GSEB HSC Topper List 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12માના પરિણામમાં ટોપરની માહિતી
| |

GSEB HSC Topper List 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12માના પરિણામમાં ટોપરની માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB HSC Topper List 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12માના પરિણામમાં ટોપરની માહિતી : આ અર્તીક્લમાં આપણે GSEB HSC Topper List 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12માના પરિણામમાં ટોપરની માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB HSC Topper List 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12માના તમામ વિષયોનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે સાયન્સ કોમર્સ આર્ટસ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યો છે ઘણા સમયથી તમામ વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને પરિણામ ચેક કરી શકો છો 

આજના આર્ટીકલમાં અમે તમને તમામ વિગતો આપીશું જણાવીશું કે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે જેમાં ટોપર કોણ રહ્યું છે કેટલા ટકા મળ્યા છે આ તમામ વિગતો અમે તમને વિસ્તારથી જણાવીશું સાથો-સાથ પરિણામ ચેક કરવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપીશું આર્ટીકલ ને અંત સુધી વાંચજો જેથી તમને તમામ વિગતો સરળતાથી મળી જાય

ધોરણ 12 માં બોર્ડનું પરિણામ થયું જાહેર જાણો કેટલું રહ્યું ટકાવારી: GSEB HSC Topper List 2024

આપ સૌને જણાવી દઈએ તો સામાન્ય પ્રવાહમાં કુલ 1,6,442 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 96,975 વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ રહ્યા હતા આ સિવાય વધુમાં જણાવીએ તો પાસ ટકાવારી 91.93% રહ્યા હતા વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં કુલ પાંચ લાખ 79,225 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાં 4,77,486 વિદ્યાર્થીઓ પાસ થયા છે ટકાવારીની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા પરિણામ આવ્યું હતું

GSEB Class 12 Result: ધોરણ 12 માંના તમામ સબ્જેક્ટનું પરિણામ જાહેર, ઘરે બેઠા અહીંયા કરો ચેક

જાણો ધોરણ 12 બોર્ડના પરિણામમાં સામાન્ય પ્રવાહમાં ટોપર: GSEB HSC Topper List 2024

સૌથી પહેલા પ્રથમ ક્રમાંકની વાત કરીએ તો એટલે કે સૌથી ટોપર ગીતા રાજપુત સુરતની રહેવાસી વિદ્યાર્થીની છે જેમણે 99.83 ટકા મેળવ્યા હતા. આ સિવાય બીજો નંબર મેળવનાર ભાવિશા પટેલ છે જેવો અમદાવાદની છે તેમણે 99.75% મેળવ્યા હતા. ત્રીજો નંબર મેળવનાર દિવ્યા ઠાકર છે જેવો વડોદરા ની વિદ્યાર્થીની છે જેમણે 99.50 ટકા મેળવ્યા હતા

વિજ્ઞાન પ્રવાહમાં ટોપરની માહિતી

વિજ્ઞાન પ્રવાહમાં પ્રોપર ની વાત કરીએ તો પ્રથમ ટોપર ધ્રુવ પટેલ જે રાજકોટનો રહેવાસી છે જેમણે 99.71% મેળવ્યા હતા. બીજા નંબર પર ઈશા મહેતા જે ભાવનગરની વિદ્યાર્થીની છે જેમણે 99.67 ટકા મેળવ્યા હતા. ત્રીજો ક્રમાંક જીગ્નેશ સોલંકી જેવો ગાંધીનગરના છે તેમણે 99.56 ટકા મેળવ્યા હતા અને ત્રીજા નંબરનો ટોપર રહ્યો હતો

ધોરણ 12 માંનું પરિણામ ચેક કરવાની પ્રક્રિયા

પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઇટ gseb.org પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને બોક્સ જોવા મળશે તેમાં તમારો સીટ નંબર અથવા બેઠક નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ગો બટન પર ક્લિક કરવાનું રહેશે. તમારું રિઝલ્ટ તમારી સામે ખુલી જશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો આ રીતે ઘરે બેઠા ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી તમે પરિણામ ચેક કરી શકો છો આજના આર્ટીકલ માં અમે તમને ધોરણ 12 માં સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહમાં ટોપર રહેનાર વિદ્યાર્થીઓની માહિતી આપી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB HSC Topper List 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12માના પરિણામમાં ટોપરની માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts