GSEB Class 12 Result: ધોરણ 12 માંના તમામ સબ્જેક્ટનું પરિણામ જાહેર, ઘરે બેઠા અહીંયા કરો ચેક
| |

GSEB Class 12 Result: ધોરણ 12 માંના તમામ સબ્જેક્ટનું પરિણામ જાહેર, ઘરે બેઠા અહીંયા કરો ચેક

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB Class 12 Result: ધોરણ 12 માંના તમામ સબ્જેક્ટનું પરિણામ જાહેર, ઘરે બેઠા અહીંયા કરો ચેક : આ અર્તીક્લમાં આપણે GSEB Class 12 Result: ધોરણ 12 માંના તમામ સબ્જેક્ટનું પરિણામ જાહેર, ઘરે બેઠા અહીંયા કરો ચેક વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB Class 12 Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તમામ વિદ્યાર્થી ની આતુરતાનો અંત આવ્યો છે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે અંતે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકશે આપ સૌને જણાવી દઈએ ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટસ અને ગુજકેટ 2024 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે હવે સારા સમાચાર છે તમામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટમાં જઈને તાત્કાલિક ચેક કરી શકે છે આજના આર્ટીકલ માં મેં તમને પરિણામ ચેક કરવાની સંપૂર્ણ વિગતો અને માહિતી આપીશું જેને ધ્યાનથી જરૂર વાંચજો

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
Class 12th
પરીક્ષા વર્ષ2024
શ્રેણીBoard Result 2024
બોર્ડનું સાઇટwww.gseb.org
વોટ્સએપ પર પરિણામ જોવા અહીં ક્લિક કરો

ધોરણ 12 સાયન્સ કોમર્સ આર્ટસનું પરિણામ ચેક કરવાનું સમય | Time to check Class 12 Science Commerce Arts Result

  • તમામ વિદ્યાર્થીઓ મિત્રો માટે હવે સારા સમાચાર છે ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 12 માં સાયન્સ કોમર્સ આર્ટસના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા 
  • તેમની આતુરતાનો અંત આવ્યો છે તમામ વિદ્યાર્થી મિત્રો 9 મે 2024 એટલે કે આજે 9:00 વાગ્યાની આસપાસ પરિણામ ચેક કરી શકશો બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે પરિણામ ચેક કરી શકો છો
  • ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે તમારા પોતાના સીટ નંબરના માધ્યમથી પરિણામ ચેક કરી શકો છો વધુમાં જણાવી દઈએ તો માર્ચ 2024 માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ તેમજ સંસ્કૃત માધ્યમનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ગુજકેટનું પરિણામ પણ સાથો-સાથ જાહેર કરી દેવામાં આવ્યું છે 
  • તમામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ચેક કરી શકશે નીચે અમે તમને પરિણામ ચેક કરવાની વિગતવાર માહિતી આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચજો

GSEB Class 12 Result: 7,34,8 98 વિદ્યાર્થીઓએ આપી બોર્ડની પરીક્ષા

તમામ વિદ્યાર્થી મિત્રોને માહિતી માટે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો પરિણામની રાહ જોઈ રહ્યા હતા હવે તેમની આતુરતા નો અંત આવી ચૂક્યો છે બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો 4,77,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે આ સિવાય 7,34,898 વિદ્યાર્થીઓ ધોરણ 10 માની બોર્ડની પરીક્ષા આપી હતી ગયા વર્ષની ટકાવારીની વાત કરીએ તો 80.39% નોંધાયા હતા જ્યારે વિદ્યાર્થીઓએ 67.3 વાળી ટકાવારી નોંધાઈ હતી. પરિણામ ચેક કરવા માટે નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને પરિણામ ચેક કરી શકો છો. 

ધોરણ 12 સાયન્સ કોમર્સ આર્ટસનું પરિણામ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા | how to check Class 12 Science Commerce Arts Result

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર થઈ ચૂક્યો છે ધોરણ 12 સાયન્સ કોમર્સ આર્ટસ તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓફિસર વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવી છે
  • તમામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર જઈને ચેક કરી શકે છે ઓફિસિયલ વેબસાઈટ પર 9:00 વાગ્યા બાદ વિન્ડોઝ ખુલી જશે 
  • ઓફિસિયલ વેબસાઈટ પર હોમપેજ પર તમને પરિણામ ની લીંક જોવા મળશે તે લિંક પર ક્લિક કર્યા બાદ તમારી સામે બોક્સ ખુલી જશે બોક્સમાં તમારે તમારો સીટ નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ બટન અથવા સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ તમારું પરિણામ તમે ચેક કરી શકો છો 
  • જેમાં મેળવેલ ગુણ પાસ ના પાસની વિગતો પણ તમે જાણી શકો છો વધુમાં તમે આ પરિણામને ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે પરિણામ ચેક કરી શકો છો વધુ વિગત તમને ઓફિસિયલ વેબસાઈટ પર સરળતા થી મળી જશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB Class 12 Result: ધોરણ 12 માંના તમામ સબ્જેક્ટનું પરિણામ જાહેર, ઘરે બેઠા અહીંયા કરો ચેક જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts