GSEB Supplementary Exam: ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર,આવી ગઈ પૂરક પરીક્ષાની તારીખ, જાણો સંપૂર્ણ વિગતો 
| |

GSEB Supplementary Exam: ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર,આવી ગઈ પૂરક પરીક્ષાની તારીખ, જાણો સંપૂર્ણ વિગતો 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB Supplementary Exam: ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર,આવી ગઈ પૂરક પરીક્ષાની તારીખ, જાણો સંપૂર્ણ વિગતો  : આ અર્તીક્લમાં આપણે GSEB Supplementary Exam: ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર,આવી ગઈ પૂરક પરીક્ષાની તારીખ, જાણો સંપૂર્ણ વિગતો  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB Supplementary Exam: ધોરણ 10 અને 12 માં નપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે આ તમામ વિદ્યાર્થીઓ માટે ખુશખબરી સામે આવી છે આપ સૌને જણાવી દઈએ બોર્ડની પરીક્ષામાં એક થી વધુ વિશ્વનોમાં નપાસ થયા હોય ત્યારે આવા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તેના માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા નું આયોજન કરવા જઈ રહ્યું છે ઘણા સમયથી પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા અગાઉ માહિતી મુજબ જૂન જુલાઈમાં પરીક્ષા લેવાના ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પૂર્વક પરીક્ષા અંગે મહત્વની વિગતો સામે આવી છે હાલમાં જ ગુજરાત સરકાર ખાસ કરીને ગુજરાત બોર્ડ દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા શરૂ કરી દેવામાં આવી છે આ અંગે તમે મહત્વની વિગતો નીચે વાંચી શકો છો 

બોર્ડ દ્વારા જાહેર કરાયો હેલ્પલાઇન નંબર: GSEB Supplementary Exam

તમામ વિદ્યાર્થી મિત્રો પૂરક પરીક્ષા ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આગામી 24 જૂનથી શરૂ થતી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે કોઈપણ પ્રકારની સમસ્યા હોય અથવા માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરનો ઉપયોગ કરીને મદદ મેળવી શકે છે 

તા.21/06/2024 થી તા.04/07/2024 તારીખ દરમિયાન આ ટોલ ફ્રી નંબર કાર્યરત રહેશે આ હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે જે પણ વિદ્યાર્થીઓના માતા પિતા તેમજ વાલીઓને કોઈપણ પ્રકારના મૂંઝવણ હતા પ્રશ્ન હોય તેવો પૂછી શકે છે 

આ ટોલ ફ્રી નં – 1800 233 5500  નંબર સવારે 11:00 વાગ્યાથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી કાર્યરત રહેશે આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના માતા પિતા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે પૂછપરછ કરી શકે છે 

ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા અંગે માહિતી : GSEB Supplementary Exam

તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ ગુજરાત બોર્ડ દ્વારા યાદી જાહેર કરીને પૂરક પરીક્ષા અંગે માહિતી આપી છે જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ તથા સંસ્કૃત પ્રથમ અને સંસ્કૃત માધ્યમ માટે પૂરક પરીક્ષા આગામી 24મી જૂનથી યોજવા જઈ રહી છે આ માટે પરીક્ષાની વિગતવાર ટાઈમ ટેબલ જાણવું ખૂબ જ જરૂરી છે 

જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માની બોર્ડની પરીક્ષામાં નપાસ થયા છે તેઓ સરળતાથી ફરીથી પરીક્ષા આપીને પાસ થઈ શકે છે વર્ષના બગડે તેના માટે પૂરક પરીક્ષાનું આયોજન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે તમામ વિદ્યાર્થી મિત્રો ફરીથી પરીક્ષા આપવા માટે આગામી 24મી જૂન પહેલા પરીક્ષાની તૈયારી પૂર્ણ કરવાની રહેશે 

પરીક્ષાનું ટાઈમટેબલ ખૂબ જ જલ્દી બોર્ડ દ્વારા અથવા શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને સૂચિતના માધ્યમથી જાણ કરવામાં આવશે બોર્ડ દ્વારા ટાઈમ ટેબલ અને અન્ય મહત્વપૂર્ણ વિગતો જાહેર કરી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB Supplementary Exam: ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર,આવી ગઈ પૂરક પરીક્ષાની તારીખ, જાણો સંપૂર્ણ વિગતો  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts