GSSSB Exam Provisional Answer Key - Download Direct link: વર્ગ-3ની પ્રોવિઝનલ આન્સર જાહેર, જાણો વધુ માહિતી 
| |

GSSSB Exam Provisional Answer Key – Download Direct link: વર્ગ-3ની પ્રોવિઝનલ આન્સર જાહેર, જાણો વધુ માહિતી 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSSSB Exam Provisional Answer Key – Download Direct link: વર્ગ-3ની પ્રોવિઝનલ આન્સર જાહેર, જાણો વધુ માહિતી  : આ અર્તીક્લમાં આપણે GSSSB Exam Provisional Answer Key – Download Direct link: વર્ગ-3ની પ્રોવિઝનલ આન્સર જાહેર, જાણો વધુ માહિતી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB Exam Provisional Answer Key: ગુજરાતી સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જ CCEની પરીક્ષા (CCE Exam Update ) પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવા માંગે છે આપ સૌને જણાવી દઈએ વર્ગ થઈને 5556 જગ્યાઓ પર ભરતી થવા જઈ રહ્યો છે જે પણ ઉમેદવાર હોય આ પરીક્ષા આપી છે તેમની આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે ફાઈનલ આન્સર કી જાહેર થયાનું સાથે છે તમામ વિગતો સામે આવે છે હવે ખૂબ જ જરૂરી 25 મી મેના રોજ આન્સર કી જાહેર કરી દેવામાં આવે છે ઓફિસરના માધ્યમથી તમે આન્સર કી મે ડાઉનલોડ કરી શકો છો આજના આર્ટીકલ માં મેં તમને પ્રોવિઝનલ આન્સર કી તેમજ ભરતી પરીક્ષા અને લઈને મહત્વની માહિતી આપીશું

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પ્રોવિઝનલ આન્સર કી GSSSB Exam Provisional Answer Key

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રોફેશનલ આન્સર કી વિશે આજના આર્ટીકલમાં મેં તમને તમામ વિગતો આપીશું આપ સૌને જણાવી દઈએ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે તમામ ઉમેદવારો https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88319/login.html લિંકના માધ્યમથી પ્રશ્નપત્ર તથા પસંદ કરેલ વિકલ્પો સાથે રિસ્પોન્સ સીટ ડાઉનલોડ કરી શકશો. જે પણ વિદ્યાર્થીઓ લાંબા સમયથી આન્સર કી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે સારા સમાચાર છે ગૌણ સેવા મંડળની ઓફિસે વેબસાઈટ પર આન્સર કી અને રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર આન્સર કી અને રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા ઈચ્છા છે તે મને ઉપર આપેલ લીંક ના માધ્યમથી કરી શકશે વધુ હોય તો નીચે આપેલ છે

GSSSB Exam Result: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પ્રિલિમ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર

ક્લાસ-3ની પરીક્ષાના પરિણામની તારીખ વિશે માહિતી : Junior Clerk Preliminary Exam

પ્રિલિમ પરીક્ષા અંગે ના સેવા પસંદગી મંડળના મુખ્ય સાચી વાતો પટેલ અગત્યની માહિતી આપતી હતી તેમને જણાવ્યું હતું કે પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ પૂર્ણ થઈ હતી પહેલી એપ્રિલ થી 20 મે સુધીના 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી. ની વાત કરીએ તો 30 જૂન આસપાસ પ્રિલિમ પરીક્ષા નું પરિણામ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે પરિણામ બાદ મેરીટમાં આવનારા ઉમેદવારોની મુખ્ય પરીક્ષાનો આયોજન કરવામાં આવશે. 

હાલમાં આન્સર કી જાહેર કરી દેવામાં આવે છે ઓફિસર વેબસાઇટના માધ્યમથી ડાઉનલોડ કરી શકશો જે પણ ઉમેદવાર આન્સર કી ડાઉનલોડ કરવાના છે તે ઉપર આપેલ લિંકને માધ્યમથી ડાઉનલોડ કરી શકશે ગૌરવ પસંદગી મંડળની પરીક્ષામાં 66 ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા વધુમાં જણાવ્યું હતું આ પરીક્ષામાં 5,554 જગ્યાઓ પર ગ્રુપ અને 1926 અને ગ્રુપ ડી માં 3628 જગ્યા ઉપર ભરતી કરવામાં આવનાર છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSSSB Exam Provisional Answer Key – Download Direct link: વર્ગ-3ની પ્રોવિઝનલ આન્સર જાહેર, જાણો વધુ માહિતી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts