GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની પ્રારંભિક પરીક્ષાના પરિણામ અંગેના મોટા સમાચાર, આ તારીખે પરિણામ જાહેર થશે
| |

GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની પ્રારંભિક પરીક્ષાના પરિણામ અંગેના મોટા સમાચાર, આ તારીખે પરિણામ જાહેર થશે

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની પ્રારંભિક પરીક્ષાના પરિણામ અંગેના મોટા સમાચાર, આ તારીખે પરિણામ જાહેર થશે : આ અર્તીક્લમાં આપણે GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની પ્રારંભિક પરીક્ષાના પરિણામ અંગેના મોટા સમાચાર, આ તારીખે પરિણામ જાહેર થશે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB Exam Result: નમસ્કાર મિત્રો, અત્યારે ગુજરાત રાજ્ય ગૌશાળા પસંદગી મંડળ દ્વારા CCE પરીક્ષા લેવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર વર્ગ-૩ ના માટે ભરતીનું આયોજન કરેલું હતું. જેમાં 5534 જગ્યાઓ પર ઉમેદવારોએ પરીક્ષા આપી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મળેલી માહિતી મુજબ આ CCE પરીક્ષાનું પરિણામ 30 જૂન 2024 ની આસપાસ આવે તેવી શક્યતા છે. માહિતી મુજબ આ જાણકારી હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી રહી છે.

બે ગ્રુપમાં લેવામાં આવી હતી પડતી 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યારે ગુજરાત રાજ્યમાં કોઈ 5534 ખાલી જગ્યાઓ પર પરીક્ષાનું આયોજન કરેલું હતું. જેમાં ગ્રુપ-A મા કુલ 1926 પદો પર અને ગ્રુપ- B મા કુલ 3,628 ખાલી જગ્યાઓ પર પડતી યોજાઇ હતી. પરીક્ષા પૂર્ણ થઈ છે અને હવે તેનો મેરીટ બહાર પાડવામાં આવશે અને તેના આધારે મેન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. 

Read More- Home Ministry Clerk Vacancy: ગૃહ મંત્રાલયમાં યુડીસી ક્લાર્કના પદ માટે ભરતીની જાહેરાત

આ તારીખે આવશે પ્રિલિમ પરીક્ષા નું પરિણામ

અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના મુખ્ય સચિવ હસમુખભાઈ પટેલ છે. તેમના જણાવ્યા મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં ગ્રુપ – A અને ગ્રૂપ – B માટેની પ્રિલી પરીક્ષાઓ 20 મે 2024 ના રોજ પૂર્ણ થઈ છે. અને અહીં 1 એપ્રિલ 2024 થી 20 મે 20124 સુધી કુલ 19 દિવસોમાં 71 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ 30 જૂન 2014 ની આસપાસ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થાય તેવી સંભાવના છે.

અને આ પરિણામ જાહેર થયા પછી જે ઉમેદવાર મેરીટમાં આવશે તેમની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. આ વખતે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 66% ઉમેદવારોએ હાજરી આપી હતી.

Read More- Bank Recruitment 2024: બેંકમાં એપ્રેન્ટરશીપના પદો માટે ભરતીની જાહેરાત, અહિ કરો અરજી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની પ્રારંભિક પરીક્ષાના પરિણામ અંગેના મોટા સમાચાર, આ તારીખે પરિણામ જાહેર થશે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts