GPSC Prelims Exam Result 2024: GPSC પ્રિલિમ્સનું પરિણામ લઈ મોટી અપડેટ, આવી ગઇ તારિખ
| |

GPSC Prelims Exam Result 2024: GPSC પ્રિલિમ્સનું પરિણામ લઈ મોટી અપડેટ, આવી ગઇ તારિખ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GPSC Prelims Exam Result 2024: GPSC પ્રિલિમ્સનું પરિણામ લઈ મોટી અપડેટ, આવી ગઇ તારિખ : આ અર્તીક્લમાં આપણે GPSC Prelims Exam Result 2024: GPSC પ્રિલિમ્સનું પરિણામ લઈ મોટી અપડેટ, આવી ગઇ તારિખ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GPSC Prelims Exam Result 2024: સિવિલ સર્વિસ 2023ની ફાઈનલ આન્સર કી જાહેર થયા બાદ તમામ ઉમેદવાર એક્ઝામની હવે ઉમેદવારો પરિણામ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે મહત્વની અપડેટ સામે આવે છે. મળતી માહિતી અનુસાર આપ સૌ ઉમેદવારોને જણાવી દઈએ ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 તેમજ ગુજરાત સિવિલ સેવા વર્ગ 1 અને 2 સિવાય ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા વર્ગ 2ની પરીક્ષા યોજાય હતી અને 21 જાન્યુઆરીના રોજ ટીડીઓની પ્રિલીમ પરીક્ષા લેવામાં આવી હતી જેના પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે તમામ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આજના મેં તમને આ અંગે મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છે

GPSC  2024નું ભરતી કેલેન્ડર અંગેની મહત્વની માહિતી : GPSC Prelims Exam Result

ભરતીની જગ્યાઓ અંગે વિગતવાર માહિતી આપીએ તો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024 નું ભરતી કેલેન્ડર પ્રમાણે આ વર્ષે લગભગ 1625 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં વિવિધ 82માં ભરતી કરવામાં આવશે વધુમાં જણાવી દઈએ તો વર્ગ 1,-2ની ભરતીની વાત કરવામાં આવે તો આ વર્ષે 164 પદો પર ભરતી કરવામાં આવશે આ સિવાય કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર 2024 માં જાહેરાત પ્રકાશ કરવામાં આવશે વધુમાં પ્રિલિમ પરીક્ષા 2025 ના એપ્રિલ મહિનામાં લેવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પરંતુ અગાઉના વર્ષોમાં જાહેર કરવામાં આવેલ ભરતી પ્રક્રિયા હજુ પણ પૂર્ણ કરવામાં નથી આવી જેથી ઘણા બધા ઉમેદવારોમાં પરીક્ષાને લઈને અનેક સવાલો છે

GSEB SSC Purak Pariksha 2024: ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર

કુલ 293 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે : GPSC Prelims Exam Result 2024

આ ભરતી અંગે વિગતવાર માહિતી આપી હશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 293 જગ્યા પર ભરતી કરવામાં આવશે જેના માટે જાન્યુઆરીમાં પ્રિલિમ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય પ્રાથમિક પરીક્ષામાં પાસ થયા બાદ તમામ ઉમેદવાર હોય મુખ્ય પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે આ સિવાય TDO વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા ઉમેદવારોને ફરજિયાત આપવી પડશે તેના મેરીટના આધારે તેમને પસંદ કરવામાં આવશે

ક્યારે આવશે પરિણામ જાણવા વિગતવાર માહિતી : GPSC Prelims Exam Result 2024

વહીવટી સેવા વર્ગ એક તેમજ ગુજરાત સિવિલ સેવા વર્ગ એક અને બે સિવાય ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર પરીક્ષા યોજાય હતી આપ સૌને જણાવી દઈએ પ્રિલિમ પરીક્ષા લેવામાં આવી હતી જેના પરિણામને આતો સાથે તમામ ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે પરિણામની તારીખ ની વાત કરવી હોય તો હજુ સુધી પરિણામની તારીખે કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી પરંતુ આગામી 2 અઠવાડિયા દરમિયાન પરિણામ જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GPSC Prelims Exam Result 2024: GPSC પ્રિલિમ્સનું પરિણામ લઈ મોટી અપડેટ, આવી ગઇ તારિખ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts