GSEB 10th Result expected date: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2024 ની સંભવિત તારીખ, અહીંથી તારીખ જુઓ
| |

GSEB 10th Result expected date: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2024 ની સંભવિત તારીખ, અહીંથી તારીખ જુઓ

માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB 10th Result expected date: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2024 ની સંભવિત તારીખ, અહીંથી તારીખ જુઓ : આ અર્તીક્લમાં આપણે GSEB 10th Result expected date: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2024 ની સંભવિત તારીખ, અહીંથી તારીખ જુઓ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB 10th Result expected date: નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ ગુજરાત ધોરણ 10 ની પરીક્ષા 2024 આપેલી છે. તે વિદ્યાર્થીઓ અત્યારે જીપીએસસી બોર્ડ પરીક્ષા 2024 ના રીઝલ્ટ ની તારીખ અને સમયની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચ થી 22 માર્ચ 2024 દરમિયાન ધોરણ 10 ની પરીક્ષા લેવામાં આવી હતી. હવે અત્યારે ગુજરાત બોર્ડ એસએસસી પરિણામ 2024 ગુજરાત બોર્ડ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. આજના આ લેખમાં અમે તમને ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ ની સંભવિત તારીખ વિશે માહિતી આપીશું.

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ સંભવિત તારીખ અને સમય 

મળેલી માહિતી મુજબ ગુજરાત બોર્ડ જીએસઈબી એસએસસી પરિણામ 2024 જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. વિદ્યાર્થીઓએ હવે તેમાં વધારે રાહ જોવાની નથી આ સપ્તાહમાં એસએસસી પરિણામ 2024 જાહેર થઈ જાય તેવી સંભાવના છે. જણાવી દઈએ કે ગયા વર્ષે gscb ધોરણ 10 પરિણામ 2023 25 ના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. અને હવે આ વર્ષે જીએસઇબી એસએસસી પરિણામ 2024 30 એપ્રિલ 2024 સુધી આવી જાય તેવી સંભાવના છે.

Gseb ધોરણ 10 પરિણામ ચેક કરવાની પ્રક્રિયા | GSEB 10th Result expected date

  • રીઝલ્ટ જોવા માટે સૌપ્રથમ જીએસઇબી ની ઓફિસિયલ વેબસાઈટ-gseb.org પર જવાનું રહેશે.
  • હવે હોમ પેજ પર આવી ગયા પછી જીએસઇબી ધોરણ 10 રીઝલ્ટ ની લીંક પર ક્લિક કરો.
  • અહીં તમારો પરીક્ષા નંબર દાખલ કરો.
  • તેના પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર જીએસઇબી ધોરણ 10 નું પરિણામ તમારી સ્ક્રીન પર જોઈ શકો છો.

Read More- GSEB 10 and 12 result check by WhatsApp: પરિણામ ની તારીખ જાહેર, આ રીતે whatsapp દ્વારા ચેક કરો પોતાનું પરિણામ

એસએમએસ દ્વારા જીએસઇબી ધોરણ 10 2024 પરિણામ ચેક કરવાની રીત 

  • રીઝલ્ટ જોવા સૌપ્રથમ પોતાના મોબાઈલ ફોનમાં એસએમએસ એપ્લિકેશન ખોલો.
  • હવે અહીં તમારે એક મેસેજ ટાઈપ કરવાનો છે જે આ છે – SSCSeatNumber
  • તમારે આ એસએમએસ ને આપેલ નંબર પર મોકલવાનો છે.56263
  • હવે તમારું જીએસઇબી ધોરણ 10 2024 નું પરિણામ આ નંબર પર તમને એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.
  • અને ભવિષ્યમાં કોઈ સંદર્ભ માટે આ જીએસઇબી ધોરણ 10 પરિણામ 2024 ને સાચવી રાખો.

Whatsapp દ્વારા જીએસઇબી ધોરણ 10 પરિણામ 2024 પરિણામ ચેક કરવાની રીત

  • સૌપ્રથમ તમારા મોબાઇલ ફોનમાં whatsapp એપ્લિકેશન ખોલો.
  • તમારે તેની પહેલા આ મોબાઈલ નંબર 6357300971 સેવ કરવાનું છે.
  • પછી તેના પર whatsapp માં તમારો સીટ નંબર મોકલો.
  • અને વળતા જવાબમાં તમને પોતાનું જીએસઈબી ધોરણ 10 2024 પરિણામ મોકલવામાં આવશે.
  • અને જ્યારે તમારી સ્કૂલમાં તે આવે ત્યારે ગુજરાત બોર્ડ ધોરણ 10 ની માર્કશીટ તમારે લઈ લેવાની રહેશે.

GSEB 10th Result expected date – Apply Now 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB 10th Result expected date: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ 2024 ની સંભવિત તારીખ, અહીંથી તારીખ જુઓ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts