GSEB ધોરણ 10 પરિણામ 2023 : હમણાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.
આ અર્તીક્લમાં આપણે જાણીશું કે ગુજરાત ધોરણ 10 પરિણામ ડાયરેક્ટ લીંક અને ક્યારે આવશે. તો બન્યા રહો આ આર્ટીકલ સાથે.

Contents
GSEB ધોરણ 10 પરિણામ 2023
આ પોસ્ટનું નામ | ધોરણ 10 પરિણામ બાબત |
પરીક્ષા લેનાર બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
કુલ વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
જાહેર થનાર પરિણામનું નામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | 25/06/2023 |
ઓફિસીયલ વેબસાઈટ | www.gseb.org |
Today News


જુઓ ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?
ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
10th result 2023 gujarat board date and time
ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જૂન, 2023ના રોજ સવારે 7 વાગ્યે GSEB 10મી પરીક્ષાનું પરિણામ 2023 જાહેર કર્યું છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ મે માસ નાં છેલ્લા અઠવાડિયામાં આવી શકે છે.

જાણો ધોરણ-10ની કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.
જુઓ ગયા વર્ષે 958 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.
ઉપયોગી લીનક્સ
ઓફિસીયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.
નોંધ: ધોરણ 10 ના રિઝલ્ટ બાબત સમાચારના અમે ખાતરી કરતા નથી, અમારી વેબસાઈટ વિવિધ સમાચારોના માધ્યમથી એકત્રીક કરી તમારા સુધી સમાચાર પહોંચાડે છે. આભાર,