સરકારે 50 લાખની લોન જોઈ છે અને 35 ટકા માફ થશે, આ રીતે કરો અરજી
| |

સરકારે 50 લાખની લોન જોઈ છે અને 35 ટકા માફ થશે, આ રીતે કરો અરજી

માહિતી ગમી હોય તો વોટ કરો post

સરકારે 50 લાખની લોન જોઈ છે અને 35 ટકા માફ થશે, આ રીતે કરો અરજી : આ અર્તીક્લમાં આપણે સરકારે 50 લાખની લોન જોઈ છે અને 35 ટકા માફ થશે, આ રીતે કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


પ્રિય મિત્રો આજના આર્ટીકલ માં ધંધા માટે રૂપિયા 50 લાખ સુધીની લોન મેળવવા માટે ચર્ચા કરીશું. વ્યવસાય કરવા માટે લોકો પાસે પૂરતા પૈસા હોતા નથી તે ધંધો કરી શકતા નથી પણ હવે સરકાર ધંધો કરવા માટે રૂપિયા 50 લાખ સુધીની લોન આપી રહી છે અને તેમાં 35% સરકાર સબસીડી આપશે જે યોજના નું નામ PMEGP છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલુ કરવામાં આવેલ પ્રધાનમંત્રી રોજગાર કાર્યક્રમ કરવા માટે દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જે વ્યક્તિ તેમના ખુદનો ધંધો કરવા માંગે છે અને તેમની પાસે પૈસા નથી તો સરકાર આપશે પૈસા અને તેમને ધંધો કરી અને સારી કમાણી કરવાની રહેશે કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કેવી રીતે કરવી કેટલી લોન મળશે તેની સંપૂર્ણ વિગત અમે નીચે આપેલ છે

અચાનક પૈસાની જરૂર પડે તો આધાર કાર્ડ 50000 મળશે જાણો લોન કેવી રીતે લેવી

PMEGP લોન pmegp loan documents

નાના અને મોટા ધંધા કરવા માટે સરકાર દ્વારા લોન આપવામાં આવતી હોય છે જેનું નામ છે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે અને જે વ્યક્તિ અરજી કરવા માંગે છે તે જ સંપૂર્ણ માહિતી જાણી લે અને વ્યવસ્થા કરવા માટે તેમને વિસ્તી 30% આપવામાં આવશે

PMEGP લોન હેઠળ અરજી કરવાની પાત્રતા

વ્યવસાય કરવા માટે લોન લેવી હશે તો સૌપ્રથમ તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ લોનનો લાભ લેવા એવા લોકોને મળશે જે તેમનો ઘરનો ધંધો ચાલુ કરવા માંગે છે અને તેમના માટે સરકાર દ્વારા લોન ની ફાળવણી કરવામાં આવે છે જેથી તે સારો ધંધો કરી શકે અને તેમના પગ પર ઊભા થઈ શકે

PMEGP યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા તમે ઓફિશિયલ પોર્ટલ પર જશો
  • હવે તમે હોમ પેજ પર પહોંચી જશો
  • આ પછી તમને એક ઓનલાઈન ફોર્મ દેખાશે જે તમારે ધ્યાનથી ભરવાનું રહેશે.
  • તે પછી તમે ફોર્મ સેવ કરશો.
  • આ પછી તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ મળશે અને તેના દ્વારા તમે લોગઈન કરશો.
  • તે પછી તમે અહીં જરૂરી દસ્તાવેજો અપલોડ કરશો
  • હવે તમને જે પણ માહિતી આપવામાં આવશે, તમે તેને વિગતવાર આપશો.
  • તે પછી તમે તમારી અરજી સબમિટ કરશો
  • હવે તમારા અરજી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને તે પછી જ તમને લોનની રકમ આપવામાં આવશે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને સરકારે 50 લાખની લોન જોઈ છે અને 35 ટકા માફ થશે, આ રીતે કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts