Gujarat std 10 Result : ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર, અહીંથી વાંચો ક્યારે આવશે રીઝલ્ટ
| | |

gseb 10th result link : ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર, અહીંથી જુઓ રિજલ્ટ

google news
1.7/5 - (3 votes)

gseb 10th result link : ગુજરાત ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર (Gujarat STD 10th Result 2023) : માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગઈ છે. જેના પરિણામને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી શરુ કરી દીધી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. આજે અમે તમને ધોરણ 10 રીઝલ્ટ 2023 આશરે કયારે આવશે એની થોડી જાણકારી આપીશું. સંપૂર્ણ પોસ્ટ વાંચવા વિનંતી.

gseb 10th result link : ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર, અહીંથી જુઓ રિજલ્ટ

ગુજરાત ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર (gseb 10th result link)

આર્ટીકલનું નામગુજરાત ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર
(સંસ્થા) બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
આશરે વિદ્યાર્થીઓની સંખ્યા118696
જાહેર થનાર પરિણામનું નામGujarat SSC RESULT 2023
પરિણામની તારીખ આશરેજૂન માસના પ્રથમ સપ્તાહમાં
ઓફિસિયલ વેબસાઈટwww.gseb.org
gseb 10th result link : ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર, અહીંથી જુઓ રિજલ્ટ
ગુજરાત ધોરણ 10 પરિણામ
gseb 10th result link : ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર, અહીંથી જુઓ રિજલ્ટ

જુઓ ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે? (When Will cum Result of GSEB Class 10?)

ગુજરાત ધોરણ 10 નું પરિણામ 2023 : ધોરણ 12 માટેના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ મેના પહેલા અથવા બીજા અઠવાડિયામાં થઈ શકે છે. ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે ધોરણ 10 પરિણામ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 10 નું પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

ચેક કરો ધોરણ 10 ગયા વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

ઉપયોગી લીનક્સ

GSEB બોર્ડની ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવાઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts