું ખરીદવા રસ ધરાવે છે આપ સૌ જાણો છો કે હાલમાં લગ્નની સિઝન પણ ચાલી રહી છે આવા સંજોગોમાં સામાન્ય માણસ માટે સોનું ખરીદવાનો સારો એવો અવસર છે 

સોનાના આભૂષણોની પરખ અંગેની માહિતી : Gold Silver Price today

આપ સૌ જાણો છો કે સોનાના ભાવ કેરેટના આધારે નક્કી કરવામાં આવતા હોય છે ત્યારે સોનાના આભૂષણોની પરખ કરવા માટે ખાસ નંબર લખ્યા હોય છે 24 કેરેટ સોનાના દાગીના પર 999 લખ્યું હોય છે જ્યારે 23 કેરેટ સોનાના આભૂષણો પર 958 22 કેરેટ પર 916 21 કેરેટ સોનાના આભૂષણ ઉપર 875 અને 18 કેરેટ સોના પર 750 લખ્યું હોય છે આમ 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરેટ સોના 91% સુધી હોય છે આ સિવાય તમામ સોનાના આભૂષણોમાં ક્યાંક ને ક્યાંક અમુક ધાતુઓનો સમાવેશ કરવામાં આવે છે આ સાથે જ તમે સોનાની શુદ્ધતા ચકાસણી કરવા માટે ‘BIS Care app’ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો આ એપ્લિકેશનના મારફતે તમે સોનાની સુવિધા ચકાસણી કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gold Silver Price today: સોનુ ખરીદવાનું ખરીદવાનો શાનદાર મોકો, અચાનક સોના ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts