Government Employees: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, આદેશ જારી, CGHS લાભાર્થીઓને આ આદેશથી ફાયદો થશે  
| |

Government Employees: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, આદેશ જારી, CGHS લાભાર્થીઓને આ આદેશથી ફાયદો થશે  

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Government Employees: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, આદેશ જારી, CGHS લાભાર્થીઓને આ આદેશથી ફાયદો થશે   : આ અર્તીક્લમાં આપણે Government Employees: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, આદેશ જારી, CGHS લાભાર્થીઓને આ આદેશથી ફાયદો થશે   વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Government Employees: નમસ્કાર મિત્રો, સેન્ટ્રલ પેરામિલેટરી ફોર્સ ના 11 લાખ તેમજ તેમના કુટુંબ માટે એક સારા સમાચાર છે. જે કોઈપણ કર્મચારી પાસે CGHS ID કાર્ડ છે તો તેમને એક ખાસ પરિસ્થિતિમાં પરિવારના સભ્યોને સીજીએચએસ હેઠળ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળશે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું. 

સૈનિકના પરિવારને પણ મળશે લાભ 

કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવી છે કે જો કર્મચારી એટલે કે સૈનિક પોતે એવી જગ્યાએ નોકરી કરતો હોય એટલે કે તેની પોસ્ટ હોય જ્યાં cghs ની સુવિધા નથી પરંતુ તેના પરિવારના સભ્યો જે સ્થળ પર રહે છે તે જગ્યાએ સી જી એચ એસ ની સુવિધા છે તો તેવા સૈનિકો ને પોતાના પરિવાર CGHS હેઠળ સ્વાસ્થ્ય સેવાઓનો લાભ લઇ શકે છે.

સરકારે CGHS ને ABHA સાથે લીંક કરવાનો આપ્યો આદેશ 

પાછળના દિવસોમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સૈનિકની CGHS આઈડી ને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય એકાઉન્ટ એટલે કે આભાર સાથે લીંક કરવા માટે આદેશ આપ્યો છે. અને તેથી સીજી એચએસ લાભાર્થીઓએ આભાર કાર્ડ સાથે પોતાની આઈડી લીંક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દીધેલી છે અને તેની વચ્ચે કેન્દ્ર સરકારે ABHA NUMBER/ID બનાવવા માટેની સમય મર્યાદા નક્કી કરી છે.

Read More- Side Business Idea: નોકરી સાથે કરી શકો છો આ કાર્યો, અહીં જુઓ જુદા જુદા કમાણી કરનાર સાહેબ બિઝનેસ

ABHA NUMBER/ID બનાવવાની સમય મર્યાદામાં થયો બદલાવો 

CGHS ID ને ABHA NUMBER/ID સાથે લીંક કરવા માટે જે સમય આપવામાં આવ્યો હતો તેમાં બદલાવ કરવામાં આવે છે અને તે હવે સમય વધારીને 30 જૂન 2020 સુધી આવનારા ત્રણ મહિના એટલે કે 90 દિવસ સુધી લંબાવવામાં આવે છે. એટલે કે હવે 

ABHA NUMBER/ID બનાવવાનો સમય સપ્ટેમ્બર મહિના સુધીનો છે અને તેની સાથે હવે CGHS ID ને ABHA NUMBER/ID લિંક કરવા માટેનો સમય પણ વધારે દેવામાં આવે છે જેના માટે હવે સરકાર દ્વારા 120 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો છે એટલે કે ઓક્ટોબર મહિના સુધી તમે પોતાની CGHS ID ને ABHA NUMBER/ID લિંક કરાવી શકો છો. 

લિંક કરવા પહેલાં આપ્યો હતો ૩૦ દિવસનો સમય 

પહેલા સરકાર દ્વારા CGHS ID ને ABHA NUMBER/ID લિંક કરવા માટે લાભાર્થીઓને 30 દિવસ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ આટલો ઓછો સમય મળવાના કારણે તેઓએ વિરોધ ઉઠાવ્યો હતો. તેના પછી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને 15 એપ્રિલ 2024 સરકાર દ્વારા એક નવું સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું જેમાં ABHA NUMBER/ID બનાવવા માટેની સમય મર્યાદા વધારવામાં આવી હતી અને તેની સાથે CGHS આઈડી ને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય એકાઉન્ટ સાથે લિંક કરવાની સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો હતો.

ફક્ત આ પરિસ્થિતિમાં મળશે લાભ 

કેન્દ્ર સરકાર હેઠળ આવનાર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તેના માટે 29 એપ્રિલ 2024 ના રોજ એક સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં જણાવેલા મુજબ જ્યારે કોઈ સૈનિક જે સીજીએચએસ લાભાર્થી છે એવા સ્થાન પર પોસ્ટેડ છે જ્યાં CGHS સુવિધા ઉપલબ્ધ નથી પરંતુ તે સૈનિક નું પરિવાર એવા સ્થાન પર છે જ્યાં CGHS ની સુવિધા છે તો તેવી પરિસ્થિતિમાં તે સુવિધા તેમના પરિવારને મળશે

Read More- પેન્શન ધારકો માટે ખુશખબર, 2016 પહેલા આ કર્મચારીઓનું પેન્શન વધશે, પેન્શનમાં સુધારાનો આદેશ જારી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Government Employees: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ, આદેશ જારી, CGHS લાભાર્થીઓને આ આદેશથી ફાયદો થશે   જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts