Govind Guru University Gujarat Bharti: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક પદો પર ભરતીની જાહેરાત 
| |

Govind Guru University Gujarat Bharti: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક પદો પર ભરતીની જાહેરાત 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Govind Guru University Gujarat Bharti: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક પદો પર ભરતીની જાહેરાત  : આ અર્તીક્લમાં આપણે Govind Guru University Gujarat Bharti: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક પદો પર ભરતીની જાહેરાત  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Govind Guru University Gujarat Bharti: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યની શિક્ષણ સંસ્થા ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી 13 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવેલી છે. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 27 મે 2024 રાખવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું. 

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં પદોનું નામ અને તેના મુજબ જગ્યા નીચે મુજબ છે. 

  • કો-ઓર્ડીનેટર -01
  • આસિસ્ટન્ટ પ્રોફેશર-09
  • ગ્રંથપાલ. -01
  • એકાઉન્ટન્ટ -01
  • ક્લાર્ક             -01
  • પટાવાળા             -02
  • સફાઈ કામદાર -02
  • સિક્યોરિટી ગાર્ડ -03
  • કોમ્પ્યુટર ઓપરેટર –

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે જે નીચે મુજબ છે. 

  • કો-ઓર્ડીનેટર.         – એમ.એ
  • આસિસ્ટન્ટ પ્રોફેશર   -એમ.એ
  • ગ્રંથપાલ               -એમ. લાઇબ્રરી અથવા અન્ય
  • એકાઉન્ટન્ટ   – બી.કોમ
  • ક્લાર્ક               -સ્નાતક
  • પટાવાળા ધોરણ      -12 પાસ
  • સફાઈ કામદાર   -ધોરણ -08 પાસ
  • સિક્યોરિટી ગાર્ડ   -ધોરણ -12 પાસ
  • કોમ્પ્યુટર ઓપરેટર.   -સ્નાતક

Read More- UPSC CDS Recruitment: યુપીએસસી દ્વારા 459 પદો માટે ભરતીની જાહેરાત, અહી કરો અરજી 

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માગતા તમામ ઉમેદવારોને જણાવ્યું કે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તમામ વર્ગના ઉમેદવારો એકદમ મફતમાં અરજી કરી શકે છે. 

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી છે તેમની પસંદગી માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા મેરેજ ના આધારે તેમની પસંદગી થશે. અથવા તો જો યુનિવર્સિટી ઈચ્છે તો પરીક્ષાનું પણ આયોજન કરી શકે છે. 

યુનિવર્સિટી દ્વારા જે ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે તેમાં ઉમેદવાર ની પસંદગી બાદ કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવેલી નથી. 

ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ભરતી અરજી પ્રક્રિયા

  • આ ભરતીમા તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે.
  • નીચે જે સરનામું આપેલું છે તે સ્થાને તમારે જરુરી દસ્તાવેજ લઇને હાજર રહેવાનું છે.
  • અહિ ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

સરનામું – શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવાનું સરનામું – મેનેજીંગ ટ્રસ્ટી, એકલવ્ય કોલેજ (સ્વનિર્ભર), કલારાણી રંગલી ચોકડી, તા- જેતપુર પાવી, જિલ્લો- છોટાઉદેપુર, પિન – 391135 છે.

Apply Online – Apply Now 

Notificaiton- click Here

Read More- Bank Recruitment 2024: બેંકમાં એપ્રેન્ટરશીપના પદો માટે ભરતીની જાહેરાત, અહિ કરો અરજી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Govind Guru University Gujarat Bharti: ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક પદો પર ભરતીની જાહેરાત  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts